Tags

new video Watch Video
રાજકોટની PM મોદીની સભામાં 75% ખુરશી ખાલી : મંત્રી વાસણ આહિર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી થાડા દિવસો અગાઉ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ત્યારે વડાપ્રધાનની મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમ ટાઉન રાજકોટમાં સભા યોજાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ સભામાં 75 ટકા જેટલી ખુરશીઓ ખાલી રહી હોવાનો રાજયકક્ષાના મંત્રી વાસણ આહિરે કર્યો છે. તેમજ તેમણે CMને પણ ઉતારી પાડીને પોતાના જ વખાણ કર્યા હતા. રાજ્યકક્ષાના મંત્રી વાસણભાઈ આહિર અંજારના […]

watch video
News Publisher Detail