Tags

new video Watch Video
મદન શર્મા મહારાષ્ટ્રના ગવર્નરને મળ્યા

ભૂતપૂર્વ નૌસૈન્ય અધિકારી મદન શર્માએ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સાથે મુલાકાત કરીને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માગણી કરી છે. તાજેતરમાં મદન શર્માને શિવસેનાના કાર્યકર્તાઓએ કાર્ટૂન ફોરવર્ડ કરવાના મામલે માર માર્યો હતો.

watch video
new video Watch Video
કંગના રનૌત પર શિવસેનાના વાકપ્રહાર

કંગના રનૌતનું નામ લીધા વગર મુખપત્ર સામાના તંત્રીલેખ દ્વારા શિવસેનાએ નિશાન સાધ્યું છે. કંગના રવિવારે મહારાષ્ટ્રના રાજ્યાપાલ સાથે મુલાકાત કરશે અને બીએમસીની તોડફોડ સંદર્ભે વાત થાય તેવી શક્યતા છે. તો કંગનાના પિતાએ કહ્યુ છે કે તેમની દીકરીએ હક માટે અવાજ ઉઠાવ્યો છે અને તેમા કંઈ જ ખોટું કર્યું નથી.

watch video
new video Watch Video
કંગનાની ઓફિસ તૂટી તો રાષ્ટ્રીય મુદ્દો

કંગના રણૌતની 48 કરોડની ઓફિસનો એક નાનકડો ભાગ તૂટયો તો દેશ આખો ઉંચો નીચો થઇ ગયો. અને કેન્દ્ર સરકારે પણ કંગનાને વાય સિક્યોરિટી આપી દીધી. પણ દિલ્હીની 48 હજાર ઝુંપડપટ્ટીઓ તોડવાનો સુપ્રીમ કોર્ટે આદેશ આપી દીધો પણ દેશમાં કોઇનું રુંવાડુંય ફરકતું નથી.

watch video
new video Watch Video
ઓફિસ ફરીથી બનાવવાના નાણાં નથી: કંગના

કંગના રનૌતે બીએમસી દ્વારા ઓફિસ તોડવા મામલે સોનિયા ગાંધીને સવાલ કર્યો છે કે મારી સાથે થયું તેનું તમને દુખ નથી? કંગના ભાજપના પ્રવક્તાની જેમ બોલતી હોવા મામલે ફડણવિસે કહ્યુ છે કે દાઉદનું ઘર તોડવામાં આવતું નથી, કંગનાની ઓફિસ તોડી નાખવામાં આવે છે. તો હિમાચલ પ્રદેશ ભાજપે કહ્યું છે કે કંગના રનૌત પાર્ટીમાં આવે તો સ્વાગત […]

watch video
new video Watch Video
સંદેશ વિશેષ – બાબર કોણ? – 09.09.2020

બાબરના નામ પર દેશમાં ફરી એક યુદ્ધ છેડાયું છે. આમ તો, આ યુદ્ધ દેશનું નહીં એક સરકાર અને એક ખ્યાતનામ અભિનેત્રી વચ્ચેનું છે. પરંતુ, આખા દેશની નજર આ યુદ્ધ તરફ મંડાણી છે. એક તરફ દેશની આર્થિક રાજધાનીને પાકિસ્તાનના અંગ ગણાવવા પર બબાલ છે. તો, બીજી તરફ આ જ નિવેદનને લઇને કરવામાં આવેલી બદલાની કાર્યવાહી છે. […]

watch video
new video Watch Video
મુંબઇમાં ડેમોલિશન ડ્રામા

અભિનેત્રી કંગના વર્સીસ મહારાષ્ટ્ર સરકારનો જંગ તેજ બન્યો છે. બીએમસીએ કંગનાનાં મકાન પર બુલડોઝર ફેરવી દીધું. તો કંગનાએ ઉદ્ધવ ઠાકરેની સરખામણી બાબર સાથે કરી નાંખી. કંગનાનાં સમર્થન અને વિરોધમાં મહારાષ્ટ્રમાં અનેક લોકો રસ્તા પર ઉતર્યા.

watch video
new video Watch Video
રાજસ્થાન બાદ મહારાષ્ટ્ર સરકારે લગાવ્યો કોરોનિલ દવા પર પ્રતિબંધ

મહારાષ્ટ્ર : મહારાષ્ટ્રમાં કોરોનિલનું વેચાણ થઈ શકશે નહીં. રાજસ્થાન બાદ મહારાષ્ટ્ર સરકારે પ્રતિબંધ લગાવ્યો છે. કોરોનિલની ક્લિનિકલ ટ્રાયલ વિશે જાણકારી નહીં.  

watch video
new video Watch Video
મહારાષ્ટ્ર સરકાર પર કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ, અનેક દિગ્ગજો પણ ઉપસ્થિત

કોંગ્રેસની પત્રકાર પરિષદ આવી રહી છે વીડિયોમાં અહેમદ પટેલ દેખાઈ રહ્યાં છે. તેમજ દિગ્ગજ નેતાઓ પણ ત્યાં ઉપસ્થિત છે તો તેઓ શું કહે છે. તેઓને મુર્ખ બનાવ્યા કે મુર્ખ બન્યા તે સમય બતાવશે અત્યારે પરંતુ આ પત્રકાર પરિષદ ઘણું બધુ કહેશે.

watch video
new video Watch Video
મહારાષ્ટ્ર સરકાર પર નરસિંહા રાવે આપ્યું નિવેદન, જુઓ આ અહેવાલમાં

મહારાષ્ટ્ર સરકાર પર નરસિંહા રાવે નિવેદન આપતા જણાવ્યું કે કુલ મેળવીને 159 વિધાયકોની સંખ્યા છે. જ્યારે પણ માન્ય રાજ્યપાલ થકી આ સંખ્યાને એપ્રુવ કરવાનું કહેવામાં આવશે તો તે કરશે.

watch video
new video Watch Video
મહારાષ્ટ્ર સરકાર પર સંજય નીરુપમે નિવેદન આપ્યું, જુઓ આ અહેવાલમાં

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા પર સંજય નિરૂપમે નિવેદન આપતા જણાવ્યું કે મહારાષ્ટ્રમાં કોંગ્રેસને સરકાર બનાવવાનો નૈતિક અધિકાર નથી. BJP – શિવસેનાની વિફળતાના કારણે રાષ્ટ્રપતિ શાસનની સ્થિતિ છે.    

watch video