Tags

new video Watch Video
પંચમહાલના ગોધરાના 26 વ્યક્તિઓ પાકિસ્તાનમાં ફસાયા

પંચમહાલના ગોધરાના 26 વ્યક્તિઓ પાકિસ્તાન ફસાયા છે. આ લોકો કરાચીમાં લગ્ન પ્રસંગે ગયા હતા. પરંતુ લોકડાઉનને લીધે છેલ્લા 2 મહિનાથી પાકિસ્તાન ફસાયા છે. આ અંગે વીડિયો વાયરલ કરીને ભારત સરકાર પાસે મદદ માગી છે. લાગતા વળગતા ડિપાર્મેન્ટને ઇમેઇલ કરીને જાણ કરી હોવાનો પણ દાવો કર્યો પરંતુ કોઇ સહાય ન મળી. તેઓએ લાહોરથી વાઘા બોર્ડર ક્રોસ […]

watch video
new video Watch Video
સંદેશ વિશેષ – પાકિસ્તાનમાં કોહરામ દુઆમાં ઇમરાન

જુઓ સંદેશ વિશેષ – પાકિસ્તાનમાં કોહરામ દુઆમાં ઇમરાન    

watch video
new video Watch Video
પાકિસ્તાનમાં લઘુમતીઓ પર હિંસા, જુઓ આ એહેવાલ

સમગ્ર દુનિયા જ્યારે કોરોનાના ભરડામાં છે. મહામારી સામે માનવજાત લાચાર જોવા મળી રહી છે. એવા સમયમાં પણ પાકિસ્તાનમાં લઘુમતીઓ પર હિંસા જોવા મળી રહી છે. સિઁઘ પ્રાંતમાં અલ્પસંખ્યકો પર હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં બે નાબાલિગ દિકરીઓના અપહરણનો બનાવ પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનામાં સ્થાનિક પ્રભાવશાળી નેતાના ભાઇનું નામ સામે […]

watch video
new video Watch Video
કચ્છમાં સૈન્યની જાસૂસી કરવા બદલ 4ની ધરપકડ

કચ્છ પોલીસને એક મોટી સફળતા મળી છે. કચ્છમાં સૈન્યની જાસૂસી કરવા બદલ 4 શખ્સોની ધરપકડ કરાઈ છે. આ 4 શખ્સો પર નલિયા એરબેઝની માહિતી પાકિસ્તાન મોકલી હોવાનો આરોપ છે. મળતી માહિતી મુજબ લાંબા સમયથી આરોપીઓ પાકિસ્તાન જાણકારી મોકલતા હતા. પાડોશી દેશ પાકિસ્તાનના ઇશારે ભારતીય સૈન્યની માહિતી આપવાના આરોપમાં કચ્છ પશ્ચિમ પોલીસે 4 શખ્સોનો ધરપકડ કરી […]

watch video
new video Watch Video
શાહીનબાગ કોઈ પાકિસ્તાનમાં નથી: ગ્યાસુદ્દીન શેખ

વિધાનસભામાં શાહીનબાગનો મુદ્દો ફરી ઉઠ્યો છે. જેમાં ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું છે કે શાહીનબાગ કોઈ પાકિસ્તાનમાં નથી. શાહીનબાગમાં કોઈ એવુ કૃત્ય નથી થયું. મુસ્લિમ સમાજ પણ ભારત માતાકી જય, વંદેમાતરમ બોલે છે.આજે પણ હિંદૂ ભાઈઓ મસ્જિદ બચાવે છે, મુસ્લિમ ભાઈઓ મંદિર. હિંસામાં મારુ કે મારી પાર્ટીનું સમર્થન નથી. દિલ્હીમાં 37 લોકોની હત્યા થાય તે શરમજનક છે. તેમજ 3 દિવસ સુધી […]

watch video
new video Watch Video
ડોનાલ્ડ ટ્રમ્પએ પાકિસ્તાનને આતંકવાદનો ખાત્મો કરવાનો સંદેશો આપ્યો

અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે પોતાના સંબોધનમાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા અને ભારત બંને પોતાના નાગરિકોને ઈસ્લામિક આતંકવાદથી બચાવી રહ્યા હોવાનું જણાવ્યું છે. ટ્રમ્પે કહ્યુ છે કે તેમના કાર્યકાળમાં અમેરિકાની સૈન્યશક્તિએ આઈએસઆઈએસનો ખાત્મો કર્યો છે. તો પાકિસ્તાનને તેની ધરતી પરથી આતંકવાદનો ખાત્મો કરવાનો સંદેશો પણ ટ્રમ્પે પોતાના સંબોધનમાં આપ્યો હતો. તેની સાથે સ્ટેડિયમ તાળીઓના ગડગડાટથી ગુંજી […]

watch video
new video Watch Video
ડૉનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનને આકરી ચેતવણી આપી

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને સંબોધિત કરતા અમેરિકાના રાષ્ટ્રપતિએ અમદાવાદના સ્ટેડિયમથી પાકિસ્તાનને આકરો સંદેશ આપ્યો હતો. ટ્રમ્પે પાકિસ્તાનનું નામ લઈ કહ્યું હતું કે, તે પોતાની જમીન પરથી આતંકવાદ ખતમ કરે. પાકિસ્તાનનો ઉલ્લેખ કરી એક લાખથી વધારે લોકોની તાળીઓથી ગુંજી ઉઠ્યું હતું. ટ્રમ્પે મોટેરા ખાતેથી બોલતા કહ્યું હતું કે, ભારત અને અમેરિકા બંને પોતાના નાગરિકોને ઈસ્લામિક આતંકવાદથી બચાવી […]

watch video
new video Watch Video
અરબી સમુદ્રમાં પાકિસ્તાનની નાપાક હરકત

પાકિસ્તાન દ્વારા ફરી એક વાર નાપાક હરકત કરવામાં આવી છે. જેમાં પાકિસ્તાન દ્વારા ફરી 3 ભારતીય બોટ અને 17 માછીમારોના અપહરણ કરવામાં આવ્યા છે. પોરબંદરની પવનસાગર અને દ્વારકાની અલ મદીના અને ભાગ્ય લક્ષ્મી નામની બોટોના અપહરણ કરાયા છે. થોડા દિવસ અગાઉ 6 બોટ અને 34 માછીમારોને અપહરણ કરાયા હતા. પાકિસ્તાનની આ હરકતથી માછીમારોમાં ભારે રોષ […]

watch video
new video Watch Video
બર્થ સર્ટીમાં પાકિસ્તાનનું નામ હટાવી પરિવારને નવું પ્રમાણપત્ર સોંપાયું

જન્મના દાખલામાં પાકિસ્તનના ઉલ્લેખનો મામલે મ્યુ. તંત્રએ પ્રમાણ પત્રમાં સુધારો કર્યો  છે. તેમજ અસરગ્રસ્ત પરિવારને નવું પ્રમાણપત્ર સોંપાયું છે. તેમજ નવી ફી લીધા વગર નવું પ્રમાણપત્ર સોંપવામાં આવ્યું છે.    

watch video
new video Watch Video
પાકિસ્તાનમાં આર્થિક સ્થિતિ બની ખરાબ

પહેલેથી ભીખના કટોરામાં ભીખ નહીં મળવાને કારણે વૈશ્વિક ભિખારી પાકિસ્તાનમાં લોટની ભારે અછતને કારણે લોકોને ખાવા માટે રોટી મળવી પણ મુશ્કેલ બની રહી છે. પાકિસ્તાનના ઘણાં રાજ્યોમાં નાન-રોટીની ભારે અછત સર્જાઈ છે. જો કે પ્રશાસનનો દાવો છે કે લોટ અને ઘઉંની અછત નથી. પરંતુ આ સંકટને જાણીજોઈને ઉભું કરવામાં આવ્યું છે. કફોડી આર્થિક સ્થિતિ માટે […]

watch video