Tags

new video Watch Video
રાજકોટમાં તપેલી પહેરીને ટ્રાફિક નિયમનનો વિરોધ

રાજકોટમાં તપેલી પહેરીને ટ્રાફિક નિયમનનો વિરોધ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. કેકેવી હોલથી ક્રિસ્ટર મોલ રોડ પરનો વીડિયો વાયરલ થયો છે. બાઈક સવારે માથે તપેલી પહેરીને રોડ પર નીકળ્યો હતો.

watch video