Tags

new video Watch Video
સંદેશ વિશેષ – લડૈયા – 18.09.20

પહેલા સુશાંતસિંહ આપઘાત કેસમાં બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝમાં માફિયાઓ પર પ્રહાર. ત્યાર બાદ મહારાષ્ટ્ર સરકાર અને પોલીસની કાર્યવાહી પર સવાલ. ત્યાર બાદ મુંબઇને પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીરનો દરજ્જો આપીને શરૂ થયેલો નવો વિવાદ. અને હવે બોલિવૂડમાં ડ્રગ્સની એન્ટ્રીથી બબાલ. દુનિયામાં કંગના રણૌતના જેટલા ચાહકો છે એટલા જ વિરોધીઓ પણ છે. આમ તો, બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝમાં કંગના અત્યારે એકલી યોદ્ધાની […]

watch video
new video Watch Video
બોલીવુડનું કથિત ડ્રગ્સ નેક્સસ

જયા બચ્ચને રાજ્યસભામાં રવિ કિશન અને કંગના રનૌતના નામ લીધા વગર બોલીવુડને બદનામ થવાની સાજિશ થઈ રહી હોવાનું જણાવીને જે થાળીમાં ખાય છે, તેમા છેદ કરે છે.. તેવી ટીપ્પણી કરી હતી. આ ટીપ્પણી બાદ રવિ કિશને હેરાની વ્યક્ત કરી છે અને કંગના રનૌતે જયા બચ્ચને પર વળતો પ્રહાર કર્યો છે.

watch video
new video Watch Video
સંસદમાં પહોંચ્યો બોલિવૂડનો વિવાદ

સુશાંતસિંહ રાજપૂતનાં કેસમાં ડ્રગ્સ કનેક્શનની થઇ રહેલી તપાસથી શરૂ થયેલો બોલિવૂડમાં ડ્રગ્સનો વિવાદ હવે સંસદ સુધી પહોંચી ગયો છે.. રવિ કિશનનાં વાર પર જયા બચ્ચનનાં પલટવાર અને ત્યારબાદ રવિ કિશાનનો ફરી જવાબ.. તથા આ મુદ્દે કંગનાની ટ્વીટે સમગ્ર મુદ્દે રાજકારણ ગરમાવી દીધું છે.

watch video
new video Watch Video
બોલિવુડ વિવાદમાં સંસદમાં જયા બચ્ચનનું નિવેદન

બોલિવુડ વિવાદમાં સંસદમાં જયા બચ્ચનનું નિવેદન નામ લીધા વગર રવિ કિશન પર આડકતરો પ્રહાર બોલિવુડને બદનામ કરવાનું ષડયંત્ર: જયા બચ્ચન જયા બચ્ચનના નિવેદન પર રવિ કિશનનો પલટવાર જયા બચ્ચનના નિવેદનથી સ્તબ્ધ છું: રવિ કિશન ઈન્ડસ્ટ્રીઝમાં બધા ડ્રગ્સ નથી લેતા: રવિ કિશન ડ્રગ કાર્ટેલના અસ્તિત્વને નકારી ન શકાય: રવિ કિશન દોષિતો સામે કડક કાર્યવાહી થવી જોઈએ: […]

watch video