Tags

new video Watch Video
અમરેલીમાં નાયબ કલેક્ટરની કારને RTOએ કરી ડિટેઈન

અમરેલીમાં નાયબ કલેક્ટરની કાર ડિટેઈન કરાઈ છે. જેમાં કારના પુરતા કાગળ ન હોવાથી ના. કલેક્ટરને RTO મેમો ફટકારાયો છે. ત્યારે પર્સનલ કાર લઈને ના. કલેક્ટર નિકળ્યા હતા.

watch video
new video Watch Video
સુરતના સરથાણામાં RTO ટેક્ષ ચોરીનું કૌભાંડ આવ્યું સામે

સુરતના સરથાણામાં RTO ટેક્ષ ચોરીનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં ડુપ્લીકેટ નંબર પ્લેટ વાળી લક્ઝરી બસ ઝડપાઈ છે. ત્યારે બસની ચેસિસ નંબર સાથે પણ છેડછાડ કર્યાની શંકા છે. RTOમાં ટેક્ષચોરી કરવા નંબર પ્લેટ અને ચેસિસ નંબર બદલ્યા હતા. જેમાં તપાસમાં રૂ.19.66 લાખની ટેક્ષચોરી કર્યાનું સામે આવ્યું છે. ત્યારે સરથાણા પોલીસે 4 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો […]

watch video
new video Watch Video
RTOએ HSRP નંબર પ્લેટ વગરના વાહન ચાલકો સામે કરી લાલઆંખ

સુરત RTOએ વિભાગે HSRP નંબર પ્લેટ વગરના વાહન ચાલકો સામે લાલઆંખ કરી છે. જેમાં શહેરમાં ચાલુ મહિનામાં રૂ.3 લાખનો દંડ વસૂલાયો છે. ત્યારે શહેરમાં 8 લાખ વાહનો HSRP નંબર પ્લેટ વગરના છે.

watch video
new video Watch Video
RTOઓમાં બેંકે ખેંચેલા વાહનો બારોબાર ટ્રાન્સફર કરવાનું કૌભાંડ

RTOઓમાં બેંકે ખેંચેલા વાહનો બારોબાર ટ્રાન્સફર કરવાનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં સુરત ખાતે બ્લેકલિસ્ટ કરાયેલા વાહનોને ગોધરા ખાતે ટ્રાન્સફર કરાયા હતા. જેમાં ટ્રાન્સફર કરાયેલા ત્રણ વાહનો પાસેથી દંડ વસૂલાયો હતો. ત્યારે કર્મચારી અને એજન્ટની મીલિભગતથી કૌભાંડ આચર્યુ હતું. જેમાં સરકારી તિજોરીને આર્થિક નુકસાન કરવાની ચેષ્ઠા કરાઈ છે. ત્યારે ખેલ ખુલ્લો પડી જતાં એજન્ટો  દોડતા થયા […]

watch video
new video Watch Video
ટ્રાફિકના નિયમન બાબતે રાજકોટ પોલીસ વધુ આકરી બની

ટ્રાફિકના નિયમન બાબતે રાજકોટ પોલીસ વધુ આકરી બની છે. જેમાં એક જ દિવસમાં 5441 કેસ ટ્રાફિક ભંગના કરવામાં આવ્યા છે. તથા 303 ચાલકો સામે સ્થળ પર કેસ કરી રૂ.1.5 લાખની વસુલાત કરવામાં આવી છે. તેમજ 1798 વાહન ચાલકોના ફોટો પાડી દંડ ફટકારવામાં આવ્યો છે. તથા 3340 વાહનચાલકોને CCTVના માધ્યમથી દંડ ફટકારાયો છે.

