Tags

new video Watch Video
‘સંદેશ ન્યૂઝ’નાં વાત્રક ડેમ પર અહેવાલ બાદ સિંચાઈ વિભાગ સફાળું જાગ્યું

વાત્રક ડેમની મુખ્ય કેનાલના દરવાજા લિંકેજ હોવાના સમાચાર સંદેશ ન્યૂઝે દર્શાવ્યા બાદ તંત્ર સફાળું જાગ્યું છે. ‘સંદેશ ન્યૂઝ’ના અહેવાલ બાદ સિંચાઈ વિભાગે દરવાજાના સમારકામની કામગીરી હાથ ધરી છે. વાત્રક ડેમની મુખ્ય કેનાલના દરવાજાનું સમારકામ કરવા માટે સિંચાઈ વિભાગે મિકેનિક વિભાગને જાણ કરી છે. મહત્વનું છે કે ગુરુવારે ડેમના દરવાજા લીકેઝ હોવાનો અહેવાલ સંદેશ ન્યૂઝે દર્શાવ્યો […]

watch video
new video Watch Video
સાડીનાં કારખાનામાં થતી હતી મગફળીમાં ભેળસેળ – સંદેશ EXCLUSIVE

રાજકોટ મગફળી કૌભાંડમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ પ્રકરણમાં શ્રમિકોએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. સંજય નામની વ્યક્તિના ગોડાઉનમાં ભેળસેળ થતી હતી. જેતપુરના ધારેશ્વર નજીક ખુલ્લા ફાટક પાસે ગોડાઉન આવેલું છે. મગફળીમાં ભેળસેળ કરવા માટે બે ગુણવત્તાવાળી માટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મગફળીની ગુણીમાં હલકી અને ભારે માટીથી ભેળસેળ કરવામાં આવતી હતી. સાડીના ગાડાઉનમાં થતી ભેળસેળમાં […]

watch video
new video Watch Video
સંદેશનાં અહેવાલની અસર, તારાપુરને સિંચાઈ માટે પાણી આપવા નિર્ણય

આણંદના તારાપુરમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણીની તકલીફ અંગે સંદેશ ન્યૂઝમાં બે દિવસ અગાઉ પ્રસારિત થયેલા અહેવાલના પગલે તારાપુર સિંચાઈ વિભાગ હરકતમાં આવ્યું છે. તારાપુર સિંચાઈ વિભાગ દ્વારા ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાનો નિર્ણય લેવાયો છે. તેમજ ખેડૂતોને પાણી આપવા મહી કેનાલોમાં પાણી છોડવામાં આવ્યું છે. આમ ફરી એક વાર સંદેશ ન્યૂઝ ખેડૂતોના વ્હારે આવ્યું છે. […]

watch video
new video Watch Video
આખરે શું કરે ખેડૂત ? – સંદેશ ન્યૂઝ ડિબેટ

રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. ખેડૂતો વાવણી કરીને બેઠા છે, પણ સિંચાઈના અભાવે વાવણી પર જ સંકટ ઉભું થયું છે. સમગ્ર ખરીફ સીઝન નિષ્ફળ જવાની ભીતિ છે, ત્યારે રાજ્ય સરકારે પણ ઉકેલની જગ્યાએ સમસ્યા પર જ ચિંતા વ્યક્ત કરીને ખેડૂતોની ચિંતા વધારી છે…

watch video
new video Watch Video
સંદેશ ન્યૂઝનાં અહેવાલનાં પગલે કુતિયાણાનાં ખેડૂતોની હાલાકી દુર થઇ

લોકપ્રશ્નને વાચા આપવામાં સંદેશ ન્યૂઝ હંમેશા અગ્રેસર રહ્યું છે. જનતાના પ્રશ્નો ઉઠાવી તંત્રના કાન આમળવામાં સંદેશ ન્યૂઝ હંમેશા તત્પર રહે છે. ત્યારે વધુ એકવાર સંદેશ ન્યૂઝના અહેવાલનો પડઘો પડ્યો છે. પોરબંદરના ઘેડ પંથકનો પસવારી એવો વિસ્તાર છે. અહીની જનતાં છેલ્લા ત્રણ દાયકાથી કોટડાથી સેગરસ ગામે જવા પ્લાસ્ટિકના કેન અને પીપના તરાપાનો ઉપયોગ કરી ભાદર નદી […]

watch video
new video Watch Video
નર્મદા ડેમની ઘટી જતી જળસપાટી પર સંદેશ ન્યૂઝનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ

