Tags

new video Watch Video
કંગના રનૌત પર વધુ એક કેસ થશે

કંગના રનૌત સામે બોલીવુડમાં સામાજીક વિદ્વેષના આરોપ હેઠળ મુંબઈમાં દેશદ્રોહની એફઆઈઆર દાખલ કરાઈ છે. અભિનેત્રીએ કહ્યું છે કે મહારાષ્ટ્રમાં પપ્પુસેનાને તેના સિવાય બીજુ કંઈ દેખાઈ રહ્યું નથી અને તે મુંબઈ જલ્દીથી આવી રહી છે.

watch video
new video Watch Video
બોલિવૂડનો વધુ એક આંતરીક વિવાદ

કોરોના ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ માટે કપરો સાબિત થઈ રહ્યો છે. હજુ તો સુશાંતસિંહ રાજૂત કેસની ગુથ્થી ઉકેલાઈ નથી ત્યાં. કંગાના અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચેનો વિવાદ. અને હવે બોલિવૂડનો વધુ એક આંતરીક વિવાદ સામે આવ્યો છે. જેનાથી વધુ એક વખત મી-2નો કાળ શરૂ થાય તેવા ભણકારા વાગી રહ્યાં છે.

watch video
new video Watch Video
સંદેશ વિશેષ – લડૈયા – 18.09.20

પહેલા સુશાંતસિંહ આપઘાત કેસમાં બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝમાં માફિયાઓ પર પ્રહાર. ત્યાર બાદ મહારાષ્ટ્ર સરકાર અને પોલીસની કાર્યવાહી પર સવાલ. ત્યાર બાદ મુંબઇને પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીરનો દરજ્જો આપીને શરૂ થયેલો નવો વિવાદ. અને હવે બોલિવૂડમાં ડ્રગ્સની એન્ટ્રીથી બબાલ. દુનિયામાં કંગના રણૌતના જેટલા ચાહકો છે એટલા જ વિરોધીઓ પણ છે. આમ તો, બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝમાં કંગના અત્યારે એકલી યોદ્ધાની […]

watch video
new video Watch Video
સંસદમાં પહોંચ્યો બોલિવૂડનો વિવાદ

સુશાંતસિંહ રાજપૂતનાં કેસમાં ડ્રગ્સ કનેક્શનની થઇ રહેલી તપાસથી શરૂ થયેલો બોલિવૂડમાં ડ્રગ્સનો વિવાદ હવે સંસદ સુધી પહોંચી ગયો છે.. રવિ કિશનનાં વાર પર જયા બચ્ચનનાં પલટવાર અને ત્યારબાદ રવિ કિશાનનો ફરી જવાબ.. તથા આ મુદ્દે કંગનાની ટ્વીટે સમગ્ર મુદ્દે રાજકારણ ગરમાવી દીધું છે.

watch video
new video Watch Video
કંગના રનૌત પર શિવસેનાના વાકપ્રહાર

કંગના રનૌતનું નામ લીધા વગર મુખપત્ર સામાના તંત્રીલેખ દ્વારા શિવસેનાએ નિશાન સાધ્યું છે. કંગના રવિવારે મહારાષ્ટ્રના રાજ્યાપાલ સાથે મુલાકાત કરશે અને બીએમસીની તોડફોડ સંદર્ભે વાત થાય તેવી શક્યતા છે. તો કંગનાના પિતાએ કહ્યુ છે કે તેમની દીકરીએ હક માટે અવાજ ઉઠાવ્યો છે અને તેમા કંઈ જ ખોટું કર્યું નથી.

watch video
new video Watch Video
કંગનાની ઓફિસ તૂટી તો રાષ્ટ્રીય મુદ્દો

કંગના રણૌતની 48 કરોડની ઓફિસનો એક નાનકડો ભાગ તૂટયો તો દેશ આખો ઉંચો નીચો થઇ ગયો. અને કેન્દ્ર સરકારે પણ કંગનાને વાય સિક્યોરિટી આપી દીધી. પણ દિલ્હીની 48 હજાર ઝુંપડપટ્ટીઓ તોડવાનો સુપ્રીમ કોર્ટે આદેશ આપી દીધો પણ દેશમાં કોઇનું રુંવાડુંય ફરકતું નથી.

watch video
new video Watch Video
મુંબઇમાં શિવસેનાની ગુંડાગર્દી

કંગના રણૌતની ઓફિસ તોડી પાડવાનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં શિવસેના એક નવા વિવાદમાં સપડાઇ છે. શિવસેનાનાં કાર્યકર્તાઓએ મળીને એક નિવૃત્ત નૌકાદળનાં અધિકારીને ઢોર માર માર્યો. તેમનો વાંક માત્ર એટલો જ કે તેમણે ઉદ્ધવ ઠાકરેનું એક કાર્ટુન વોટ્સએપ પર શેર કર્યું. જો કે, શિવસેનાનાં કાર્યકરોને જામીન પણ મળી ગયા છે.

watch video
new video Watch Video
ઓફિસ ફરીથી બનાવવાના નાણાં નથી: કંગના

કંગના રનૌતે બીએમસી દ્વારા ઓફિસ તોડવા મામલે સોનિયા ગાંધીને સવાલ કર્યો છે કે મારી સાથે થયું તેનું તમને દુખ નથી? કંગના ભાજપના પ્રવક્તાની જેમ બોલતી હોવા મામલે ફડણવિસે કહ્યુ છે કે દાઉદનું ઘર તોડવામાં આવતું નથી, કંગનાની ઓફિસ તોડી નાખવામાં આવે છે. તો હિમાચલ પ્રદેશ ભાજપે કહ્યું છે કે કંગના રનૌત પાર્ટીમાં આવે તો સ્વાગત […]

watch video
new video Watch Video
કંગના રનૌત V/S શિવસેનાનો 7મો દિવસ

કંગના રનૌતની ઓફિસમાં તોડફોડ મામલે બીએમસીએ હાઈકોર્ટમાં જવાબ દાખલ કર્યો છે અને આ મામલે 22 સપ્ટેમ્બર સુધી સુનાવણી ટાળવામાં આવી છે. તો સુશાંતસિંહ રાજપૂતની બહેન અને ઝારખંડના ધારાસભ્ય સરયૂ રાયે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિશાસન લાગુ કરવાની માગણી કરી છે.

watch video
new video Watch Video
સંદેશ વિશેષ – બાબર કોણ? – 09.09.2020

બાબરના નામ પર દેશમાં ફરી એક યુદ્ધ છેડાયું છે. આમ તો, આ યુદ્ધ દેશનું નહીં એક સરકાર અને એક ખ્યાતનામ અભિનેત્રી વચ્ચેનું છે. પરંતુ, આખા દેશની નજર આ યુદ્ધ તરફ મંડાણી છે. એક તરફ દેશની આર્થિક રાજધાનીને પાકિસ્તાનના અંગ ગણાવવા પર બબાલ છે. તો, બીજી તરફ આ જ નિવેદનને લઇને કરવામાં આવેલી બદલાની કાર્યવાહી છે. […]

watch video