Tags

new video Watch Video
સીજી રોડના વિકાસને લઈને વિપક્ષનો વિરોધ

સીજી રોડના વિકાસને લઈને વિપક્ષે વિરોધ કર્યો છે. જેમાં સીજી રોડમાં કોર્પોરેશને 36.94 કરોડનો ખર્ચ કર્યો છે. ત્યારે સીજી રોડના નવીનીકરણમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરાયો છે. કરોડોનો ખર્ચ કરવા છતાં 50 ટકા પાર્કિગ ક્ષમતા ઓછી થઈ હોવાનો વિપક્ષનો આક્ષેપ છે. પ્રાથમિક સુવિધાઓ પણ સીજી રોડ પર મુકવાનું ભૂલી ગયા છે. નવીનીકરણ કરાયું પણ એક પણ જાહેર […]

watch video
new video Watch Video
AMCના વિપક્ષના નેતાને લઈ વિવાદ વધુ વકર્યો

AMCના વિપક્ષના નેતાને લઈ વિવાદ વધુ વકર્યો છે. જેમાં કેટલાક કોર્પોરેટરો દિનેશ શર્માના સમર્થનમાં આવ્યા છે.  દિનેશ શર્માને જ વિપક્ષના નેતા રાખવા માગ કરી છે. જેમાં કોંગી કોર્પોરેટરોએ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પત્ર લખ્યો છે. ધમકી આપી સહી કરાવી હોવાનો કોર્પોરેટરોએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે. ત્યારે ટિકિટ કપાઈ જવાની ધમકી આપી સહી કરાવ્યાનો આક્ષેપ છે. […]

watch video
new video Watch Video
ભાવનગરમાં ક્લાસ 1 અધિકારીઓનો 7મા પગાર પંચનો લાભ ન મળવાથી વિરોધ

ભાવનગરમાં ક્લાસ 1 અધિકારીઓએ વિરોધ નોંધાવ્યો છે. BTPI કોલેજના પ્રાધ્યાપકોનો કાળા કપડાં પહેરી વિરોધ દર્શાવ્યો છે. 7મા પગાર પંચનો લાભ ન મળવાથી વિરોધ નોંધાવ્યો છે. સતત અઠવાડિયા સુધી કાળા કપડા પહેરીને વિરોધ કરશે.

watch video
new video Watch Video
દીવાલ મામલે NCPના નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો

અમદાવાદના એરપોર્ટ પાસે આવેલા સરણીયા વાસમાં દીવાલ બનાવવામાં આવી છે. જેને લઈને NCPના નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. શંકરસિંહ વાઘેલાએ દિવાલ ગ્રસ્તોની મુલાકાત લીધી અને દિવાલ બનાવા બાબતે અનેક સવાલો ઉઠાવ્યા.    

watch video
new video Watch Video
ગાંધીનગરમાં માલધારી અને આદીવાસી સમાજનો વિરોધ યથાવત

ગાંધીનગરમાં માલધારી અને આદીવાસી સમાજનો વિરોધ યથાવત છે. સરકાર સમક્ષ પોતાની માંગ મૂકી ન્યાય માંગી રહ્યા છે.

watch video
new video Watch Video
ગાંધીનગર: ગીર, બરડા, આલેચના માલધારીઓ વિરોધ પર ઉતર્યાં

ગાંધીનગરમાં ગીર, બરડા, આલેચના માલધારીઓ વિરોધ પર ઉતર્યા છે. માલધારી સમાજે ટ્રમ્પનો વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી છે. દૂધ ઢોળીને ડોનાલ્ડ ટ્રમ્પનો વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી છે. ગાંધીનગરમાં છેલ્લાં 52 દિવસથી માલધારી સમાજ આંદોલન પર છે. આદિવાસી પ્રમાણપત્રોમાંથી બકાત કરતા સમાજ વિરોધ પર ઉતર્યો છે. સરકારી પ્રમાણ પત્રોને લઇને સમાજનો વિરોધ વ્યાપક બન્યો છે. સરકાર દ્વારા […]

watch video
new video Watch Video
વડોદરાના મંગળબજારમાં રેલિંગ લગાવવા મામલે વિરોધ

વડોદરાના મંગળબજારમાં રેલિંગ લગાવવા મામલે વિરોધ કરવામાં આવ્યો છે. જેમાં પાલિકા દબાણ દૂર કરી રેલિંગ લગાવશે. ત્યારે રેલિંગ લગાવવાના નિર્ણયનો વેપારીઓએ વિરોધ કર્યો છે. પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાથે વેપારીઓની બોલાચાલી થઈ હતી ત્યારે વેપારીઓ અને સતીષ પટેલ વચ્ચે પણ ઉગ્ર બોલાચાલી થઈ હતી.

watch video
new video Watch Video
અમદાવાદના ખોડીયારનગરમાં દબાણ હટાવતા સ્થાનિકોએ કર્યો વિરોધ

અમદાવાદમાં દબાણ હટાવતી વખતે ખોડીયારનગરના ઠાકોરવાસમાં સ્થાનિકોએ રસ્તા પર બેસી જઈ વિરોધ નોંધાવ્યો હતો. જેમાં કોર્પોરેશનના અધિકારીઓ અને સ્થાનિકો વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારે રસ્તો ખુલ્લો કરાવવા 182 રહેણાંક બાંધકામ દૂર કરાશે.

watch video
new video Watch Video
અમદાવાદમાં લો ગાર્ડન હેપ્પી ફૂડ સ્ટ્રીટનો વિરોધ

અમદાવાદમાં લો ગાર્ડન હેપ્પી ફૂડ સ્ટ્રીટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમાં જૂના લારી-ગલ્લાના વેપારીઓએ વિરોધ કર્યો છે. હેપ્પી ફૂડ સ્ટ્રીટમાં AMCએ સ્થાન ન આપતા વિરોધ કરવામાં આવ્યો છે. જેમાં લો ગાર્ડન હેપ્પી ફૂડ સ્ટ્રીટ બહાર બેનર દર્શાવી વિરોધ કરવામાં આવી રહ્યો છે.

watch video
new video Watch Video
લોકસભામાં કેન્દ્રિય ગૃહ મંત્રાલયે NRC મામલે લેખીતમાં જવાબ આપ્યો

દિલ્હીના ચૂંટણી જંગમાં વિપક્ષ સતત નાગરિકતા સંશોધન કાયદાનો અને એન.આર.સી.નો વિરોધ કરી રહ્યું છે. લોકસભામાં કેન્દ્રિય ગૃહ મંત્રાલયે આ મામલે લેખીતમાં જવાબ આપી દિધો છે.

watch video