Tags

new video Watch Video
ક્રાઇમ એલર્ટમાં જુઓ રાજકોટ અને અમદાવાદની ગુનાખોરીનો રિપોર્ટ

જો આપ નૉકરીથી વંચિત છો અને નોકરી માટે કોઇ સોસીયલ મીડિયા થકી તમારો સંપર્ક સાધે તો થઇ જજો સાવધાન કારણકે રાજકોટ પોલીસે એક એવી ટોળકીની ધરપકડ કરી છે કે જે અન્ય રાજ્યોમાંથી યુવાનોને નોકરી માટે રાજકોટ બોલાવી ચલાવતી હતી લૂંટ. આવો જોઇએ કોણ છે આ ચોર ટોળકી અને કેવી રીતે ચલાવતી હતી લૂંટ. જો તમે […]

watch video
new video Watch Video
ક્રાઇમ એલર્ટમાં જુઓ રાજકોટ, સુરત અને ભાવનગરની ગુનાખોરીનો રિપોર્ટ

રાજકોટમાં ડબલ મર્ડરને અંજામ આપ્યા બાદ આરોપીએ પોતાનાં બે સંતાનો સાથે સળગી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. ડબલ મર્ડરને અંજામ આપ્યા બાદ પોતે બંને સંતાનો સાથે સળગી આપઘાતનો પ્રયાસ કરતા પોલીસે ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે. ભાવનગરમાં પરિણીત યુવકે પોતાના બે સંતાનો સાથે કર્યો આપઘાત. આપઘાત પહેલા યુવકે પોતાના મોબાઈલમાં એક […]

watch video
new video Watch Video
રાજકોટના રૂખડીયા ફાટક પાસે જમાઈએ પત્ની, સાસુ, મામા પર હુમલો કર્યો

રાજકોટના રૂખડીયા ફાટક પાસે ડબલ મર્ડરનો કેસ સામે આવ્યો છે. જેમાં જમાઈએ પત્ની, સાસુ, મામા પર હુમલો કર્યો છે. હુમલામાં પત્ની અને મામાનું ઘટનાસ્થળે મોત થયુ છે. તથા સાસુ ગંભીર રીતે ઘાયલ છે. તેમજ ઘરકંકાસમાં હત્યા કરાઈ હોવાની આશંકા છે.

watch video
new video Watch Video
મુખ્યમંત્રીના હોમ ટાઉનમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ : કોંગ્રેસ નેતા ડો. હેમાંગ વસાવડા

રાજકોટમાં દારૂબંધીને લઈને કોંગ્રેસના નેતા ડો. હેમાંગ વસાવડાએ જણાવ્યું છે કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હોમ ટાઉનમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે. તથા સરકારના દારૂબંધી સામે આંખ મિચામણા કરે છે. રાજકોટના ઢેબર કોલોની, રૂખડીયા અને થોરાળા વિસ્તારમાં દેશી દારૂના અડ્ડાઓ ચાલુ છે. તેમજ રાજકોટની સાત હોટલોમાં દારૂ વેચવાની મંજૂરી છે. તેમાં ડમી પરમીટો પર દારૂનું વેચાણ થાય છે.

watch video
new video Watch Video
રાજકોટના માધાપરમાં રોડ, રસ્તાની સુવિધાને લઈને સ્થાનિકોનો વિરોધ

રાજકોટના માધાપરમાં સ્થાનિકો થકી વિરોધ નોંધાવવામાં આવ્યો. રોડ, રસ્તા સહિતની સુવિધાઓ મુદ્દે માંગ કરવામાં આવી છે. મનપામાં સમાવેશ થયા બાદ નથી મળી સુવિધા. થાળી-વેલણ વગાડી, પોસ્ટર લગાવી વિરોધ નોંધાવવામાં આવ્યો છે. રૂડા દ્વારા વિકાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી.

watch video
new video Watch Video
રાજકોટમાં ખાનગી કોવિડ હોસ્પિટલ બંધ કરવા કવાયત

રાજકોટમાં ખાનગી કોવિડ હોસ્પિટલ બંધ કરવા કવાયત હાથ ધરવામાં આવી છે. દર્દીની સંખ્યામાં ઘટાડો થતા બંધ કરવા મંજૂરી માંગી છે. એક સપ્તાહમાં તંત્ર દ્વારા નિર્ણય લેવાય તેવી શક્યતા છે. હાલ રાજકોટમાં 34 ખાનગી કોવિડ હોસ્પિટલ કાર્યરત છે. કુલ 2695માંથી 1877 કોવિડ બેડ હાલ ખાલી પડ્યા છે.

watch video
new video Watch Video
રાજકોટમાં કેમ અચાનક કોરોના કેસોમાં આવ્યો ધટાડો, જાણો આ અહેવાલ

રાજકોટમાં તંત્ર દ્વારા કોરોનાની સ્થિતી કાબુમાં હોવાના દાવા કરવામાં આવી રહ્યાં છે. પરંતુ વાસ્તવિકતા કાંઇક અલગ છે. પરિસ્થિતી કાબુમાં આવી હોવાનું દેખાડવા માટે ટેસ્ટ ઘટાડવામાં આવ્યાં છે. 1થી 10 ઓક્ટોમ્બર દરમ્યાન 49,576 ટેસ્ટ કરાયા અને 983 કેસ પોઝિટિવ આવ્યા. જ્યારે 11થી 20 ઓક્ટો 38789 ટેસ્ટ કરાયા અને 745 કેસ પોઝિટિવ આવ્યા. છેલ્લાં 10 દિવસથી ટેસ્ટ […]

watch video
new video Watch Video
રાજકોટમાં લાંચિયા અધિકારી પર ACBનો સકંજો

રાજકોટમાં લાંચિયા અધિકારી પર ACBએ સકંજો કસ્યો છે. જેમાં GIDCના અધિક્ષક ઈજનેર સામે ગુનો દાખલ કરાયો છે. તથા ACBએ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધ્યો છે. તેમજ હિતેન્દ્ર પરમાર પાસે 35.37% અપ્રમાણસર મિલકત છે. જેમાં ACBએ મિલકત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

watch video
new video Watch Video
ગોંડલ યાર્ડમાં મગફળીની મબલક આવક થઇ

રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની વિપુલ પ્રમાણમાં આવક થવા પામી છે. જેમાં ગત રાત્રીના 9થી 1 વાગ્યા સુધીમાં અંદાજે 90 હજાર ગુણી મગફળીની આવક થઈ છે. જ્યારે અત્યાર સુધીમાં સિઝનની કુલ 2.40 લાખ ક્વિંટલ મગફળીની આવક થઈ છે. ગોંડલ યાર્ડમાં મગફળીના 20 કિલોના 700થી 1100 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. તથા મગફળીની આવકમાં સતત વધારો […]

watch video
new video Watch Video
રાજકોટમાં વિવિધ માંગ સાથે કલેક્ટર કચેરીએ કિસાન સંઘના સૂત્રોચ્ચાર

રાજકોટમાં કિસાન સંઘના સૂત્રોચ્ચાર કર્યાં. વિવિધ માંગ સાથે કલેક્ટર કચેરીએ રજૂઆત કરવામાં આવી. ગૌચર ખુલ્લા કરવાની કરી માંગ. રખડતા ઢોરને ઘાસચારો પૂરો પાડવા રજૂઆત કરવામાં આવી. ગાય બચાવો, દેશ બચાવોના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા.

watch video