આજે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અમદાવાદના મોટેરા ખાતે આવેલા સ્ટેડિયમનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હાથે કરાયું છે, હાલમાં ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મોટેરા ખાતે પહોંચ્યા ગયા હતા. સ્પોર્ટસ્ એન્કલેવનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. જો કે આજે આ સ્ટેડિયમનું નામ બદલીને ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ કરવામાં આવ્યું છે.
2018 © Sandesh.