Tags

new video Watch Video
ભારતમાં થોડા જ સમયમાં કોરોનાની રસી તૈયાર થઈ જશે

પણ માત્ર હર્ડ ઈમ્યુનિટીના ભરોસે તો બેસી રહેવાય એમ છે નહીં, અને એટલે દુનિયાને આતુરતા છે કોરોનાની વેક્સિનની. અને હવે રશિયા બીજી રસી લોન્ચ કરવા જઈ રહ્યું છે. તો ભારતમાં પણ થોડા જ સમયમાં રસી તૈયાર થઈ જશે.

watch video
new video Watch Video
પાકિસ્તાનની અવળચંડાઇનો જવાબ આપવા ભારતીય સેના સજ્જ

પાકિસ્તાનની અવળચંડાઇનો જવાબ આપવા ભારતીય સેના સજ્જ થઇ ગઇ. પાકિસ્તાની સરહદે સ્વદેશી ફાઇટર જેટ તેજસને તહેનાત કરી દેવામાં આવ્યા. લદ્દાખના મોરચે ચીન સાથે પ્રવર્તી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને ભારતીય હવાઇ દળે પાકિસ્તાન સાથેની સરહદે સ્વદેશી લડાયક વિમાન તેજસને તહેનાત કર્યાં છે. સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટ પ્રોગ્રામમાં ભારતે આ એક મહત્ત્વની સિદ્ધિ હાંસલ કરી છે. પાકિસ્તાનની કોઇપણ […]

watch video
new video Watch Video
અમદાવાદમાં 30 મીટર લેયર સુધીનું ફોગિંગ મશીન તૈયાર

અમદાવાદ શહેરમાં વધતા કોરોના કેસ વચ્ચે તંત્ર સક્રિય બન્યું છે. ત્યારે અમદાવાદમાં સોલા સિવિલ ખાતે ફોગિંગ કરવામાં આવશે. 30 મીટર લેયર સુધીના મશીન તૈયાર કરાયા છે. 3 દિશામાં જાતે જ કામ કરે તેવું આ મશીન છે. માત્ર 20 જ મિનિટમાં મોટી જગ્યામાં ફોગિંગ કરી શકાય તેવી તેની ક્ષમતા છે. ઓછા સમયમાં વિશાળ જગ્યામાં આ મિશિનથી […]

watch video
new video Watch Video
સુરત : ટ્રેનના કોચમાં આઈસોલેશન વોર્ડ તૈયાર

સુરતમાં ટ્રેનના કોચમાં આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં એક કોચમાં 8 દર્દી, એક મેડિકલ સ્ટાફની વ્યવસ્થા છે. તથા સુરત યાર્ડમાં 20 કોચ તૈયાર કરવામાં આવ્યા છે. સરકારના નિર્દેશ બાદ રેલવે વિભાગે કામગીરી શરૂ કરી હતી.      

watch video
new video Watch Video
રાજકોટ મ.ન.પા. દિલ્હી મોડલ પર આગળ વધવા તૈયાર

રાજકોટ મહાનગર પાલિકાની સરકારી શાળાઓ દિલ્હી મોડલ પર આગળ વધી રહી છે. શહેરની શાળામાં ડિજિટલ શિક્ષણની શરૂઆત કરાઇ છે. મહાનગર પાલિકા સંચાલિત શાળામાં સ્માર્ટ ક્લાસનો પ્રારંભ કરાયો છે. સરોજીની નાયડૂ હાઈસ્કૂલમાં 6 જેટલા ક્લાસ તૈયાર કરાયા છે. અંજલી રૂપાણીના હસ્તે ડિજિટલ શિક્ષણની શરૂઆત કરવામાં આવી છે. ડિજીટલ યુગમાં શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા માટે સરકારી શાળાઓ […]

watch video
new video Watch Video
ભારતીય સેના કોઈપણ પડકારનો સામનો કરવા માટે તૈયાર

પીઓકેમાં લોન્ચ પેડ્સ પર આતંકવાદી સક્રિય થઈ ચુક્યા છે અને શસ્ત્રવિરામ ભંગની ઘટનામાં પણ વધારો થયો છે. ત્યારે પદભાર ગ્રહણ કરતા નવા વાઈસ ચીફ ઓફ આર્મી સ્ટાફ લેફ્ટિનેન્ટ જનરલ એસ. કે. સૈનીએ કહ્યુ છે કે ભારતીય સેના કોઈપણ પડકારનો સામનો કરવા માટે તૈયાર છે. તેમણે કાશ્મીરના અંદર અને એલઓસી પર સ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણાવ્યું છે.

watch video
new video Watch Video
અમદાવાદમાં હિંસા બાદ સુરત પોલીસ પણ સતર્ક બની

અમદાવાદમાં હિંસા બાદ સુરત પોલીસ પણ સતર્ક બની છે. સુરત પોલીસને ખાસ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. તોફાનની પરિસ્થિતીને પહોંચી વળવા માટે ખાસ તાલીમ પોલીસને અપાઇ રહી છે. મહત્વનું છે કે અમદાવાદમાં તોફાની ટોળાએ પોલીસ પર હુમલો કર્યો હતો. જેમા પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારે આવી પરિસ્થિતી જો સુરતમાં થાય તો પોલીસે શું કરવું જોઇએ […]

watch video
new video Watch Video
ફ્રાન્સમાં રાજનાથ સિંહ રાફેલની ઉડાન ભરવા તૈયાર

ફ્રાન્સમાં રાજનાથ સિંહ રાફેલની ઉડાન ભરવા તૈયાર

watch video
new video Watch Video
પાકિસ્તાનની ટીમને પરાસ્ત કરવા વિરાટસેના તૈયાર

દેશ નહીં પણ દુનિયાભરના ક્રિકેટ પ્રેમીઓ એ ક્ષણની રાહ જુઓ છે. જેમા રનયુદ્ધમા ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે. જેને લઇને ભારતમા ક્રિકેટ પ્રેમીઓ ભારે ઉત્સાહ માટે કહી રહ્યા ફરી એકવાર નાપાકને ધ્વસ્ત કરો.

watch video
new video Watch Video
સિમા પાર 300 આતંકીઓ ઘુસણખોરીની રાહમાં : બિપિન રાવત

દેશનાં સેના પ્રમુખ બિપિન રાવતે ગુરુવારે વાર્ષિક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. અને આ દરમ્યાન તેમણે કહ્યું કે ભારતીય સેના તમામ રીતે એલર્ટ છે. બોર્ડર પર આતંકીઓ ઘુસણખોરીની રાહ જોઇ રહ્યાં છે. તો સાથે જ, તેમણે પાકિસ્તાન સામે પણ પોતાનો કડક રૂખ વ્યક્ત કર્યો હતો.

watch video