Tags

new video Watch Video
દક્ષિણ આફ્રિકામાં ભારતીયો પર હુમલા યથાવત્

દક્ષિણ અફ્રિકામાં હજુ પણ ભારતીયો પર હુમલો યથાવત જોવા મળી રહ્યું છે. જેમાં વેન્ડા ટાઉનમાં 24 કલાકમાં લૂંટની બે ધટનાઓ સામે આવી છે. તેમાં મૂળ મુંબઈના વ્યક્તિ પાસેથી બંદૂકની અણીએ લૂંટ કરવામાં આવી જ્યારે ભરૂચના શેરપુરના વ્યક્તિને પણ લૂંટવામાં આવ્યું હતુ.

watch video
new video Watch Video
ચીનની સરકાર સાથે જોડાયેલી એક મોટી ડેટા કંપની ભારતીયો પર સતત નજર

ચીન ભારત પર હવે જાસૂસી પણ કરી રહ્યું છે.. ચીનની સરકાર સાથે જોડાયેલી એક મોટી ડેટા કંપની ભારતીયો પર સતત નજર રાખી રહી છે.. 10 હજાર જેટલા ભારતીયો અને ભારતીય સંગઠનો પર આ ડેટા કંપનીની ચાંપતી નજર છે.. તેમાં રાજકારણીઓ અને નેતાઓ તથા મંત્રીઓનો પણ સમાવેશ થાય છે.. સ્પોર્ટ્સ, બિઝનેસ અને કલાકારો પર નજર રખાઇ […]

watch video
new video Watch Video
અમેરિકામાં એચવનબી વિઝા ધારકોને રાહત!

અમેરિકામાં એચવનબી વિઝા અને ચૂંટણી તેમજ ભારતીય કનેક્શન, જુઓ આ અહેવાલમાં…

watch video
new video Watch Video
પ્રદૂષણની ભારતીયો પર અસર, સરેરાશ વય 5 વર્ષ જેટલી ઘટી

પ્રદૂષણની ભારતીયો પર અસર પડી છે. જેમાં સરેરાશ વય 5 વર્ષ જેટલી ઘટી છે. તથા એર ક્વોલિટી લાઈફ ઈન્ડેક્સ શિકાગો યુનિવર્સિટીનું રિસર્ચ છે. હવામાં સૂક્ષ્મ કણોની માત્રા 42% વધી છે. તેમાં 1998ની સ્થિતિએ ઘાતક સૂક્ષ્મકણ વધ્યા છે. ભારતીય માપદંડ પ્રમાણે 2 વર્ષ વય ઘટી છે. જેમાં એક ચતૃથાંસ ભારતીય પ્રદૂષણમાં રહે છે.

watch video
new video Watch Video
ભારતીય મૂળ અમેરિકન નાગરિકોએ શુક્રવારે ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેરમાં ચીનની વિરુદ્ધ પ્રદર્શન કર્યું

ગલવાનમાં 20 ભારતીય જવાનોની ચીનના સૈનિકો સામેના ઘર્ષણમાં શહીદી સામેનો આક્રોશ દરિયા પાર પણ જોવા મળ્યો છે. અમેરિકાના ન્યૂયોર્કમાં ભારતીય, તાઈવાની અને તિબેટીયન મૂળના અમેરિકનોએ ચીન વિરુદ્ધ દેખાવો કરીને તેના બહિષ્કારના સૂત્રોચ્ચાર કર્યા છે. મહત્વપૂર્ણ છે કે ગલવાનમાં ચીનના પણ 45 સૈનિકો માર્યા ગયા હતા.

watch video
new video Watch Video
અબુધાબીમાં 900થી વધુ ભારતીયો ફસાયા

અબુધાબીમાં 900થી વધુ ભારતીયો ફસાયા છે. વડોદરાના 150 સહિત જુદા જુદા શહેરના 100 લોકો ફસાયા છે. દાસ આઈલેન્ડ ખાતે કંપનીમાં કામ કરતા હતા. લૉકડાઉનના કારણે ફસાયા હોવાનો દાવો કર્યો છે. જમવા અને મેડિકલની સુવિધા ન મળતી હોવાનો આરોપ છે. કેમ્પસમાં રહેતા લોકોની હાલત દયનીય છે. અને સરકાર દ્વારા વતન પરત લાવવાની માંગ કરી રહ્યાં છે.

watch video
new video Watch Video
વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા કેન્દ્રની તૈયારી

વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા કેન્દ્રએ તૈયારી શરૂ કરી છે. જેમાં 7 મેથી તબક્કા મુજબ પ્રક્રિયા ચાલુ કરવામાં આવશે. ત્યારે વિમાન અને નૌસેનાનો પણ ઉપયોગ કરાશે. વિદેશ મંત્રાલય દ્વારા યાદી તૈયાર કરાઈ રહી છે.

watch video
new video Watch Video
ઈરાનમાં અટવાયેલા ભારતીયોની વ્હારે આવ્યા રાજ્ય મંત્રી રમણભાઈ

ઉમરગામ તાલુકાના ધોડી પાડા, મરોલી, કલગામ વગેરે વિસ્તારમાંથી ઈરાન ખાતે નોકરી કરવા ગયેલા ૩૪૦ યુવકો કોરોના વાઇરસને કારણે ઈરાન અને ભારત વચ્ચે ફ્લાઈટ રદ કરાતા અટવાયા છે. ત્યારે સોશિયલ મીડિયા પર વીડિયો વાઇરલ કરી વતન પરત આવવા ઈચ્છતા યુવકોએ મદદ માટે અનુરોધ કર્યો છે. તમિલનાડુના કેટલાક લોકો ઈરાનના ચીરૂ બંદર ખાતે અટવાયા છે. જેમાં યુવકના […]

watch video
new video Watch Video
કોરોનાને લઈ ચીનથી એર ઈન્ડિયા ફ્લાઈટમાં 324 ભારતીયોને દિલ્હી લવાયા

ચીનથી એર ઈન્ડિયાની સ્પેશિયલ ફ્લાઈટ દિલ્હી પહોંચી છે. 324 ભારતીયોને ચીનથી પરત લવાયા છે. એર ઈન્ડિયાની સ્પેશિયલ ફ્લાઈટમાં તમામને ભારત લવાયા છે. તમામને ITBPના માનેસર સેન્ટરમાં 14 દિવસ રાખવામાં આવશે. સફદરગંજ હોસ્પિટલમાં 50 બેડની વ્યવસ્થા કરાઈ. ચીનમાં કોરોના વાયરસની દહેશત છે જેમાં અત્યાર સુધી 259 લોકોના મોત થયા છે.

watch video
new video Watch Video
ચીનમાં કોરોનાના કહેરમાંથી 64 ગુજરાતી પરત ફર્યા

ચીનમાં કોરોનાના કહેરમાંથી 64 ગુજરાતી પરત ફર્યા છે. ત્યારે આજે વધુ 21 લોકો ચીનથી ગુજરાત પરત ફર્યા છે. મહેસાણા જિલ્લાના 24 અને સુરત – પંચમહાલના 7-7 લોકો પણ પરત ફર્યા હતા. ચીનથી પરત ફરેલા તમામ લોકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતુ.  

watch video