Tags

new video Watch Video
મહાશિવરાત્રી વ્રત મહા માસની વદ પક્ષની જાણો ધાર્મિક વાત

મહાશિવરાત્રિ વ્રત મહા માસની વદ પક્ષની ચૌદશના દિવસે કરવામાં આવે છે. આ વ્રતને અર્ધરાત્રિ વ્યાપિની ચૌદશની તિથિએ કરવું જોઈએ પછી ભલેને આ તિથિ પૂર્વા (તેરસયુક્ત) હોય કે પરા તિથિ હોય. નારદસંહિતા અનુસાર જે દિવસ મહા ચૌદશની તિથિ અડધી રાતના યોગવાળી હોય તે દિવસે જે શિવરાત્રિવ્રત કરે છે તે અનંત ફળને પ્રાપ્ત કરે છે. આ સંબંધમાં […]

watch video
new video Watch Video
મહાશિવરાત્રી પર જાણો મહાદેવની મહાઆરાધના

મહાશિવરાત્રિ વ્રત મહા માસની વદ પક્ષની ચૌદશના દિવસે કરવામાં આવે છે. આ વ્રતને અર્ધરાત્રિ વ્યાપિની ચૌદશની તિથિએ કરવું જોઈએ પછી ભલેને આ તિથિ પૂર્વા (તેરસયુક્ત) હોય કે પરા તિથિ હોય. નારદસંહિતા અનુસાર જે દિવસ મહા ચૌદશની તિથિ અડધી રાતના યોગવાળી હોય તે દિવસે જે શિવરાત્રિવ્રત કરે છે તે અનંત ફળને પ્રાપ્ત કરે છે. આ સંબંધમાં […]

watch video
new video Watch Video
મહાશિવરાત્રીના પાવન પર્વએ અમદાવાદ સહિત અન્ય શિવાલયોનો માહોલ

મહાશિવરાત્રીના પાવન પર્વએ સુરત, વડોદરા, સોમનાથ અને અમદાવાદના શિવાલયનો માહોલ જાણીએ સંવદદાતાઓ પાસેથી.    

watch video
new video Watch Video
મહાશિવરાત્રીના પાવન પર્વએ 12 જ્યોતિર્લિંગના કરો દર્શન

મહાશિવરાત્રીના પાવન પર્વએ શિવાલયો ભોળાનાથના નાદથી ગૂંજી ઉઠ્યા છે. ત્યારે આ પાવન પર્વ પર અમે તમને 12 જ્યોતિર્લિંગના દર્શન ઘરે બેઠા કરાવી રહ્યા છે. જેમાં કાશી વિશ્વનાથ જ્યાતિર્લિંગનું આગવું મહત્વ છે. ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ ગોદાવરી નદીની નજીક મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં આવેલું છે. વૈદ્યનાથ જ્યોતિર્લિંગની ગણતરી 9માં જ્યોતિર્લિંગ તરીકે પ્રસિદ્ધ છે. નાગેશ્વર જ્યોતિર્લિંગ દ્વારકામાં બિરાજમાન છે. રામનાથપુરમાં […]

watch video
new video Watch Video
આજે મહાશિવરાત્રીના પાવન પર્વે ભોલેના નાદથી શિવાલયો ગૂંજી ઉઠ્યા

આજે મહાશિવરાત્રીનો પાવન પર્વ  છે. મહા વદ ચૌદશે મહાશિવરાત્રીની ઉજવણી થાય છે. આ દિવસે શિવપૂજનનો  અનેરો મહિમા હોય છે. ભગવાન શિવના મંદિરને શિવાલય કહેવાય છે. ત્યારે બમ બમ ભોલેના નાદથી શિવાલયો ગૂંજી ઉઠ્યા છે. મહાદેવના દર્શન કરી તેમની કૃપા મેળવો. ઘરે બેઠા શિવ આરાધના કરો. જેમાં મહાશિવરાત્રી એટલે શિવજીને રીઝવવાનો અવસર છે. ત્યારે ભક્તો શિવભક્તિમાં લીન બન્યા છે. શિવ મંદિરોમાં ભાંગનો […]

watch video
new video Watch Video
વડોદરામાં મહાશિવરાત્રિ પર્વે શિવમય સપ્તાહનું આયોજન

વડોદરા ખાતે મહાશિવરાત્રિ પર્વે શિવમય સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સર્વેશ્વર મહાદેવના સાનિધ્યમાં આ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે જાણીતા કલાકાર કીર્તિદાન ગઢવીની ભજન સંધ્યામાં નોટોની વર્ષા થઇ હતી. મહાશિવરાત્રી નિમિત્તે ‘શિવજી કિ સવારી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુપ્રસિદ્ધ કલાકાર કિર્તિદાન ગઢવીએ ભજન સંધ્યામાં સૂમધુર સૂર રેલાવ્યા હતા. ત્યારે તેમના […]

watch video
new video Watch Video
મહાશિવરાત્રી નિમિતે સોમનાથ મંદિરમાં ખાસ તૈયારીઓ

પ્રથમ જયોર્તીલીંગ સોમનાથ તીર્થઘામમાં મહાશીવરાત્રી ઉત્સવનો ઉમંગ જોવા મળી રહ્યો છે.  જીવ અને શિવના મીલનના આ ઉત્સવમાં ભક્તો સોમનાથની પાવન ભૂમી પર દર્શનનો લહાવો લેવા આવી રહ્યાં છે. ત્યારે શિવપર્વ નિમીત્તે ખાસ તૈયારીઓ હાથ ધરાઇ છે.

watch video