Tags

new video Watch Video
જમ્મુ કશ્મીરમાં મોડી સાંજે ઘુસણખોરીનો પ્રયાસ થયો

જમ્મુ કશ્મીરમાં મોડી સાંજે ઘુસણખોરીનો પ્રયાસ થયો હતો. જેમાં નૌસેરા સેક્ટરના કલાલ વિસ્તારમાં ઘુસણખોરીનો પ્રયાસ થયો હતો. તેમાં સેનાએ ઘુસણખોરીને નિષ્ફળ બનાવી છે. તથા આતંકી સાથેની અથડામણમાં 2 આતંકી ઠાર કરાયા છે. તેમજ અથડામણમાં એક આતંકી ઇજાગ્રસ્ત થયો છે. તથા ચારથી પાંચ ઘુસણખોર POKમાં ભાગી ગયા છે.

watch video
new video Watch Video
આતંકીઓની ઘૂસણખોરીને લઈને સમુદ્રી સુરક્ષા વધુ સઘન બનાવાઈ

જમ્મુ કાશ્મીરમાં નિષ્ફળ આતંકી હુમલા બાદ આતંકીઓ દરિયાઈ માર્ગે ભારતમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યાના અહેવાલ ગુપ્તચર વિભાગે આપ્યા છે. જેને પગલે સમુદ્રી સુરક્ષા વધુ સઘન બનાવાઈ છે. ગીર સોમનાથનાં અરબી સમુદ્રતટે દેશનું પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિર આતંકીઓનાં હિટલીસ્ટમાં હોવાથી અહીં સુરક્ષા સઘન કરવામાં આવી છે.              

watch video
new video Watch Video
ભારતીય સેનાએ બે પાક સૈનિકોને ઘુષણખોરી કરતા ઠાર માર્યા

જમ્મુ કાશ્મીરમાં પાક સૈનિકોની ઘુષણખોરી નિષ્ફળ ગઈ. ભારતીય સેનાએ બે પાક સૈનિકોને ઘુષણખોરી કરતા ઠાર માર્યા. પાકના બે SSG કમાન્ડોને ઘુષણખોરી કરતા રોક્યાં. પાકની બોર્ડર એક્શન ટીમે ઘુષણખોરીનો પ્રયાસ કર્યો હતો.

watch video
new video Watch Video
પાક. મરીનની અવળચંડાઇ, 19 ભારતીય ખલાસીઓનું અપહરણ કર્યું

પાકિસ્તાન મરીને ફરી અવળચંડાઇ શરૂ કરી છે. દ્વારકામાં ભારતીય જળસીમામાં ધૂસીને પાકિસ્તાની મરીને 3 બોટ અને 19 ખલાસીઓનું અપહરણ કર્યું છે.

watch video
new video Watch Video
પાકિસ્તાને ઘૂસણખોરી માટે ડ્રોનનો લીધો સહારો

સરહદે આતંકીઓની ઘૂષણખોરી કરાવવામાં નિષ્ફળ રહેલા પાકિસ્તાને હવે ડ્રોનનો સહારો લીધો છે…જો કે તેને તેમાં પછડાટ મળી છે…

watch video
new video Watch Video
કેરન સેક્ટરમાં સુરક્ષાદળોએ ઘૂષણખોરીને નિષ્ફળ બનાવી

કેરન સેક્ટરમાં સુરક્ષાદળોએ ઘૂષણખોરીને નિષ્ફળ બનાવી દીધી છે. પાકિસ્તાનની ઘૂષણખોરીને નિષ્ફળ બનાવવાનો વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. સુરક્ષાદળોએ 5 પાકિસ્તાની ઘૂષણખોરોને ઠાર કર્યા હતા ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં ઘૂષણખોરીનો પ્રયાસ થયો હતો

watch video
new video Watch Video
જમ્મુ કાશ્મીરમાં આતંકી ઘુસણખોરી માટે સેનાની પ્રેસ કોન્ફરન્સ

ભારતીય સેનાએ લશ્કર-એ-તૈયબાના બે આતંકીઓની ધરપકડ કરી છે. ચિનાર સેનાના કમાન્ડર લેફ્ટિનેંટ જનરલ કેજેએસ ઢિલ્લન અને જમ્મુ-કાશ્મીર પોલીસના એડીજી મુનીર ખાને બુધવારના રોજ પત્રકાર પરિષદ કરી હતી. આ દરમ્યાન બંને અધિકારીઓએ કહ્યું કે ઘાટીમાં પાકિસ્તાનની તરફથી ઘૂસણખોરીની કોશિષ કરાઇ રહી છે. અમે બે પાકિસ્તાની ઘૂસણખોરીની ધરપકડ કરી છે. આ બંને આતંકી સંગનઠ લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા […]

watch video
new video Watch Video
આતંકીઓ કાશ્મીર ખીણમાં સક્રિય, ઘુસણખોરીની ફિરાકમાં

જમ્મુ કાશ્મીરમાં એક તરફ જ્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તૈયારીઓ ચાલી રહી છે. ત્યાં સેનાને બાતમી મળી છે કે 300 જેટલા આતંકીઓ કાશ્મીર ખીણમાં સક્રિય છે.  જ્યારે 250થી વધુ આતંકીઓ ભારતમાં ઘુસણખોરીની ફિરાકમાં છે.

watch video
new video Watch Video
સર્જિકલ સ્ટ્રાઇક : દેશનાં જવાનોનું સાહસિક પરાક્રમ

સર્જિકલ સ્ટ્રાઇક.  દેશનાં જવાનોનું પરાક્રમ. પણ એ તો માત્ર ટ્રેઇલર હતું. જો દેશ સામે આંખ પણ ઉંચી કરી તો દુશ્મનની શું હાલત થઇ શકે છે એ જોઇએ.  જોઇએ દેશનો દમ.

watch video