Tags

new video Watch Video
નેશનલ વોર મેમોરિયલ ખાતે PM મોદીએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી

PM મોદીએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી. નેશનલ વોર મેમોરિયલ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપી. રક્ષામંત્રી અને ત્રણેય સેનાના પ્રમુખો ઉપસ્થિત રહ્યાં હતા. 72માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી. થોડીવારમાં રાજપથ પર ભવ્ય પરેડ કરાશે. રાષ્ટ્રપતિએ પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી. PM મોદીએ પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી.

watch video
new video Watch Video
PMના કાર્યક્રમમાં મમતા ઉભા થતાં જય શ્રી રામના નારા લાગતાં મમતા નારાજ થયા

બંગાળમાં પીએમ મોદીના કાર્યક્રમ પહેલાં સવારે મમતાએ 9 કિમી લાંબો રોડ શો કરી શક્તિ પ્રદર્શન કર્યું. સાંજે પીએમના કાર્યક્રમમાં મમતા ઉભા થતાં જય શ્રી રામના નારા લાગતાં મમતા નારાજ થયા કહ્યું આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી. બોલાવ્યા બાદ આવું અપમાન ન હોય.

watch video
new video Watch Video
બંગાળ વિધાનસભાની ચૂંટણી પહેલાં PM મોદી કોલકતાના પ્રવાસે

બંગાળ વિધાનસભાની ચૂંટણી પહેલાં પીએમ મોદી કોલકતાના પ્રવાસે. સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજંયતી નિમિતે પીએમએ વિક્ટોરિયા મેમોરિયલમાં મમતાની હાજરીમાં ભવ્ય કાર્યક્રમમાં ભાગ લીધો.

watch video
new video Watch Video
PM મોદીએ નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પી

નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતી છે. PM મોદીએ નેતાજીને શ્રદ્ધાંજલિ અર્પી છે. કોલકાતા નેતાજી ભવનની PMએ લીધી મુલાકાત. નેશનલ લાયબ્રેરીની પીએમ મોદીએ લીધી મુલાકાત. નેતાજીની જન્મજયંતીની પરાક્રમ દિવસ તરીકે ઉજવણી.

watch video
new video Watch Video
બીજા તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રસીકરણ કરાશે

હાલ દેશમાં કોરોના રસીકરણનો પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે. ત્યારે બીજા તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓને રસીકરણ કરાશે.

watch video
new video Watch Video
બીજા તબક્કામાં PM મોદી કોરોના રસી લેશે

વેક્સીનેશન (Vaccination)ના બીજા તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) અને તમામ મુખ્યમંત્રીઓને કોરોના રસી (Corona Vaccine) આપવામાં આવશે. બીજા તબક્કામાં 50 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓને રસી અપાશે. રસીને લઇ મુખ્યમંત્રીઓની બેઠકમાં પીએમ મોદીએ કહ્યું હતું કે ગભરાવાની જરૂર નથી, બીજા તબક્કામાં તમામને વેક્સીનેશન કરાવી દેવાશે જે પણ 50 વર્ષની ઉપર હશે.  

watch video
new video Watch Video
અમરેલીના યુવાને સૂરબદ્ધ કરેલું ગીત PM મોદીએ લોન્ચ કર્યું

રાજુલાના યુવાને સૂરબદ્ધ કરેલું ગીત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. રાજુલાના યુવાન સંગીતકાર દ્વારકેશ જોશીના ગીતને યુવા રમત મહોત્સવમાં નરેન્દ્ર મોદી દ્વારા લોન્ચ કરવામાં આવતાં દ્વારકેશ જોશી ખૂબ જ ગૌરવ અનુભવી રહ્યાં છે. અને તેમને પોતાની કારકિર્દી અને સફળતાનો ગર્વ થઈ રહ્યો છે. આપને જણાવી દઈએ કે વર્ષ 2014માં દ્વારકેશ જોશી સંગીત […]

watch video
new video Watch Video
સુરત અકસ્માત મુદ્દે PM મોદી, CM રૂપાણી અને રાજસ્થાનના CMએ દુઃખ વ્યક્ત કર્યું

રાજ્યમાં અકસ્માતોની વણઝાર યથાવત છે, ત્યારે સુરત (Surat) ના કીમ માંડવી રોડ (Kim Mandvi Road) પર આવેલા પાલોદગામ (Palodgam) નજીક ફૂટપાથ પર નિંદર માણી રહેલા શ્રમજીવી પરિવાર (Migrant Workers) માટે યમરાજ બનીને આવેલા કાળમુખા ડમ્પરે 15 લોકોને કચડી નાંખતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે. જ્યારે 8ને ગંભીર હાલતમાં સ્મીમર હોસ્પિટલ (Schmeier Hospital)માં ખસેડવામાં […]

watch video
new video Watch Video
PM મોદીએ સુરત અને અમદાવાદમાં મેટ્રો રેલ પ્રોજેક્ટના ખાતમુહૂર્ત કર્યું

વડાપ્રધાન મોદીના હસ્તે આજે 18મી સવારે 9.45 વાગે જાન્યુઆરીના રોજ વીડિયો કોન્ફરન્સ મારફતે અમદાવાદ ગાંધીનગર વચ્ચેના મેટ્રોરેલ પ્રોજેક્ટના બીજા તબક્કાનું તથા સુરતના મેટ્રોરેલ પ્રોજેક્ટનું ખાતમૂહર્ત કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ આજે પોતાના ભાષણની શરૂઆત અમદાવાદ સુરતના લોકો ઉંધીયા ઝલેબીમાંથી નવરા પડ્યા છે તેમ કહીને કરી હતી. પીએમ મોદીએ જણાવ્યું કે, સુરત અને અમદાવાદને આજે મોટી […]

watch video
new video Watch Video
PM મોદીના હસ્તે મેટ્રો રેલ પ્રોજેક્ટના ખાતમુહૂર્ત થશે, તૈયારીઓ પુરજોશમાં

વડાપ્રધાન મોદીના હસ્તે આજે 18મી સવારે 9.45 વાગે જાન્યુઆરીના રોજ વીડિયો કોન્ફરન્સ મારફતે અમદાવાદ ગાંધીનગર વચ્ચેના મેટ્રોરેલ પ્રોજેક્ટના બીજા તબક્કાનું તથા સુરતના મેટ્રોરેલ પ્રોજેક્ટનું ખાતમૂહર્ત થશે. આ વેળાએ નવી દિલ્હીથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય રાજ્યમંત્રી ડો. હરદીપસિંહ પુરી જોડાશે, જ્યારે પાટનગરના મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જોડાશે.  

watch video
News Publisher Detail