Tags

new video Watch Video
એક તરફ દિવાળીની ઉજવણી બીજી તરફ સેના પર આંતકી હુમલો, CRPFના 6 જવાન ઘાયલ

એક તરફ દેશ દિવાળી તહેવારની ઉજવણી કરી રહ્યો છે ત્યારે બીજી તરફ શ્રીનગરથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ શ્રીનગરના કરન નગર પોલીસ સ્ટેશનમાં શનિવારે સાંજે આંતકવાદીઓએ હુમલો કર્યો છે. આ હુમલામાં 6 સુરક્ષા કર્મીઓ ઘાયલ થયા હોવાના સમાચાર મળ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ આ હુમલો સાંજે લગભગ 7 વાગે થયો છે. […]

watch video
new video Watch Video
આજે ફ્રાન્સમાં G – 7 દેશોની બેઠક, PM મોદી રહેશે હાજર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી G7 સમિટમાં ભાગ લેવા માટે ફ્રાન્સના બિરિટ્ઝ શહેર પહોંચ્યા છે. પીએમ મોદી બહરીનના બે દિવસના પ્રવાસ બાદ ફ્રાંસ પહોંચ્યા છે. ત્યારે હવે દેશ વિદેશમાં બધાની નજર પીએમ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત પર છે. પ્રાપ્ત માહિતી મુજબ ફ્રાન્સ પહોંચી પીએમ મોદીએ બ્રિટેનના વડાપ્રધાન બોરિસ જોનસન સાથે મુલાકાત કરી અને એશિઝ […]

watch video
new video Watch Video
શ્રીનગરમાં જામિયા મસ્જિદ પાસે ભારતીય સેના પર પથ્થરમારો

પવિત્ર રમઝાન માસ પૂર્ણ થતા દેશભરમાં મુસ્લિમ બિરાદરો રમઝાન ઇદની ઉજવણી કરી રહ્યા છે. પરંતુ આ પવિત્ર દિવસે પણ પથ્થરબાજોએ જમ્મુ કાશ્મીરને બાનમાં લીધુ. શ્રીનગરમાં જામિયા મસ્જિદ પાસે ભારતીય સેના પર પથ્થરમારો થયો. નમાજ પઢ્યા બાદ પથ્થરબાજો રસ્તા પર ઉતરી આવ્યા અને નારેબાજી શરૂ કરી દીધી. આઇએસ આઇએસના તિરંગા લઇને રોડ પર નીકળી પડ્યા. હાફીઝ […]

watch video
new video Watch Video
જમ્મુમાં બસ ડેપોમાં શંકાસ્પદ બ્લાસ્ટ, 26 લોકો ઈજાગ્રસ્ત

જમ્મુમાં બસ ડેપોમાં શંકાસ્પદ બ્લાસ્ટ થયો છે, જોકે ઘટના સ્થળે પોલીસ પહોંચી ગઈ છે ઘટના સ્થળની તપાસ કરવામાં આવી રહી છે. કેટલાક  સવાલો ઉભા થઈ રહ્યાં છે કે આ બ્લાસ્ટ કયાં પ્રકારનો હતો, બસમાં કેટલા લોકો હતા, બસ ખાલી હતી ? જેવા પ્રશ્નનો ઉકેલ પોલીસ તપાસ કરી રહી છે. તેમજ લોકો પાસેથી માહિતી મેળવી રહી […]

watch video
new video Watch Video
જમ્મૂ કાશ્મીરના સોપોરમાં સેનાનું આંતકીયો સાથે અથડામણ

જમ્મૂ કાશ્મીરના સોપોરમાં આંતકીયો સાથે અથડામણ થઈ છે. વારપોરા ગામમાં સેનાએ 2-3 આંતકીયોનો ઘેરાવ કર્યો છે અને સાપોરમાં 144ની કલમ લાગૂ કરવામાં આવી છે. ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે.

