Tags

new video Watch Video
PM મોદીએ લીધી લદ્દાખની મુલાકાત

લડાખની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિમૂ પોસ્ટ પર સૈનિકોને સંબોધિત કરીને ચીનને કડક સંદેશ આપ્યો હતો. પીએમ મોદીએ કહ્યુ છે કે વિસ્તાવાદનો યુગ ખતમ થયો. આ વિકાસવાદનો સમય છે.

watch video
new video Watch Video
સૂમસામ થયેલા નેશનલ હાઇવે ફરીથી કાર્યરત થયા

જરૂરી ચીજવસ્તુઓની હેરાફેરી, ઉદ્યોગો, માર્કેટયાર્ડને શરતો આધીન છૂટ આપવામાં આવી છે. જેને લઇને સૂમસામ થયેલા નેશનલ હાઇવે ફરીથી કાર્યરત થયા છે. ત્યારે ટોલપ્લાઝા પણ ફરીથી ધમધમતા થયા છે. ગોંડલના ભરૂડી અને જેતપુર નજીકના પીઠડીયા ટોલપ્લાઝા દિવસ દરમિયાન બે વખત સેનીટાઇઝ કરવામાં આવે છે. તેમ છતાં કાર્યરત થયેલ ટોલપ્લાઝા ઉપર ગણ્યા ગાંઠ્યા વાહનો પસાર થતાં જોવા […]

watch video
new video Watch Video
CAAના વિરોધની રાજનીતિમાં શું રાષ્ટ્રવાદની બાદબાકી છે ?

સિટિઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટનો વિરોધની રાજનીતિમાં શું રાષ્ટ્રવાદની બાદબાકી છે? શું આ વિરોધ ધોવાયેલી રાજકીય જમીન પાછી મેળવવાની કોઈ રાજકીય પક્ષ કે રાજકીય પક્ષોના સમૂહની કોશિશો છે? કે દેશના મુસ્લિમ સમુદાયને હાથો બનાવીને કોઈ ચોક્કસ રાજકીય તત્વો પોતાના રાજકીય રોટલા શેકવાની કોઈ કોશિશોમાં છે? સીએએના વિરોધના ઉઠતા સૂરો વચ્ચે આના જવાબ મેળવવા પર પણ વિચારવું પડશે..

watch video
new video Watch Video
બંગાળના અખાતમાં ‘બુલબુલ’ વાવાઝોડું બન્યું વધુ વિકરાળ

ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળનાં કિનારાનાં વિસ્તારોમાં ઝડપી હવા અને ભારે વરસાદનાં કારણે બનેલું વાવાઝોડું હવે કોલકાતામાં પોતાની અસર બતાવી રહ્યું છે. કોલકાતામાં આ વાવાઝોડાનાં કારણે ઝડપી પવન અને ભારે વરસાદ ચાલી રહ્યો છે. આ શક્તિશાળી વાવાઝોડાનાં કારણે રાજ્યમાં અનેક સ્થાન પર વૃક્ષો પડ્યા હોવાનાં સમાચાર છે, તો અનેક જગ્યાઓ પર રોડ સંપર્ક તૂટી ગયો છે. […]

watch video
new video Watch Video
પ્રદૂષણને કારણે દિલ્લીની કથળતી સ્થિતિ ટોક ઓફ ધ નેશન બની

શિયાળાની શરૂઆત સાથે જ દેશમાં પ્રદૂષણ નામનાં ઝેરીલા નાગે ફરી માથુ ઉંચક્યુ છે..દિલ્લી ગેસ ચેમ્બર બની ગયુ છે..પ્રદૂષણને કારણે દિલ્લીની કથળતી સ્થિતિ ટોક ઓફ ધ નેશન બની ગઈ છે.. દેશનાં સૌથી વધુ પ્રદૂષિત શહેરોને લઈને લઈને સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એટલે કે CPCBનાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે..કયા શહેરો શ્વાસમાં ઝેરીલી હવા લઈ રહ્યા છે..કયા […]

watch video
new video Watch Video
નાસાના સંશોધનમાં 6 એશિયાઇ દેશો પર ખતરાના સંકેત

દુનિયા પર ગ્લોમલ વોર્મિંગની અસર દેખાઇ રહી છે. અવારનવાર આવતા વાવાઝોડા, ભૂસ્ખલન સૃષ્ટીના વિનાશનો સંકેત આપી રહ્યાં છે. તાજેતરમાં જ નાસાના એક સંશોધનમાં આ વાત સામે આવી છે. નાસાના સંશોધનમાં 6 એશિયાઇ દેશો પર ખતરાના સંકેત આપવામાં આવ્યો છે.

watch video
new video Watch Video
જાણો, આ વૃક્ષને સ્પર્શ કરવાથી તમારા રોગોના ઉપચાર થઈ જાય

ક્યારેય એવું સાંભળ્યું છે કે, કોઈ વૃક્ષને સ્પર્શ કરવાથી તમારા રોગોના ઉપચાર થઈ જાય. ત્યારે આવો જોઈએ આ અહેવાલમાં શું છે આ વૃક્ષની હકીકત.

watch video
new video Watch Video
દેવેન્દ્ર ફડણવિસની ભાજપના ધારાસભ્યોના નેતા તરીકે પસંદ કરાઈ

મહારાષ્ટ્રમાં કોની સરકાર બનશે તે અંગે હજુ સ્થિતિ સ્પષ્ટ નથી થઈ. જો કે આ દરમિયાન દેવેન્દ્ર ફડણવિસની ભાજપના ધારાસભ્યોના નેતા તરીકે પસંદ કરાઈ છે. તો શિવસેના હજુ પણ આક્રમક મૂડમાં છે.

watch video
new video Watch Video
યુરોપિયન યુનિયનના સાંસદોએ કાશ્મીરની સ્થિતિને સામાન્ય ગણાવી

જમ્મુ કાશ્મીરની મુલાકાતે આવેલા યુરોપિયન યુનિયનના સાંસદોએ કાશ્મીરની સ્થિતિને સામાન્ય ગણાવી છે. સાથે જ આતંકવાદના મુદ્દે પોતાનો મત સ્પષ્ટ કરીને પાકિસ્તાનને રોકડું પકડાવ્યું છે.

watch video