Tags

new video Watch Video
ઠાકોર સમાજને ગદાર કહેતો વિડીયો અલ્પેશના સમર્થકોએ વાયરલ કર્યાનું અનુમાન

ગુજરાતના રાજકારણમાં પહેલેથી જ પ્રચલિત રહેલી રાધનપુર વિધાનસભા બેઠકમાં વિવાદનો મધપુડો છંછેડાયો છે. તેમજ આ સીટ પર ખરાખરીને જંગ જામશે તેમ ચોક્કસ મનાઇ રહ્યું છે. રાધનપુરની બેઠક મેળવવા રાજકીય પક્ષો અવનવા હથકંડા અપનાવી રહ્યા છે. ત્યારે રાજકીય પક્ષો સોશિયલ મિડીયાના સહારે એક બીજા પર વાર કરતા જોવા મળ્યા. જેમાં કોંગ્રેસ દ્વારા ઠાકોર સમાજના સંમેલનનું આયોજન […]

watch video
new video Watch Video
રાધનપુરની પેટાચૂંટણીમાં જામશે ત્રિપાંખિયો જંગ

રાધનપુરની પેટાચૂંટણીમાં જામશે ત્રિપાંખિયો જંગ જામશે. NCPની રાધનપુરના શેરગંજમાં જાહેર સભા યોજાઈ અને સભામાં દેવગામના ઉપસરપંચ સહિત 500 લોકો જોડાયા આ સાથે રેશ્મા પટેલના હસ્તે NCPનો ખેસ ધારણ કર્યો

watch video
new video Watch Video
રાધનપુર પેટા ચૂંટણીમાં અપક્ષ ભારે પડશે!

રાધનપુર વિધાનસભા બેઠક આમ તો પહેલેથી જ હોટ ફેવરિટ મનાય છે. કારણ કે શંકરસિંહ વાઘેલા જયારે રાધનપુર સીટ પર ચૂંટણી લડયા હતા ત્યારથી રાધનપુર બેઠક પ્રચલિત બની ગઇ છે. તો હાલ વિધાનસભાની પેટાચૂંટણીમાં પણ રાધનપુરમાં ખરાખરીનો જંગ જામશે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. કેમ કે બંને પક્ષોમાં પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે અસંતોષ જોવા મળી રહ્યો […]

watch video
new video Watch Video
રાધનપુરની પેટાચૂંટણી જીતવા કોંગ્રેસ સીટીંગ MLAને ઉતારશે મેદાને

રાધનપુર બેઠક જીતવા કોંગ્રેસનો નવો દાવ સામે આવ્યો છે. જેમાં રાધાનપુરની પેટાચૂંટણી જીતવા કોંગ્રેસ સીટીંગ MLAને મેદાને ઉતારશે. ભાજપ અલ્પેશ ઠાકોરને ટીકીટ આપશે તો કોંગ્રેસ સીટીંગ MLAને ચૂંટણી લડાવશે. જેમાં કોંગ્રેસના પ્રદેશ નેતૃત્વએ ગેનીબેન ઠાકોર ઉપર ઉતારી પસંદગી છે. ગેનીબેન ઠાકોર વાવ બેઠક પરથી ધારાસભ્ય છે. અલ્પેશને હરાવવા કઈ પણ કરવા કોંગ્રેસ તૈયાર છે.

watch video