Tags

new video Watch Video
ગુજરાતની પ્રજા માટે ગૌરવપૂર્ણ ઘટના: પ્રદીપસિંહ જાડેજા

ગુજરાત પોલીસને સન્માનવાનો કાર્યક્રમ યોજાવાનો છે. જેમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના હસ્તે પોલીસને રાષ્ટ્રપતિ નિશાન અર્પણ કરાશે. જેથી ગુજરાત પોલીસ માટે આ સુવર્ણદિવસ છે. ત્યારે ગૃહરાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ નિવેદન આપ્યું હતું. તેમજ રાષ્ટ્રપતિ નિશાન મેળવનાર ગુજરાત 7મું રાજ્ય છે.

watch video
new video Watch Video
કેનેડામાં ગુજરાતી ઉમેદવાર ચૂંટણી લડશે

કેનેડામાં 21 ઓક્ટોબરે યોજાનારા ફેડરલ ઈલેક્શનનો પ્રચાર પૂરજોરમાં ચાલી રહ્યો છે.ત્યારે આ ચૂંટણીમાં સાસ્કે-ચ્વાન પ્રોવિન્સની રજાઇના-લેવાન સીટ પર ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી તરફથી ગુજરાતી જીગર પટેલ ચૂંટણી લડી રહ્યા છે. પ્રચાર દરમિયાન જીગર પટેલને સ્થાનિક લોકોનો જબરદસ્ત ટેકો મળી રહ્યો છે. તો જીગર પટેલને વૉટ આપવાની અપીલ કરતાં 15થી વધુ હોર્ડિંગ્સ રોડ પર લાગ્યા છે તેમજ […]

watch video