Tags

new video Watch Video
ગુજરાતના 40 હજારથી વધુ લોકો ઓમાન અને મસ્કતમાં ઉતર્યા હડતાળ પર

ઓમાન અને મસ્કતમાં ફસાયેલા લોકો હડતાળ પર ઉતર્યા છે.  જેમાં ગુજરાતના 40 હજારથી વધુ લોકો લૉકડાઉન દરમિયાન જમવાનું પણ ન મળતા હડતાળ પર ઉતર્યા છે. ઓમાન અને મસ્કતમાં ગુજરાતીઓ ફસાયા છે. જેમાં તમામ લોકો ભારત સરકાર પાસે મદદ માગી રહ્યાં છે.

watch video
new video Watch Video
પોરબંદર: રસ્તામાં 7 ફૂટ કરતા વધુ પાણી ભરાયા

પોરબંદર: ખોડિયાર મંદિરમાં પાણી ભરાયા. કડિયાપ્લોટથી માર્કેટયાર્ડ વચ્ચે રસ્તામાં પાણી ભરાયા છે. રસ્તામાં 7 ફૂટ કરતા વધુ પાણી ભરાયા છે. ભાદરના પાણી કર્લીમાં આવતા પાણી ઘૂસ્યા.

watch video
new video Watch Video
પોરબંદર: ખોડિયાર મંદિરમાં ભરાયા પાણી

પોરબંદરના ખોડિયાર મંદિરમાં પાણી ભરાયા છે. જેમાં કડિયાપ્લોટથી માર્કેટયાર્ડ વચ્ચે રસ્તામાં 7 ફૂટ કરતા વધુ પાણી ભરાયા છે. તેમજ ભાદરના પાણી કર્લીમાં આવતા પાણી ઘૂસ્યા છે.

watch video
new video Watch Video
પોરબંદર: ઘેડ પંથકના 8 ગામ સંપર્ક વિહોણા

પોરબંદરનું ઘેડ પંથક પાણી પાણી થયુ છે. જેમાં ઘેડ પંથકના 8 ગામ સંપર્ક વિહોણા બન્યા છે. તેમાં નવીબંદર, ચીકાસા, ગરેજ, તરસાઈ, મૈયારી, કડેગી, ફરેર, ભાડુલા, બટવા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. તથા ઉપરવાસમાંથી પાણીની આવક શરૂ થયુ છે.

watch video
new video Watch Video
પોરબંદર: નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી

પોરબંદરમાં નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં સ્ટ્રીટલાઈટનો થાંભલો રાહદારી પર પડ્યો હતો. તેમા રોડ બંધ કર્યા વગર કામગીરી કરાતી હતી. તેથી ટુવ્હીલર પર થાંભલો પડતા બે લોકો પટકાયા હતા.

watch video
new video Watch Video
પોરબંદરમાં વરસાદી માહોલ વચ્ચે સંદેશ ન્યૂઝનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ

પોરબંદરનો ઘેડ પંથક. અહીંયા મેઘરાજા એવા તો મહેરબાન થયા છે કે, આખા પંથકને તરબોળ કરી દિધો. સંદેશ ન્યૂઝ પણ પંથકમાં મેઘરાજાની મહેર જોવા માટે પહોંચ્યું.  

watch video
new video Watch Video
પોરબંદરનો ઘેડ પંથક તરબોળ થઇ ગયો

પોરબંદરનો ઘેડ પંથક. અહીંયા મેઘરાજા એવા તો મહેરબાન થયા છે કે, આખા પંથકને તરબોળ કરી દિધો. સંદેશ ન્યૂઝ પણ પંથકમાં મેઘરાજાની મહેર જોવા માટે પહોંચ્યું.

watch video
new video Watch Video
પોરબંદરના ઘેડ પંથકમાં જળબંબાકાર, ખેડૂતોમાં ભીતિ

પોરબંદરના ઘેડ પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ બની છે. ‘સંદેશ ન્યૂઝ’ સૌથી પહેલા ઘેડ પંથકમાં પહોંચ્યું. ગરેજ ગામના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. વધુ વરસાદથી ખેડૂતના પાકને નુકસાનની ભીતિ સેવાઈ છે.

watch video
new video Watch Video
પોરબંદરના દરિયામાં કરંટ જોવા મળ્યો

પોરબંદરના દરિયામાં કરંટ જોવા મળ્યો છે. જેમાં ચોપાટીએ આવતા લોકો માટે પ્રતિબંધ કરવામાં આવ્યો છે. તથા દરિયા કિનારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. તથા આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી છે.

watch video
new video Watch Video
પોરબંદર: કર્લી પુલ પાસેનો જોખમી વીડિયો સામે આવ્યો

પોરબંદરમાં કર્લી પુલ પાસેનો જોખમી વીડિયો સામે આવ્યો છે. જેમાં માછીમારો જીવના જોખમે માછીમારી કરી રહ્યા છે. બીજી બાજુ કર્લી જળાશયમાં પાણીની આવક વધી છે.

watch video