Tags

new video Watch Video
સિંહના મોત બાબતે ટ્વીટ ઉપર વનવિભાગ દ્વારા ખુલાસો

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીના સિંહના.મોત બાબતે ટ્વીટ ઉપર વનવિભાગ દ્વારા ખુલાસો આપવામાં આવ્યો છે. આ ટ્વીટ બાબતે વન્ય પ્રાણી વર્તુળના સીસીએફ વસાવડાએ ખુલાસો કર્યો છે કે આટલી માત્રામાં સિંહોના મોત બે મહિનામાં થયા નથી. તુલસીશ્યામ ખાતે સિંહોના ગ્રુપને રાખવામાં આવ્યા છે. પરંતુ આ ગ્રુપ ના સિંહબાળ બીમાર હોવાથી તેમને ત્યાં લઈ આવ્યા છે. અને જ્યારે […]

watch video
new video Watch Video
સાંસદ મનસુખ વસાવા અને જુગલજી ઠાકોર સાથે ખાસવાત

ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવા અને રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોર સાથે સંદેશ ન્યૂઝે ખાસ વાતચીત કરી છે.    

watch video
new video Watch Video
કોરોના વાયરસના કારણે રાજ્યસભાની ચૂંટણી મોકૂફ

રાજ્યસભાની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. જેમાં કેન્દ્ગીય ચૂંટણી પંચ દ્ગારા નિર્ણય લેવાયો છે. ત્યારે 26 માર્ચે  રાજ્યસભાની ચૂંટણી યોજાવાની હતી. જેમાં કોરોના વાયરસને પગલે નિર્ણય લેવાયો છે.    

watch video
new video Watch Video
રાજ્યસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર

રાજ્યસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર આવ્યા છે. જેમાં કોંગ્રેસ ગુજરાતના ધારાસભ્યોને જયપુરથી ખસેડી શકે છે. તેમજ જયપુરમાં રહેલા તમામ ધારાસભ્યોને છત્તીસગઢ ખસેડાશે. ગુજરાતના સહપ્રભારી જીતેન્દ્ર બઘેલને જવાબદારી સોંપાઈ છે. જેમાં એક-બે દિવસમાં તમામ ધારાસભ્યોને છત્તીસગઢ ખસેડાશે.  

watch video
new video Watch Video
રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસના MLAનું રહસ્યમય સ્ટેટ્સ

રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસના MLA લલિત વસોયાએ રહસ્યમય સ્ટેટ્સ મૂક્યું છે. જેમાં લલિત વસોયાએ પોતાના સ્ટેટસમાં લખ્યું છે કે કપડાં અને ચેહરાઓ હંમેશા ખોટું બોલતા હોય છે. ઈન્સાનની અસલિયત તો સમય જ બતાવે છે. અમને યુદ્ધમાં પણ ચાલાકી પસંદ નથી. જેમના પર નિશાન તાકીએ તેને કહીને તાકીએ છીએ.

watch video
new video Watch Video
રાજ્યસભાની 2 બેઠક અંગે કોંગ્રેસની જયપુરમાં મળી મહત્વની બેઠક

રાજ્યસભાની 2 બેઠક અંગે કોંગ્રેસની જયપુરમાં મળી મહત્વની બેઠક મળી. બેઠકમાં કોંગ્રેસની ટીમે એક લાઈનનો ઠરાવ કર્યો. બંને ઉમેદવાર ચૂંટણી લડશે કે કેમ સોનિયા ગાંધી નિર્ણય કરશે. સોનિયા ગાંધી જે નિર્ણય કરે તે દરેક ધારાસભ્યને માન્ય રહેશે. નિરીક્ષક રજની પાટીલ અને B.K. હરિપ્રસાદ બેઠકમાં હાજર રહ્યાં. તમામ ધારાસભ્યો સાથે નિરીક્ષકોની વન ટુ વન બેઠક. કોંગી ધારાસભ્યો અને 2 ઉમેદવારો સાથે […]

watch video
new video Watch Video
રાજ્યસભા બાદ રાજકોટના સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો

રાજ્યસભા બાદ રાજકોટના સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે. મ.ન.પા.ની ચૂંટણી પહેલા જ રાજકોટ કોંગ્રેસમાં ભંગાણ જોવા મળ્યું. વોર્ડ 14ના પ્રભારી સહિત 68 આગેવાનોના રાજીનામા આપ્યાં. પૂર્વ વિધાનસભા કોંગ્રેસ ઈન્દુભાના સમર્થનમાં રાજીનામા આપ્યા. તમામ આગેવાનો કાર્યકરો સાતે AAPમાં જોડાય તેવી શક્યતા છે. મ.ન.પા.ની આગામી ચૂંટણીમાં કોંગ્રેસ માટે કપરા ચઢાણ.    

watch video
new video Watch Video
પુર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ જશે રાજ્યસભામાં, રાષ્ટ્રપતિએ કર્યા નોમિનેટ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પુર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈને રાજ્યસભા માટે નોમિનેટ કર્યા છે. ત્યારે રંજન ગોગોઈ રાજ્યસભામાં જશે.  

watch video
new video Watch Video
રાજ્યસભામાં કોંગ્રેસના બંને ઉમેદવાર ચૂંટણી લડશે

રાજ્યસભામાં કોંગ્રેસના બંને ઉમેદવાર ચૂંટણી લડશે. જેમાં કોંગ્રેસના રાજ્યસભાના ઉમેદવારોની બેઠક યોજાઈ હતી. તેમજ ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલ વચ્ચે બેઠક થઇ હતી. બેઠક બાદ બંને ઉમેદવારો વિધાનસભા જવા રવાના થયા છે. અગાઉ ભરતજી ઠાકોર પણ ભરતસિંહ સોલંકીના ઘરે પહોંચ્યા હતા.      

watch video
new video Watch Video
રાજયસભાની ત્રીજી બેઠક જીતવા તડજોડની નીતી શરુ

રાજયસભાની ત્રીજી બેઠક જીતવા તડજોડની નીતી શરુ થઇ છે. જેમાં ભાજપે આદિવાસી ઉમેદવાર ઉતારતા બીટીપી હવે પલ્ટી મારી છે. ગત રાજયસભાની ચૂંટણીમાં બીટીપી કોંગ્રેસના પક્ષમાં રહી હતી. તેમજ એનસીપીના મત ઉપર સૌની નજર ગત વખતે ભાજપને મત આપ્યો હતો. આ વખતે કાંધલ જાડેજા કોને મત આપે તેના પર સૌની નજર છે. મુખ્યમંત્રી રૂપાણીને કાંધલ જાડેજા મળતા અનેક તર્ક […]

watch video