Tags

new video Watch Video
પાટણ કૉંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે નીતિન પટેલને પત્ર લખ્યો

પાટણ કૉંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે નીતિન પટેલને પત્ર લખ્યો છે. પાટણ નવજીવન ચાર રસ્તા પર નવીન ઓવર બ્રિજ અંદાજે 27 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. જેને મંજુર કરી દેવામાં આવ્યો છે. ત્યારે બ્રિજના કામ માં 10 % રોડનું કામ હોવા છતાં કોન્ટ્રાકટરને ફાયદો થાય તેવી ગેરરીતિ કરાઈ હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બ્રિજ કેટેગરીમાં આવતું […]

watch video
new video Watch Video
ભાજપને દરેક વાતમાં કોંગ્રેસ પર જ ઠીકરું ફોડવું હોય છે: કિરિટ પટેલ

ગુજરાતમાંથી રાજ્યસભાનાં સાંસદ જુગલજી ઠાકોરે ગુજરાતમાં નાગરિકતા કાયદાનાં વિરોધમાં થયેલી હિંસા અંગે કોંગ્રેસ પર પ્રહાર કર્યો તો કોંગ્રેસનાં ધારાસભ્ય કિરિટ પટેલે કહ્યું કે, ભાજપને દરેક વાતમાં કોંગ્રેસ પર જ ઠીકરું ફોડવું હોય છે.    

watch video
new video Watch Video
મહારાષ્ટ્રમાં ખેડૂતોના દેવા માફી મુદ્દે કિરીટ પટેલનું નિવેદન

પાકવીમાને લઈને હવે રાજકારણ શરૂ થઈ ચૂક્યું છે. ત્યારે ભાજપ કોંગ્રેસ દ્વારા ખેડૂતોને પાકવીમો ચૂકવવા મામલે એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરવામાં આવ્યા છે.  

watch video
new video Watch Video
ટેકનોલોજીના યુગમાં તીડને ભગાડવા થાળી વગાડવી પડે છે: કિરીટ પટેલ

તીડના આક્રમણથી ખેડૂતોના પાકને થયેલા નુકશાન અંગે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે નિવેદન આપ્યું હતું કે, ટેકનોલોજીના યુગમાં તીડને ભગાડવા થાળી વગાડવી પડે છે. તો ટેકનોલોજીની વાતો કરવા કરતાં હેલિકોપ્ટરથી દવાનો છંટકાવ કરવામાં આવે તેવી માગ કરી હતી.

watch video
new video Watch Video
ભાજપમાં હું જોડાઈશ તે માત્ર અફવા છે : કોંગ્રેસ MLA કિરીટ પટેલ

લોકસભાની ચૂંટણીને લઈને અવનવા સમાચારો પ્રાપ્ત થતા હોય છે તો બીજી તરફ કિરીટ પટેલ ભાજપમાં જોડાય તેવા સમાચાર મળ્યા હતા. તો તે મુદ્દે કિરીટ પટેલે પોતાના નિવેદનમાં કહ્યું કે ‘ભાજપમાં હું જોડાઈશ તે માત્ર અફવા છે. પ્રજાનો વિશ્વાસ હું નહી તોડું’.  

watch video
new video Watch Video
ઉ.ગુ. યુનિ.ના કુલપતિએ નોંધાવી MLA કિરીટ પટેલ સામે ફરિયાદ

ઉત્તર ગુજરાત યુનિ.ના કુલપતિએ કરોડોની ઉચાપત કર્યાની ધારાસભ્ય સામે ફરિયાદ નોંધાવી છે. ધારાસભ્યએ વર્ષ 2012 થી 2016 દરમિયાન આ ગેરરીતિ આચરી હતી. ધારાસભ્ય કિરીટ પટેલ MSE કોલેજના પ્રિન્સીપાલ હતા ત્યારે તેઓએ ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ આચરી હતી. આ સબબ  બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

watch video
new video Watch Video
પાટણ યુનિ.એ આ પ્રોફેસરને કર્યા સસ્પેન્ડ, કારણ જાણી રહી જશો દંગ

આજરોજ પાટણ યુનિવર્સિટીની કારોબારી સભા મળી, જેમાં પાટણ યુનિવર્સિટીના સંસ્કૃત્ત ભવનના પ્રોફેસરને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સંસ્કૃત ભવનના પ્રોફેસર દિલીપ પટેલે બનાવટી દસ્તાવેજોને આધારે નિમણૂક લીધી હોવાને કારણે તેમને સસ્પેન્ડ કરાયા છે. સસપેન્ડ કરાયેલા પ્રોફેસર દિલીપ પટેલ ધારાસભ્ય કિરીટ પટેલના ભાઇ છે. યુનિવર્સિટીના કારોબારી સભાને પગલે હાલ યુનિવર્સિટી કેમ્પસ પોલીસ છાવણીમાં ફેરવાયું છે.

watch video
new video Watch Video
કોંગેસના ઉમેદવાર કિરીટ પટેલ સામે યુવતીએ નોંધાવી FIR

પાટણ વિધાનસભા કોંગ્રેસ ની બેઠક પર વિરોધ અને વિવાદ બંદ થવાનું નામ ન લેવા માંગતો હોય તેવી ઘટનાઓ સમયાંતરે બની રહી છે. જ્યારથી પાટણની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે પાટણ પાસના કન્વીનર કિરીટ પટેલને રાતોરાત જાહેર કરવામાં આવ્યા છે. ત્યારથી પાટણ કોંગ્રેસમાં અવનવા ભૂકંપ સર્જાઈ રહ્યા છે. જોકે પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીમાં અભ્યાસ કરતી […]

watch video
new video Watch Video
જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કીરીટ પટેલે પોલીસને ઘમકી આપી

જૂનાગઢ જિલ્લાના ભાજપ પ્રમુખ કિરીટ પટેલે પોલીસ અને જીઇબીને ધમકી આપી છે. જાહેર સભાના મંચ પરથી કિરિટ પટેલે ધમકી આપી છે કે કોઇ પણ ગામમાં જતા પહેલાં પોલીસે તેમની મંજૂરી લેવી પડશે. જો મંજૂરી લીધા વગર પોલીસ જશે તો પોલીસના પટ્ટા પણ ઉતારી લેવામાં આવશે. તો જીઇબીના કર્મચારીઓને પણ ધમકી આપી છે. ભાજપના જિલ્લા પ્રમુખને […]

watch video