Tags

new video Watch Video
ભારતીય ડોક્ટર જીતેન્દ્ગ રાઠોડનું લંડનમાં કોરોનાથી મોત

ભારતીય ડોક્ટરનું લંડનમાં કોરોનાથી મોત થયું છે. નવસારીના અને વર્ષોથી લંડનમાં સ્થાયી ડોક્ટરનું મોત નીપજ્યું છે. 60 વર્ષીય ડો. જીતેન્દ્ગ રાઠોડનું કોરોનાથી મોત થયું છે. લંડનમાં કોરોનાગ્રસ્ત દર્દીને સેવા આપી રહ્યા હતા.

watch video
new video Watch Video
કોરોનાને માત આપવા લંડનમાં યોજાયો હવન

કોરોનાને માત આપવા લંડનમાં હવન યોજાયો છે. જેમાં  લંડનના આદ્યય શક્તિ મંદિરમાં હવનનું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વમાંથી કોરોનાને જાકારો મળે તે માટે હવન યોજાયો છે. આદ્યય શક્તિ મંદિરમાં ભારતીય ભૂદેવો મંત્રોચ્ચાર સાથે હવન કરી રહ્યાં છે. તથા સમગ્ર વિશ્વમાંથી કોરોના નાબૂદી માટે આહુતિ અપાઈ છે.  

watch video
new video Watch Video
લંડનમાં નાગરિકતા સંશોધન કાયદાનું સમર્થન

લંડનમાં નાગરિકતા સંશોધન કાયદાનું સમર્થન કરવામાં આવ્યું છે. જેમાં ભારતીય અને બ્રિટિશ લોકોએ નાગરિકતા કાયદાનું સમર્થન કર્યું છે.  બ્રિટિશ અને ભારતીય લોકોએ નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતુ. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો એકઠાં થયા હતા. જેમાં લોકોએ પોસ્ટર્સ લઈને નાગરિકતા સંશોધન કાયદાનું સમર્થન કર્યું છે. આ કાર્યક્રમ દરમિયાન એક બ્રિટિશ મહિલાએ […]

watch video
new video Watch Video
લંડનમાં કોમનવેલ્થ ગેમ્સમાં ગુજરાતની દિકરીઓએ મારી બાજી

લંડનમાં ચાલી રહેલ કોમનવેલ્થ ગેમ્સમાં ગુજરાતની દિકરીઓએ બાજી મારી. વેરાવળના ભાલકા તીર્થની બે દીકરીઓએ ગઈકાલે રમાયેલી જુડો કરાટેમાં ભારતનું નામ રોશન કર્યું છે. અંકિતા નાધેરાએ ગોલ્ડ મેડલ હાંસલ કર્યો. જ્યારે અલ્પા વાઢેરે સિલ્વર મેડલ હાંસલ કર્યો છે. તેમજ આ બન્ને દીકરીઓ ઝુડો કરાટેમાં સ્ટેટ અને નેશનલ લેવલે અનેક મેડલો હાંસલ કરી ચુકી છે.

watch video
new video Watch Video
લંડનમાં બલોચ સમુદાયએ પાકિસ્તાન વિરુદ્ધ અવાજ નારેબાજી

બલોચિસ્તાનમાં પણ પાકિસ્તાન દ્વારા કરવામાં આવતા અત્યાચારોની વિરુદ્ધ અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. જેના ભાગ રૂપે લંડનની 10 ડાઉન સ્ટ્રીટ ખાતે બ્રિટિશ પ્રધાનમંત્રીના આવાસ સામે હજારો બલોચ લોકો દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ નારેબાજી કરી. બલોચિસ્તાન રાજનેતાઓને આઝાદ કરવા માટે પાકિસ્તાન વિરુદ્ધ નારેબાજી કરી. દશકોથી બલોચિસ્તાનના લોકો પાકિસ્તાનથી ખુદને આઝાદ કરવાની માંગ કરી રહ્યા છે. પાકિસ્તાની સેના […]

watch video
new video Watch Video
ઈંગ્લેન્ડના લંડનમાં પણ સ્વતંત્રતા દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ

દેશભરમાં 73માં સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે ઈંગ્લેન્ડના લંડનમાં પણ સ્વતંત્રતા દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી. મોટી સંખ્યામાં ભારતીય દૂતાવાસ ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઈ હતી.

watch video
new video Watch Video
ભોજપુરી ગીત સાથે લંડનમાં ધુમ મચાવતો વીડીયો થયો વાયરલ

લંડનમાં ચાલી રહેલા ક્રિકેટ વર્લ્ડ કપને લઈ સોશિયલ મીડીયામાં એક વીડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડીયોમાં અંગ્રેજો ભોજપુરી સુપર હિટ ગીત લોલીપોપ લાગેલુ ગીત પર નાચતા ગાતા દેખાઈ રહ્યા છે. સાથે જ ભારતનો તિરંગો પણ જોવા મળી રહ્યો છે. ભોજપુરી ગીત સાથે લંડનમાં ધુમ મચાવતો આ વાયરલ વીડીયો છે. મહત્વનું છે કે, આ વાયરલ […]

watch video
new video Watch Video
લંડનમાં ગુજરાતીઓએ મનમુકીને માણી ડાયરાની મોજ

લંડનમાં યોજાયેલા લોકડાયરામાં ડોલર અને પાઉન્ડનો વરસાદ થયો. લંડનના હેરૌવ ખાતે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ગાયક કલાકાર કીર્તિદાન ગઢવી પર ડોલર અને પાઉન્ડનો વરસાદ થયો. તો કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહીર અને ગીતા રબારીએ ડાયરામાં ધૂમ મચાવી. લંડનમાં રહેતા ગુજરાતીઓએ મનભરીને ડાયરાની મોજ માણી. તો આ ડાયરાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

watch video
new video Watch Video
લંડનમાં PNB કૌભાંડનો આરોપી નીરવ મોદીની ધરપકડ

આખરે PNB કૌભાંડનો આરોપી નીરવ મોદી ઝડપાઈ ગયો છે. ધરપકડ વોરંટ વેસ્ટમિંસ્ટર કોર્ટે ઈશ્યૂ કર્યુ હતુ હવે નીરવ મોદીને વેસ્ટમિંસ્ટર કોર્ટમાં રજૂ કરાશે રૂ.13 હજાર કરોડના કૌભાંડનો આરોપ છે

watch video
new video Watch Video
PNB કૌભાંડનો આરોપી નીરવ મોદી રૂપ બદલીને લંડનમાં ફરતો દેખાયો

પંજાબ નેશનલ બેંકમાં કરોડોનો ફુલેકુ ફેરવી ફરાર થનાર કૌભાંડી નીરવ મોદી રૂપ બદલીને લંડનમાં ફરતો દેખાયો. 13 હજાર કરોડનો ચૂનો લગાડીને ફરાર થનાર કૌભાંડી પહેલીવાર કેમેરામાં કેદ થયો. વધેલી દાઢી સાથે બેખૌફ થઇને લંડનની ગલીમાં ફરી રહ્યો છે. તેને જોઇને એમ થાય કે ભારતની તપાસ એજન્સી તેને શોધી રહી હોવાની કોઇ ચિંતા જણાતી નથી. એક […]

watch video