Tags

new video Watch Video
જૂનાગઢના માળિયા હાટિનામાં ઝીંગા તળાવનો વિરોધ

તો આ તરફ જૂનાગઢના માળિયા હાટિનામાં પણ ઝીંગા તળાવનો વિરોધ કરવામાં આવ્યો..જુજારપુર ગામના લોકો ભારોભાર રોષે ભરાયા.. ઝીંગા ફાર્મનુ પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોના પાકને નુકસાન થવા પામ્યુ છે. દૂષિત પાણી ફરી વળતા પાક નાશ પામ્યો છે.. જમીનની ફળદ્રુપતા ઘટી હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યા.. તેમજ દૂષિત પાણી વન વિભાગની પડતર જમીનમાં છોડાતા હોવાના ખેડૂતોએ આરોપ […]

watch video
new video Watch Video
ડાકણ બની વિરોધ – આને કહેવાય અનોખો વિરોધ

કુદકેને ભુસકે પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે..લોકો મોંઘવારીના ડામથી દાઝી રહ્યા છે ત્યારે દેશમાં પ્રથમ વખત પેટ્રોલ ડીઝલના ભાવે 90નો આંકડો પાર કર્યો છે…મહારાષ્ટ્રમાં આવેલા પરભણી 90 રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલ વેચાઈ રહ્યું છે…પહેલી વાર દેશમાં આટલુ મોંઘુ વેચાઈ રહ્યું છે..આ પરિણામ સ્થાનિય કરોને કારણે આવ્યુ હોવાનું મનાઈ રહ્યું છે… તો આ તરફ આંધ્ર […]

watch video
new video Watch Video
બિહારમાં પણ બંધની અસર, પૈસેન્જર ટ્રેન રોકી વિરોધ પ્રર્દશન

બિહારમાં પણ બંધની અસર..દરભંગામાં પ્રદર્શનકારીઓએ કમલા પૈસેંજર ટ્રેન રોકી..જહાનાબાદમાં RJD કાર્યકરોએ રેલવે ટ્રેક પર કરી આગચંપી..

watch video
new video Watch Video
વડોદરાના સાવલીમાં વિરોધ પ્રદર્શન, કોંગ્રેસ દ્રારા ઠેરઠેર બંધ કરાવાયું

પેટ્રોલ ડીઝલના ભાવવધારા સામેની પાર્ટીની લડતને મજબૂત બનાવવા વડોદરાના સાવલીમાં શહેર કોંગ્રસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું… તાલુકા પ્રમુખ સહિત કાર્યકરો પેટ્રોલ પંપ બંધ કરાવવા પહોંચ્યા હતાં… સાથે જ રસ્તો બ્લોક કરવાની કોશિષ પણ કરી હતી…. સાવલી પોલીસે તાલુકા પ્રમુખ સહિત 10 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી….

watch video
new video Watch Video
ભાવવધારાને નિયંત્રણમાં લાવવા સરકાર પગલાં લે : વિપક્ષ

ઇંધણના ભડકે બળતા ભાવને લઇને કોંગ્રેસે ભારત બંધનું એલાન આપ્યું છે . ત્યારે દેશભરમાં તેની અસર જોવા મળી રહી છે.. ડોલર સામે રૂપિયો સતત ગગડી રહ્યો છે. તો ગેસના બાટલાના ભાવ પણ આસમાને પહોંચ્યા છે.. અનાજ અને કઠોળના ભાવમાં પણ વધારો થયો છે. આટલું ઓછું હોય ત્યાં રોજે રોજ પેટ્રોલ ડિઝલના ભાવ પણ વધી રહ્યાં […]

watch video
new video Watch Video
બનાસકાંઠામાં હડાડ બસસ્ટેન્ડ પાસે ટાયરો સળગાવી વિરોધ

બનાસકાંઠામાં પણ કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યુ.. હડાડ બસ સ્ટેન્ડ પાસે ટાયરો સળગાવીને વિરોધ કર્યો..રસ્તા વચ્ચો વચ ટાયરો મૂકી દઇને વાહનોને રોકવામાં આવ્યા.. ટાયરો સળગાવતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા… બસસ્ટેન્ડ પાસેથી જ ટાયરો સળગાવતા બસો પણ રોકાઇ ગઇ હતી..ભારત બંધના એલાનને પગલે અંબાજીમાં કન્યા વિદ્યાલય બંધ કરાવાઇ.. શાળા સંચાલકોએ રજા જાહેર કરી..દિયોદરમાં પણ […]

watch video
new video Watch Video
વિરોધ – દેશભરમાં ઉઠતા વિરોધનો વંટોળ

દેશમાં અત્યારે વિરોધની સીઝન ચાલી રહી છે…પછી તે આંદોલન સ્વરૂપે હોય કે ધરણા…જુદા જુદા સમૂહો અને સમુદાયો પડતર માગણીઓ સાથે સરકાર સામે પડી રહ્યા છે…તેનું પરિણામ એ આવ્યું છે કે દેશનો ભાગ્યે જ કોઈ ખૂણો છે, જે વિરોધવિહોણો છે… આ તો વાત થઈ ખેડૂતોના વિરોધની…અનામતની માગ સાથે પણ દેશમાં ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે…વધુને […]

watch video
new video Watch Video
હાર્દિકનાં ઉપવાસને સમર્થન સાથે મોરબીમાં વિધ પ્રકારે વિરોધ રજૂ

હાર્દિક પટેલના સમર્થનમાં રાજ્ય સહિત દેશભરમાંથી લોકો સામે આવી રહ્યા છે… ત્યારે મોરબી જિલ્લામાં હાર્દિકના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા છે…. મોરબી જિલ્લાના બગથળા ગામે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા અને રામધૂન, સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો…. તો મહિલાઓએ થાળી વેલણ વગાડીને વિરોધ દર્શાવ્યો હતો…. તો સાથે જ સ્થાનિક પાટીદારો દ્વારા અંદાજે એક હજાર જેટલાં […]

watch video
new video Watch Video
વિપક્ષની એકતાની ખુલી પોલ, જેડીયુનાં હરિવંશ નારાયણસિંહે બાજી મારી

રાજ્યસભાનાં ઉપસભાપતિ માટે ગુરુવારે મતદાન થયું. અને હરિવંશ વર્સીસ હરિપ્રસાદનાં મુકાબલામાં આખરે જેડીયુનાં હરિવંશ નારાયણસિંહે બાજી મારી છે. તેની સાથે જ વિપક્ષની એકતાની પોલ ખુલી. તો સાથે જ એનડીએમાં નીતિશ કુમારનું કદ પણ વધ્યું.

watch video
new video Watch Video
VMCની શિક્ષણ સમિતીએ ખરીદેલ નોટબુકો બતાવો: વિપક્ષની જીદ

વડોદરા મ.ન.પા. શિક્ષણ સમિતીની ઘોર બેદરકારી સામે આવી છે. શાળાઓ શરૂ થઇ ગયાનાં 2 મહિના થવા છતાં નોટબુકોનું  વિતરણ નથી કરવામાં આવ્યું.  શિક્ષણ સમિતિ દ્ગારા નોટબુકો ખરીદાઈ હોવાની રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ વિદ્યાર્થીઓ આજે પણ નોટબુક વિના આભ્યાસ કરી રહ્યાં છે. નોટબુક ખરીદી પણ વહેંચી કેમ નહીં તે મોટો સવાલ થઇ રહ્યો છે. શિક્ષણ સમિતી સામે વિરોધ […]

watch video