Tags

new video Watch Video
રાજકોટમાં પ્રતિબંધિત પબજી ગેમ રમતા 7ની અટકાયત

બ્લુ વ્હેલ બાદ પબ્જી ગેમ પર ગુજરાત સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.. ત્યારે રાજકોટમાં પ્રતિબંધિત પબજી ગેમ રમતા 9 લોકો સામે ફરિયાદ નોંધાઇ.. આ 9 શખ્સોમાં મોટાભાગના યુવકો વિદ્યાર્થી હોવાનું આવ્યું સામે આવ્યુ છે. ગુજરાતમાં સૌ પ્રથમવાર પબજી ગેમ રમતા ફરિયાદ નોંધાઇ હોવાનો કિસ્સો સામે આવ્યો છે.. પબજી ગેમ પર પ્રતિબંધ અંગે કલેક્ટરે જાહેરનામુ […]

watch video
new video Watch Video
NCBએ રૂા. 75 લાખનાં પ્રતિબંધિત ડ્રગ્સ સાથે એકની ધરપકડ કરી

ગુજરાતમાં નશીલા પ્રદાર્થોની હેરાફેરી અટકાવવા માટે પોલીસે કવાયત આરંભી છે. દરમિયાન આજે અમદાવાદથી શિરડી જતી એક બસમાંથી એક વ્યક્તિને પ્રતિબંધિત ડ્રગ્સના જથ્થા સાથે NCBએ ઝડપી લીધો હતો. ઝડપાયેલા શખ્સ પાસેથી 22 હજાર અલપ્રાઝોમની ટેબ્લેટ મળી આવતી હતી. આ ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં લગભગ રૂ. 75 લાખ જેટલી છે. ડ્રગ્સના પાર્સલ બસની ડેકીમાં સંતાડવામાં આવ્યા હતા. […]

watch video