Tags

new video Watch Video
પોપ્યુલર બિલ્ડર ગ્રુપના પુત્રએ રાજપથ કલબની મેમ્બરશીપ ગીરવે મૂકી

પોપ્યુલર બિલ્ડર ગ્રુપના છગન પટેલના પુત્ર પ્રથમેશ પટેલે રાજપથ કલબની મેમ્બરશીપ ગીરવે મૂકી. .. કલબના નિયમ વિરુદ્ધ મેમ્બરશીપ ગીરવે મૂકી. .. મેમ્બર્સ દ્વારા કાર્યવાહીની માંગ કરાઈ. .. સાણંદના વ્યક્તિને મેમ્બરશીપ ગીરવે મૂકી પૈસા. .. રાજપથ ક્લબના મેમ્બરનો કાંડ કલબની મેમ્બરશીપ ગીરવે મૂકી વ્યાજે પૈસા લીધા રાજપથ કલબની મેમ્બરશીપ સામે રૂ. 5.50 લાખ લીધા વ્યાજે

watch video
new video Watch Video
સંદેશ ન્યૂઝે રાજપથ ક્લબમાં કોર્પોરેટ કવીઝ-4નું કર્યું આયોજન

ગુજરાતના સૌથી મોટા મીડિયા હાઉસ સંદેશ દ્વારા રાજપથ ક્લબમાં કોર્પોરેટર કવીઝ સીઝન -4 નું આયોજન કરવામાં આવ્યું હતું.

watch video
new video Watch Video
સંદેશ ન્યૂઝે રાજપથ ક્લબમાં કોર્પોરેટ કવીઝ-4નું કર્યું આયોજન

ગુજરાતના સૌથી મોટા મીડિયા હાઉસે રાજપથ ક્લબમાં કોર્પોરેટ કવીઝ-4 નું આયોજન કર્યું હતું. જેમાં રાજ્યના મોટા-મોટા કોર્પોરેટ હાઉસના કર્મચારીઓએ ભાગ લીધો હતો. આ કોમ્પિટિશનનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં જ્ઞાનનો વધારો કરવાનો હતો. હંમેશા પોતાની નોકરીમાં વ્યસ્ત રહેતા લોકો જનરલ નોલેજ માટે વાંચન નથી કરી શકતા. એવા સમયે આ સ્પર્ધા કર્મચારીઓ માટે જ્ઞાનવર્ધક સાબિત થઈ રહે છે. […]

watch video
new video Watch Video
કોરોનાને લઈ કર્ણાવતી અને રાજપથ ક્લબમાં રેઈન ડાન્સ કેન્સલ

કોરોના વાયરસને કારણે ધૂળેટી ફિક્કી રહેશે. જેમાં કર્ણાવતી અને રાજપથ ક્લબમાં રેઈન ડાન્સ કેન્સલ કરવામાં આવ્યો છે. ત્યારે YMCAમાં પણ કાર્યક્રમ રદ કરવા વિચારણા ચાલી રહી છે. જેમાં ક્લબ સંચાલકોએ કાર્યક્રમ રદ કરવાનો નિર્ણય કર્યો છે. મોટી સંખ્યામાં લોકો ભેગા થતાં હોવાથી ચેપ લાગવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે દેશ-વિદેશમાંથી મોટી સંખ્યાંમાં લોકો ભેગા થતાં હોય છે. જેમાં કર્ણાવતી […]

watch video
new video Watch Video
અમદાવાદ: રાજપથ ક્લબ નજીક કારનો થયો ફિલ્મી જેવો અસલ સ્ટંટ