વરસાદ ખેંચાતા જગતનો તાત નર્મદાના નીર ભણી મીટ માંડીને બેઠો છે..બીજી તરફ નર્મદા ડેમની જળસપાટી દિનપ્રતિદીન ઘટી રહી છે. આ સ્થિતમાં જો મધ્યપ્રદેશમાં મેઘો મહેરબાન નહિ થાય. તો નર્મદા ડેમ ગુજરાતમાં પાણીનો પોકાર નિવારી શકશે નહિ. જોઈએ રેવાના ખુટેલા નીર પર અમારો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ..

watch video
new video Watch Video
‘સંદેશ ન્યૂઝ’ના રિપોર્ટર અમિત પટેલને મળ્યો એવોર્ડ

ગુજરાત મીડિયા ક્લબ એવોર્ડમાં ‘સંદશે ન્યૂઝે પોતાનો દબદબો જાળવ્યો છે. ‘સંદેશ ન્યૂઝ’ને બેસ્ટ ઈલેક્ટ્રોનિક મીડીયા સ્ટોરી એવોર્ડ એનાયત કરાયો છે. ‘સંદેશ ન્યૂઝ’ના રિપોર્ટર અમિત પટેલ દ્વારા આ એવોર્ડ સ્વીકારવામા આવ્યો હતો. આ કાર્યક્રમમાં CM વિજય રૂપાણી, જીતુ વાઘાણી, પ્રદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.

watch video
new video Watch Video
અરવલ્લી એકલવ્ય રેસિડેન્સી સ્કૂલમાં ‘સંદેશ ન્યૂઝ’નો રિયાલિટી ચેક

અરવલ્લીના શામળાજીની સ્કૂલમાં ગંદકીનું સામ્રાજ્ય એકલવ્ય રેસિડેન્સી સ્કૂલમાં ‘સંદેશ ન્યૂઝ’નો રિયાલિટી ચેક એકલવ્ય સ્કૂલમાં 650 જેટલા વિદ્યાર્થીઓ કરે છે અભ્યાસ ભોજન અને રસોડાનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ ‘સંદેશ ન્યૂઝ’ના કેમેરામાં કેદ થઈ ભયંકર પરિસ્થિતિ ગંદકીના સામ્રાજ્ય વચ્ચે વિદ્યાર્થીઓ માટે ભોજન વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવતી રસોઈની સામગ્રીમાં ગંદકી માર્કા વગરનો રોટલી ભાખરીનો લોટ કેમેરામાં થયો કેદ રિયાલિટી […]

watch video
new video Watch Video
મગફળી પર આરપાર – સંદેશ ન્યૂઝ ડિબેટ – 02

રાજકોટમાં મગફળીના ગોડાઉનમાં કોથળામાં માટી ભેળવેલી મળતા રાજકારણ ગરમાયું છે.મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ બાદ ફરી મગફળીને ભ્રષ્ટાચારની નજર લાગી છે. શાસક અને વિપક્ષ એક બીજા પર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે. તપાસની વાતો પણ થઈ છે. પણ સવાલ એ ઉભો થાય છે કે આખરે મગફળીમાં માટી આવી ક્યાંથી અને મગફળી ગઈ ક્યાં…

watch video
new video Watch Video
“આંસુ ભીનાં ખેતર” – સંદેશ ન્યૂઝ ડિબેટ

જગતનો તાત કહો કે નાથ. એ ખેડૂત આજે મુઝવણમાં છે. કારણ દુષ્કાળના એંધાણ હોય કે ટેકા ભાવ. કારણ જમીન માપણી હોય કે જમીન કપાત. એ સતત દેવાની જંજાળમાં ખુપી રહ્યો છે. હાલ પરિસ્થિતિએ ખેડૂતનો ઉભો પાક બળી રહ્યો છે. અને મોંઘાદાટ બિયારણ અને ખાતર માથે પડવાની ભીતિ છે. કેનાલના પાણી છોડવામાં જાણે તંત્ર ઢીલાશ રાખી […]

watch video
News Publisher Detail