Tags

new video Watch Video
જુગાર જેવા કેસમાં પાસાની કલમ લગાવતા HCની પોલીસ સામે લાલ આંખ

કાયદાના રક્ષકો જ્યારે કાયદાનો દુરૂપયોગ કરે ત્યારે હાઇકોર્ટ તેમને પણ ફટકાર લગાવે છે. જુગાર જેવા કેસમાં પણ પાસાની કલમ લગાવતા હાઇકોર્ટે પોલીસ અને સરકાર સામે લાલ આંખ કરી છે.  

watch video
new video Watch Video
ભગવાન જગ્ગન્નાથજીના મંદિરે પોલીસ દ્વારા ડ્રોન કેમેરાથી સર્વેલન્સ

અમદાવાદમાં રથયાત્રાને લઈ સુરક્ષા સઘન પોલીસ દ્વારા ડ્રોન કેમેરાથી સર્વેલન્સ મંદિર પરિસર અને આસપાસ સુરક્ષા સઘન થ્રિલેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોનથી નજર

watch video
new video Watch Video
સરકારી મકાનો ખાલી કરવા પોલીસની મદદ લેવાઈ

સરકારી મકાનો ખાલી કરવા પોલીસની મદદ લેવાઈ ગાંધીનગર સેક્ટર-6માં ખાલી કરાવાશે મકાન મકાન જર્જરિત થયા હોવા છતાં નહોતા કર્યા ખાલી બે વાર નોટીસ છતાં 8 બ્લોક ખાલી નહોતા કર્યા લાઈટ અને ગેસ કનેક્શન બંધ કરવામાં આવ્યા  

watch video
new video Watch Video
વલસાડમાં પોલીસે રસીકરણ ઝુંબેશમાં પોતાનું સામાજિક યોગદાન આપ્યું

રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા ની સાથે છેલ્લા બે વર્ષથી પોલીસ સાચા અર્થમાં કોરોના વોરિયર્સ સાબિત થઈ છે. કોરોના કાળમાં કપરા સમયમાં lockdown વખતે પોલીસે મહત્વની ભૂમિકા ભજવી હતી. કપરા સંજોગોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા ની સાથે સેવાકીય કાર્યો કરી લોકોને અનેક રીતે મદદરૂપ પણ પુરવાર થઇ હતી.  

watch video
new video Watch Video
સુરત:બેંગ્લોર પોલીસ અને સુરત પોલીસનું સયુંકત ઓપરેશન

સુરત:બેંગ્લોર પોલીસ અને સુરત પોલીસનું સયુંકત ઓપરેશન ચાઈનીઝ એપથી રૂ 520 કરોડની ઠગાઈ નો મામલો સચિન વિસ્તારના ટુર ઓપરેટર સાથે ચાવાળાને બેંગ્લોર પોલીસ ઉચકી ગઈ સુરતના બે સાગરિત ને DCBએ પકડી ને સોંપ્યા બંને આરોપી ને બે ટકા ના કમિશન મળતું હતું દેશમાં પાંચ લાખ ગ્રાહકો સાથે છેતરપીંડી કરવામાં આવી છે

watch video
new video Watch Video
પૂર્વ કચ્છ પોલીસનો વીડિયો વાયરલ

પૂર્વ કચ્છ પોલીસનો બર્થડે પાર્ટીનો વિડીયો વાઇરલ થવાનો મામલો પૂર્વ કચ્છ પોલીસ વડા આપ્યા તપાસના આદેશ વીડિયોમાં જોવા મળતા ચારેય પોલીસ કર્મી બદલી કરવામાં આવી

watch video
new video Watch Video
માંડવીમાં બૂટલેગરનો પોલીસ પર જીવલેણ હુમલાનો પ્રયાસ

કરછના માંડવીમાં એક બૂટલેગરે પોલીસ કર્મચારીઓ પર જીવલેણ હુમલાનો પ્રયાસ કર્યો. બુટલેગરે પોલીસ કર્મચારીઓ પર ગાડી ચડાવી કચડવાનો પ્રયાસ કર્યો. આખરે આ બુટલેગર પોલીસ સકંજામાં આવી ગયો છે.

watch video
new video Watch Video
ફિલ્મી દ્રશ્યો, વડોદરામાં માસ્ક ન પહેરનારને પકડવા રોડ પર ખુદ PI. દોડ્યાં

માસ્ક ન પહેરનારને પકડવા રોડ પર PI.દોડ્યા હતા. સયાજી ગંજ પોલીસ મથક વિસ્તારની આ ઘટના છે. યુવક માસ્ક વગર દેખાતા PIએ પકડવા રીતસર દોટ મૂકી હતી. યુવકે પણ ભાગવાનો પ્રયાસ કર્યો પણ પકડાઈ ગયો હતો. પી.આઈ.એ યુવકને મેથીપાક ચખાડી જાહેરનામા ભંગ બદલ ધરપકડ કરી છે. યુવક પાસેથી ચાકુ પણ મળી આવ્યું છે. ઘટનાને પગલે સીટી […]

watch video
new video Watch Video
રાજ્ય સરકારના આદેશનું પાલન કરવામાં નથી આવ્યું

મંગળ બજાર તથા અન્ય બજારોમાં જ્યા વેપારીઓ દ્વારા રાજ્ય સરકારના આદેશનું પાલન કરવામાં નથી આવ્યું એ તમામ બજારોમાં પાલીકાની ટીમ દ્વારા વેપારીઓને સમજ આપી પાંચ તારીખ સુધી દુકાનો બંધ રાખવાનું સમજાવવામાં આવ્યું હતું અને દુકાનો બંધ કરાવવામાં આવી હતી. જો આગામી દિવસોમાં વેપારી દ્વારા દુકાન ખુલ્લી રાખવામાં આવશે તો તેમની સામે ગુનો દાખલ કરી દુકાનો […]

watch video
new video Watch Video
રાજકોટમાં નિયમ પાલન કરાવવા પોલીસ સક્રિય, મનોજ અગ્રવાલ મેદાને

રાજકોટમાં નિયમ પાલન કરાવવા પોલીસ સક્રિય બની ગઈ છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ મેદાને આવ્યા છે. પોલીસ કમિશનરે નિયમનું પાલન કરવા અપીલ કરી છે.

watch video
News Publisher Detail