watch video
new video Watch Video
જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન દ્રારા પૂંછમાં LoC પર ફાયરિંગ

જમ્મુ કશ્મીરના પુલવામાં થયેલા આતંકી હુમલામાં 40 CRPF જવાનો શહીદ થયા છે. આ ઘટના બાદ દુનિયાભરના દેશો પાકિસ્તાનની અવગણના કરી રહ્યાં છે.. સરહદ પર સતત તણાવ ભરી સ્થિતી સર્જાઇ છે.. પાકિસ્તાન દ્વારા સતત ત્રીજા દિવસે LOC પર સિઝ ફાયરીંગ કરવામાં આવ્યું છે. પૂંછમાં સેના દ્વારા સિઝફાયરનું ઉલ્લધન કરવામાં આવ્યું છે. પાકિસ્તાની સેના દ્વારા ફાયરિંગ કરવામાં […]

watch video
new video Watch Video
પુલવામામાં આતંકીઓ સાથે અથડામણમાં 4 જવાન શહીદ

પુલવામાના પિંગલિનામાં સમાચાર મળવા પર સુરક્ષાબળો એ આતંકવાદીઓને ઘેર્યા. મોડીરાતથી ચાલી રહેલા અથડામણમાં 55 રાષ્ટ્રીય રાઇફલ્સના મેજર સહિત ચાર જવાન શહીદ થયા છે. એક જવાન ઘાયલ થયા છે. અથડામણ દરમ્યાન એક સામાન્ય નાગરિકનું પણ મોત થયું. મળતી માહિતી પ્રમાણે અથડામણ ચાલુ છે. કહેવાય છે કે બે થી ત્રણ આતંકવાદી અહીં છુપાયેલા છે.  

watch video
new video Watch Video
પુલવામા આતંકી હુમલા અંગે હવે દેશ માંગે બદલો : પાર્ટ-02

જમ્મૂ-કાશ્મીરનાં પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં CRPFનાં અત્યાર સુધી 37 જવાનો શહીદ થયા છે. આ ઉપરાંત ઘણા ઘાયલ છે. આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી છે. પાડોશી દેશ પાકિસ્તાન દ્વારા સમર્થીત આ કૃત્યને લઇને સમગ્ર દેશમાં રોષ જોવા મળી રહ્યો છે અને લોકો આ કાયરતાપૂર્વકના કૃત્યનો જડબાતોડ જવાબ આપવો જોઇએ તેવું સરકારને કહી રહ્યા છે.

watch video
new video Watch Video
એક્શનના રિએક્શન માટે સેના માહિતી એકત્ર કરવામાં લાગી

આતંકી હુમલાના થોડા કલાકોમાં જ ગૃહ વિભાગે કેન્દ્ર સરકારને રિપોર્ટ સોંપ્યો. તો ક્રુર આતંકી હુમલાના એક્શનના રિએક્શન માટે સેના માહિતી એકત્ર કરી રહી છે..

watch video
new video Watch Video
NIA દ્વારા એટેકની તપાસ, આસપાસના ગામડાઓમાં સર્ચ ઓપરેશન

પુલવામામાં જૈશ એ મહોમ્મદના આત્મઘાતી હુમલા બાદ દેશ આક્રોશમાં છે. બીજી બાજુ એક્શનનું રિએક્શન આપવા માટે સેનાએ માહિતી એકત્ર કરવાનું શરૂ કર્યું છે. ગુરુવારે ઘટનાના ગણતરીના કલાકો બાદ ગૃહવિભાગે કેન્દ્ર સરકારને આતંકી હુમલાનો પ્રાથમિક રિપોર્ટ સોંપ્યો હતો. તો ગુરુવારની આખી રાતના ઓપરેશન બાદ સવારે પણ સેનાએ પુલવામાના ગામડાઓમાં તપાસ ચાલુ રાખી છે. બીજી બાજુ નેશનલ […]

watch video