Tags

new video Watch Video
રાજકોટ કલેક્ટર કચેરીમાં NSUIનો વિરોધ

રાજકોટ કલેક્ટર કચેરીમાં NSUIનો વિરોધ કરવામાં આવ્યો. GTUની પરીક્ષા રદ કરવા NSUIની રજૂઆત કરાઈ. થાળી વેલણ વગાડીને NSUIના કાર્યકરોનો વિરોધ કરવામાં આવ્યો.  

watch video
new video Watch Video
રાજકોટમાં આજીનદી પરનો હાઈ લેવલ બ્રિજ વિપક્ષે ખુલ્લો મૂક્યો

રાજકોટમાં આજીનદી પરનો હાઈ લેવલ બ્રિજ વિપક્ષે ખુલ્લો મૂક્યો છે. તેમાં વિપક્ષ નેતાએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડ્યા છે. 2016માં હાઈલેવલ બ્રિજનું ખાતમુહૂર્ત કરાયું હતું. જેમાં ઉદ્ઘાટન ન થતા વિપક્ષે બ્રિજ ખુલ્લો મૂક્યો છે.  

watch video
new video Watch Video
અમદાવાદમાં પરીક્ષા મુદ્દે NSUI દ્વારા વિરોધ

અમદાવાદ: પરીક્ષા મુદ્દે NSUI દ્વારા વિરોધ નરોડાની એન.વી.પટેલ કોલેજમાં NSUI દ્વારા વિરોધ યુનિવર્સિટીની પરીક્ષાઓ સ્થગિત કરવાની માગ 3 જુલાઈથી ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાઓ પરિસ્થિતિ સામાન્ય થયા બાદ પરીક્ષા લેવા માગ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની પણ માગ  

watch video
new video Watch Video
સુરત : SVNITની ઓનલાઈન પરીક્ષાનો વિરોધ

સુરતમાં SVNITની ઓનલાઈન પરીક્ષાનો વિરોધ જોવા મળી રહ્યો છે. ઓપનબુક ઓનલાઈન પરીક્ષાને લઈ 95 ટકા વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષાના વિરોધમાં જોવા મળી રહ્યા છે. તેઓનો આક્ષેપ છે કે માત્ર 30 ટકા માર્ક્સ માટે ઓનલાઈન પરીક્ષા લેવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓના વિરોધને લઈને સત્તાધીશો મુશ્કેલીમાં મુકાયા છે.

watch video
new video Watch Video
આર્થિક પેકેજને લઈને વિપક્ષની પ્રતિકિયા

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ આર્થિક પેકેજને માત્ર એક મોટું શૂન્ય ગણાવીને તેમા રાજ્ય માટે કંઈ નહીં હોવાનું જણાવ્યું છે. તો ચિદમ્બમરમે આર્થિક પેકેજને આકરી મહેનત કરનારાઓ પર કુઠારાઘાત ગણાવ્યો છે.

watch video
new video Watch Video
સુરતના કિમમાં પરપ્રાંતિય શ્રમિકોનો વિરોધ

લોકડાઉન વચ્ચે પરપ્રાંતિયો વતન જવા અધિરીયા બન્યા છે. સુરતના કિમમાં પરપ્રાંતિય શ્રમિકો ભેગા થયા. અને વિરોધ કર્યો. કિમ રેલવે સ્ટેશન પરપ્રાંતિયો ધસી આવ્યા હતા. અને જમવાની અને વતન જવાની માગ કરી. કિમ પોલીસે ટોળાવને વિખેરવાનો પ્રયાસ કર્યો.  

watch video
new video Watch Video
મોંઘવારી ભથ્થું સ્થગિત કરતા વિરોધ

મોંઘવારી ભથ્થું સ્થગિત કરતા વિરોધ કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યના સરકારી કર્મીઓ વિરોધ કર્યો  છે. તથા કર્મચારી સંકલન સમિતીએ CMને પત્ર લખ્યો છે.  જેમાં નિર્ણય અંગે પુન:વિચારણા કરવા જણાવ્યું છે. કેન્દ્ર સરકારે જુલાઈ 2021 સુધી ભથ્થાં સ્થગિત કર્યા છે.      

watch video
new video Watch Video
સુરતના કામરેજમાં ટાયર સળગાવી કામદારોનો ઉગ્ર વિરોધ

સુરતના કામરેજમાં ટાયર સળગાવી વિરોધ દર્શાવાયો છે. જેમાં વતન જવાની માગ સાથે કામદારો ઉગ્ર બન્યા હતા. ત્યારે કલથિયા ઈન્ડસ્ટ્રીઝના કામદારો રસ્તા પર ઉતર્યા હતા. જેમાં ડાયમંડ નગર નજીક રસ્તા રોકવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં હોબાળાના પગલે પોલીસ કાફલો પહોંચ્યો હતો.    

watch video
new video Watch Video
વિપક્ષની ગેરહાજરી વચ્ચે વિધાનસભાની કાર્યવાહી ચાલુ

વિપક્ષની ગેરહાજરી વચ્ચે વિધાનસભાની કાર્યવાહી ચાલુ. બજેટ પરની માગણીઓ પર ચર્ચા કરાશે. કોંગ્રેસના તમામ MLA જયપુર હોવાથી વિપક્ષ ગેરહાજર. પ્રજાના પ્રશ્નો પુછવાને બદલે ખરશી બચાવવા વિપક્ષ ભાગ્યું.

watch video
new video Watch Video
ગૃહમાં SC-ST બિન સરકારી બિલના સમર્થનમાં વિરોધ

કોંગ્રેસ ધારાસભ્યોએ ગૃહમાંથી વૉકઆઉટ કર્યુ હતું. જેમાં ગૃહમાં SC/ST બિન સરકારી બિલના સમર્થનમાં વિરોધ કર્યો છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાં હોબાળો કર્યો હતો.  

watch video