watch video
new video Watch Video
શામળાજી આરટીઓ ચેક પોસ્ટ આજથી બંધ

રાજ્ય સરકાર દ્વારા 16 આરટીઓ ચેકપોસ્ટ આજથી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે અરવલ્લીના શામળાજી પાસે રાજસ્થાનની સરહદે આવેલી આરટીઓ ચેકપોસ્ટ પણ બંધ કરવામાં આવી છે. આ ચેકપોસ્ટ પર સંદેશ ન્યૂઝ દ્વારા ગ્રાઉન ઝીરો રિપોર્ટિંગ કરવામાં આવ્યું હતુ. આ ચેકપોસ્ટ પર આજથી એક પણ કર્મચારી હયાત નથી. તમામ વાહનો સરળતાથી ચેકપોસ્ટ પરથી પસાર થતા […]

watch video
new video Watch Video
દાહોદમાં આવેલી ઝાલોદ અને દાહોદ ચેકપોસ્ટ બંધ

દાહોદમાં આવેલી ઝાલોદ અને દાહોદ ચેકપોસ્ટ બંધ કરાઇ છે. ગુજરાત મધ્યપ્રદેશને જોડતા હાઇવે પર આવેલી ચેકપોસ્ટ બંધ કરાતા જેને કારણે ટ્રાફિકની સમસ્યાથી વાહનચાલકોને રાહત મળી છે. જો કે ટેક્સ ન ભરેલા વાહનો ચેકપોસ્ટ પાસે અટવાયા છે. મહત્વનું છે કે આ ચેકપોસ્ટ મહિને સરેરાશ 1.20 કરોડની આવક ધરાવતી હતી.

watch video
new video Watch Video
વલસાડ જિલ્લામાં આવેલી ભિલાડ અને કપરાડા RTO ચેકપોસ્ટ બંધ

વલસાડ જિલ્લામાં આવેલી ભિલાડ અને કપરાડા RTO ચેકપોસ્ટ બંધ થઇ છે. જેમાં ગુજરાત અને મહારાષ્ટ્રને જોડતા હાઈવે ઉપર આવેલી ચેકપોસ્ટ બંધ થતાં વાર્ષિક સરેરાશ 700થી 800 કરોડ આવક બંધ થઇ છે. તેમજ વાર્ષિક સરેરાશ 2 કરોડથી વધુની આવક આપતી કપરાડા ચેકપોસ્ટ બંધ કરાતા વાહનચાલકોમાં સમય બચવાથી ખુશીનો માહોલ છવાયો છેે. તથા રાજ્યની બહારથી આવતા વાહન અટવાયા છે. જેમાં ટેક્ષ ન […]

watch video
new video Watch Video
રાજકોટ RTOમાં યુવકને બેરહેમીપૂર્વક રહેંસી નંખાયો

રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી વણસી હોવાનો વધુ એક પુરાવો RTO કચેરીમાં જોવા મળ્યો. જ્યાં ટ્રક પર રેડીયમ લગાવવા જેવી સામાન્ય બાબતે RTO કમ્પાઉન્ડમાં એક યુવકને બેરહેમીપૂર્વક રહેંસી નાંખવામાં આવ્યો. હત્યાના બનાવ બાદ રાજકોટની સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચનો કાફલો સ્થળ પર પહોંચી ગયો.. પરંતુ ત્યાં સુધી હત્યારાઓ ફરાર થઇ ગયા હતા.

watch video
new video Watch Video
ટ્રાફિકના નવા નિયમ અંગે રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી

ટ્રાફિકના નવા નિયમ અંગે રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. 25 નવેમ્બરથી 16 ચેક પોસ્ટ નાબૂદ કરવાની જાહેરાત કરી છે. તેમજ 221 આઈટીઆઈ અને 29 પોલિટેકનિકમાંથી લર્નિંગ લાયસન્સ કઢાવી શકાશે. 15 નવેમ્બરથી લર્નિંગ લાયસન્સની કામગીરી શરૂ કરવામાં આવશે. આમ હવે નાગરિકોને આરટીઓમાં જવાની જરૂર રહેશે નહીં. તેમજ ગુના અને તેના દંડની રકમ ઓનલાઈન […]

watch video