અમદાવાદમાં રાજપથ ક્લબ નજીક કાર પલટી ગઇ હતી. જેમાં બેફામ ગતિએ આવતી કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. તેમાં અકસ્માત બાદ કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. તેથી પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

watch video
new video Watch Video
રાજપથ ક્લબ ખાતે છઠ્ઠા નોરતે ગરબાની રમઝટ જામી

અમદાવાદના રાજપથ ક્લબ ખાતે છઠ્ઠા નોરતે ખેલૈયાઓએ ધૂમ મચાવી છે. ગરબા રમવા નાની બાળાઓ સહિત યુવાનો તાલથી તાલ મીલાવીને ગરબે ઘૂમતા જોવા મળ્યા છે. કલરફૂલ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ ખેલૈયાઓએ વિવિધ પ્રોપ્સ સાથે અવનવા સ્ટેપ્સ કરતા જોવા મળ્યા છે.

watch video
new video Watch Video
અમદાવાદમાં વરસાદના કારણે ગરબા રદ થયા

નવરાત્રીને આ વખતે ટ્રાફિકના નવા અને કડક નિયમો અને વરસાદનું બેવડું ગ્રહણ લાગ્યું છે. પાર્કિંગ તેમજ અન્ય નિયમોને કારણે ઘણા ગરબા આયોજકોને પરમિશન મળી નથી, ક્લબો પણ માત્ર મેમ્બર્સ પુરતા ગરબા રાખી રહ્યા છે ત્યારે વરસાદે રહી સહી કસર પણ પુરી કરી દેતા ગરબા આયોજકોને આ વખતે મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. નવરાત્રીને આડે […]

watch video
new video Watch Video
અમદાવાદના રાજપથ ક્લબ પાસે હિટ એન્ડ રન, ઘટના CCTVમાં કેદ

અમદાવાદના રાજપથ ક્લબ પાસે હિટ એન્ડ રનનો કિસ્સો બન્યો. પુરઝડપે દોડી રહેલા કારચાલકે બે યુવકોને ટક્કર મારી કાર ચાલક ફરાર થઇ ગયો. મોપેડ પર જઈ રહેલા બંને યુવકો ઈજાગ્રસ્ત થયા. ઘાયલ યુવકોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયા. અકસ્માતની ઘટના CCTVમાં કેદ થઇ.

watch video
new video Watch Video
રાજપથ ક્લબ ખાતે યોજાયેલી ક્વિઝ કોમ્પિટિશન

છેલ્લા 3 વર્ષથી સંદેશ દ્વારા દર વર્ષે કોર્પોરેટ ક્વીઝ કોમ્પીટીશન યોજવામાં આવે છે… રાજપથ ક્લબ ખાતે યોજાયેલી ક્વિઝ કોમ્પિટિશનમાં 50 કંપનીના 70 જેટલા લોકોએ ભાગ લીધો હતો… આ કોમ્પીટીશનમાં એકદમ યુનીક અને નવા કન્સેપટવાળા 4 રાઉન્ડ યોજવામાં આવ્યા… જેમાં 6 ટીમ દ્વારા ભાગ લેવામાં આવ્યો.. મોટી સંખ્યામાં ઓડીયન્સ દ્વારા આ કોમ્પીટીશનને ઈન્જોય કરવામાં આવી… જેમાં […]

watch video
new video Watch Video
રાજપથ ક્લબે ખોટી રીતે મેમ્બરશીપથી 8.96 કરોડ ભેગા કર્યા

અમદાવાદની જાણીતી રાજપથ ક્લબ ફરી એક વખત વિવાદમાં આવી છે.. ૩૮ સભ્યોની મેમ્બરશીપ ખોટી રીતે અન્ય લોકોને આપી દેવાનો મુદ્દો રાજપથ કલબની બોર્ડ મિટીંગમાં ઉછળ્યો હતો. રાજપથ કલબના કુલ ૩૮ મેમ્બરશીપ ખોટી રીતે બીજાને આપી દેવાનો મામલો બહાર આવ્યો હતો. જેમાં ૧૯ સભ્યો મૃત્યુ પામેલા હતા અને બીજા ૧૯ સભ્યોની મેમ્બરશીપ વેચાણ કરી દેવામાં આવેલી […]

watch video
News Publisher Detail