Tags

new video Watch Video
રિયા ચક્રવર્તીને 28 દિવસ બાદ જામીન મળ્યા

સુશાંતસિંહ રાજપૂત અપમૃત્યુ કેસના ડ્રગ્સ કનેક્શન મામલે 28 દિવસથી જેલમાં બંધ રિયા ચક્રવર્તીને બોમ્બે હાઈકોર્ટે જામીન આપ્યા છે. જો કે રિયાના ભાઈ શૌવિક ચક્રવર્તીને હાલ જેલમાં જ રહેવું પડશે.

watch video
new video Watch Video
રાપરમાં વકીલની હત્યા કેસમાં રિમાન્ડ

રાપરમાં વકીલની હત્યા કેસમાં રિમાન્ડ આરોપીને રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. મુખ્ય આરોપી ભરત રાવલને 5 દિવસના રિમાન્ડ પર મોકલાયો છે. અન્ય આરોપીઓને રાઉન્ડ અપ કરાયા છે.

watch video
new video Watch Video
કચ્છમાં વકીલની હત્યા મામલે 9 સામે ફરિયાદ

કચ્છના રાપરમાં વકીલની હત્યા મામલે 9 લોકો સામે ફરિયાદ નોંધાઇ.

watch video
new video Watch Video
સુશાંત કેસમાં NCBની મોટી કાર્યવાહી

સુશાંતસિંહ રાજપૂત અપમૃત્યુ કેસમાં એનસીબીએ મોટી કાર્યવાહી કરી છે. એનસીબીએ દરોડાની કાર્યવાહી દરમિયાન વધુ 4 ડ્રગ પેડલરની ધરપકડ કરી છે.

watch video
new video Watch Video
બોલીવુડનું કથિત ડ્રગ્સ નેક્સસ

જયા બચ્ચને રાજ્યસભામાં રવિ કિશન અને કંગના રનૌતના નામ લીધા વગર બોલીવુડને બદનામ થવાની સાજિશ થઈ રહી હોવાનું જણાવીને જે થાળીમાં ખાય છે, તેમા છેદ કરે છે.. તેવી ટીપ્પણી કરી હતી. આ ટીપ્પણી બાદ રવિ કિશને હેરાની વ્યક્ત કરી છે અને કંગના રનૌતે જયા બચ્ચને પર વળતો પ્રહાર કર્યો છે.

watch video
new video Watch Video
સંસદમાં પહોંચ્યો બોલિવૂડનો વિવાદ

સુશાંતસિંહ રાજપૂતનાં કેસમાં ડ્રગ્સ કનેક્શનની થઇ રહેલી તપાસથી શરૂ થયેલો બોલિવૂડમાં ડ્રગ્સનો વિવાદ હવે સંસદ સુધી પહોંચી ગયો છે.. રવિ કિશનનાં વાર પર જયા બચ્ચનનાં પલટવાર અને ત્યારબાદ રવિ કિશાનનો ફરી જવાબ.. તથા આ મુદ્દે કંગનાની ટ્વીટે સમગ્ર મુદ્દે રાજકારણ ગરમાવી દીધું છે.

watch video
new video Watch Video
રિયાની જામીન પર ચુકાદો સુરક્ષિત

રિયા ચક્રવર્તીની જામીન અરજી પર સેશન કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. એક્ટ્રેસના વકીલે કહ્યુ છે કે એનસીબીએ આરોપ કબૂલવા માટે તેમના અસીલ પર દબાણ કરાયું હતું. તો સુશાંતસિંહના પિતા કે. કે. સિંહે ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલને પત્ર લખીને તેમના પુત્રની સારવાર કરનારા મનોચિકિત્સક ડૉ. સુશાન વૉકરે દર્દીની સ્થિતિ જાહેર કરીને ગુપ્તતાનો ભંગ કર્યાની ફરિયાદ કરી છે.

watch video
new video Watch Video
રિયા ચક્રવર્તી જેલમાં

સુશાંતસિંહ રાજપૂત અપમૃત્યુ કેસમાં ડ્રગ્સ કનેક્શન હેઠળ એનસીબીએ રિયા ચક્રવર્તીની ધરપકડ કર્યા બાદ આખરે આજે રિયાને ભાયખલ્લા જેલ મોકલી દેવાઇ છે. હવે 22 સપ્ટેમ્બર સુધી રિયા જેલમાં જ રહેશે.

watch video
new video Watch Video
સુશાંત કેસમાં ડ્રગ કનેક્શનની તપાસ

સુશાંતસિંહ રાજપૂત કેસમાં ખુલેલા ડ્રગ્સ કનેક્શન મુદ્દે હવે એનસીબી હરકતમાં આવી છે. અને વહેલી સવારથી રિયા ચક્રવર્તિ અને મેનેજર સેમ્યુઅલ મિરાન્ડાનાં ઘરે એનસીબીએ રેડ પાડી છે. તો શોવિક અને સેમ્યુઅલની ધરપકડ માટેની ઔપચારીક પ્રક્રિયા એનસીબીએ શરૂ કરી છે.

watch video
new video Watch Video
જ્યંતિ ભાનુશાળી હત્યા કેસ મામલો

કચ્છમાં જ્યંતિ ભાનુશાળી હત્યા કેસ મામલે આરોપી સિદ્ધાર્થ પટેલને હાઈકોર્ટે જામીન આપ્યા. સિદ્ધાર્થ પટેલ છબીલ પટેલના પુત્ર છે. સિદ્ધાર્થ પટેલે કેસમાં સાક્ષીની રેકી કરી હતી.

watch video