Tags

new video Watch Video
જાણો, પૂજાવિધિમાં ષડડગન્યાસનો કેવો છે મહિમા

દરેક મનુષ્ય જીવનમાં સુખ અને શાંતિ માટે અને ઘર પરિવારમાં સમૃદ્ધિ માટે નિત્ય દેવસેવામાં પૂજાવિધિ કરે છે. પરંતુ ઘણી વખત તે પૂજા વિધિનું સંપૂર્ણ ફળ નથી મળતુ. પરંતુ આજે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડયા જણાવશે કે પૂજાવિધિમાં ષડડગન્યાસનો કેવો છે મહિમા અને કેવી રીતે કરવી ન્યાસની વિધી.

watch video
new video Watch Video
જાણો કયા કયા છે ઉપવાસના પ્રકાર અને ઉપવાસ કેવી રીતે કરવો

ઉપનાસ જેનો અર્થપ્રભુની નજીક પહોંચવું થાય છે. પૌરાણિક સમયમાં ઋષિ મૂનિઓ દ્રારા પ્રભુને પ્રાપ્ત કરવા માટે જપ તપ અને ઉપવાસ કરવામાં આવતા હતા. અને હાલના સમયમાં પણ ભક્તો દ્રારા ઉપવાસ કરીને પ્રભુને પ્રસન્ન કરવામાં આવે છે. પરંતુ શાસ્ત્રોમાં ઉપવાસના કેટલાક પ્રકાર જણાવમાં આવ્યા છે. તો કયા કયા છે ઉપવાસના પ્રકાર અને ઉપવાસ કેવી રીતે કરવો […]

watch video
new video Watch Video
જાણો ઘરે બેઠા જ કેવી રીતે કરી શકો છે હવન

નવરાત્રિના નવ દિવસ માતાજીની ભક્તિ કર્યા બાદ દશેરાના દિવસે કરવામાં આવે છે હવન. શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે હવન કરવાથી સુખ અને સમૃદ્દિની પ્રાપ્તિ થાય છે. ત્યારે આપ ઘરેબેઠા જ કેવી રીતે કરી શકો છે હવન શાસ્ત્રોક્ત માહિતી આપશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડયા…

watch video
new video Watch Video
જાણો, નવરાત્રીમાં સ્કંદમાતાના આશીર્વાદ કેવી રીતે મેળવી શકાય

જીવનમાં ધર્મ, અર્થ અને કામનું મહાત્મય સમજાવતી શક્તિની ઉપાસના અતિ આવશ્યક છે. ત્યારે આસો માસની  નવરાત્રીમાં આજે પાંચમાં દિવસે  સ્કંદમાતાના આશીર્વાદ કેવી રીતે મેળવી શકાય જેનાથી થાય આપણા સંતાનોની સુરક્ષા વધુ માર્ગદર્શન આપશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડયા.

watch video
new video Watch Video
પરમ શાંતિની પ્રાપ્તિ માટે કેવી રીતે રીઝવવા ‘માં ચંદ્રઘંટા’ને આવો જાણીએ

માં ચંદ્રઘંટા માં દુર્ગાનું ત્રીજુ સ્વરુપ છે. 10 ભુજાધારી, શ્વેત વર્ણ ધરાવતી માં ચંદ્રઘંટા સંસારના તમામ જીવોને પરમ શાંતિની પ્રાપ્તિ કરાવે છે. ત્યારે આ પરમ શાંતિની પ્રાપ્તિ માટે કેવી રીતે રીઝવવા માં ચંદ્રઘંટાને આવો જાણીએ શાસ્ત્રી પ્રફુલભાઇ પંડ્યા પાસેથી..

watch video
new video Watch Video
જાણો શરીરની જેમ કેવી રીતે કરશો આત્માના શુદ્ધિ ?

આપણે જાણીએ છીએ કે પૂજન વિધિ કરતા પૂર્વે પવિત્ર થવુ ખુબ જ જરૂરી છે જેથી જ આપણે સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને જ પૂજા પાઠનો આરંભ કરતા હોઈએ છીએ. પરંતુ શરીરને શુદ્ધ કરવાની સાથે આત્માની શુદ્ધિ પણ અતિ આવશ્યક છે. તો કેવી રીતે કરશો આત્માના શુદ્ધિ જણાવશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડયા.

watch video
new video Watch Video
જાણો બાળકના જન્મ બાદની છઠ્ઠીની વિધિ વિશે

કોઈ પણ ઘરમાં જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે તેના જન્મ બાદ છઠ્ઠા દિવસે ભાગ્યવિધાતા ઈશ્વર તેનું ભાગ્ય લખે છે અને એટલા માટે જ પરિવાર દ્વારા છઠ્ઠીની વિધી કરવામાં આવે છે. પરંતુ આ વિધિ કઈ રીતે કરવી જેના કારણે તે બાળકની સાથે તેના પરિવારનું પણ કલ્યાણ થાય આ અંગેનુ વધુ માર્ગદર્શન આપશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડયા.

watch video
new video Watch Video
જાણો મા દૂર્ગાનાં કયા ચમત્કારિક 11 નામનો જાપ કરવો

મા ભગવતીનું દરેક સ્વરુપ ખુબ જ કલ્યાણકારી છે ભક્તોનું હિત કર્તા છે. મા દુર્ગા કે જેમણે આસુરી શક્તિઓનો સર્વનાશ કરીને દેવતાઓનું પણ રક્ષણ કર્યુ હતુ. ઘણી વખત મનુષ્યને વિવિધ પ્રકારનાં ભય લાગતા હોય છે ત્યારે ભયમાંથી મુક્તિ માટે મા દૂર્ગાનાં કયા ચમત્કારિક 11 નામનો જાપ કરવો વધુ માર્ગદર્શન આપશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડયા.

watch video
new video Watch Video
આજે એવા શાસ્ત્રીય ઉપાય જાણીએ જેનાથી શ્રી રામની અપાસ કૃપા થશે પ્રાપ્ત

જીવનમાં ઘણી વખત કેટલીક એવી મુશ્કેલી આવી જતી હોય છે કેટલીક એવી આપત્તિ આવી જતી હોય છે. જેની આપણે ક્યારેય કલ્પના પણ નથી કરી હોતી આવી આપત્તીમાંથી મુક્તિ મેળવવા શ્રી રામનું નામ સ્મરણ જ એક માત્ર ઉપાય છે. તો આવો આજે કેટલાક એવા શાસ્ત્રીય ઉપાય જાણીએ જેનાથી શ્રી રામની અપાસ કૃપા થશે પ્રાપ્ત.

watch video
new video Watch Video
જાણો શનિદેવની માર્ગી ચાલની અશુભ અસરોથી બચવા કેવા ઉપાય કરવા

શનિ પનોતીદેવ છે. તેમને દંડાધિકારી પણ કહેવામાં આવે છે કારણે કે તે દેવ હોય કે દાનવ, પશુ હોય કે માનવ તમામને તેમના કર્મ અનુસાર દંડ આપે છે. ત્યારે શનીની વક્રી અને માર્ગી ચાલથી પણ જાતકોની રાશી પર વિશાળ પ્રમાણમાં અસર થતી હોય છે. ત્યારે શનિદેવની માર્ગી ચાલની અશુભ અસરોથી બચવા કેવા કરવા ઉપાય. આવો જાણીએ […]

watch video