Tags

new video Watch Video
જામનગરમાં મહિલા કોંગ્રેસ દ્વારા હેલ્મેટના કાયદાનો વિરોધ

જામનગરમાં મહિલા કોંગ્રેસ દ્ગારા હેલ્મેટના કાયદાનો વિરોધ કરવામાં આવ્યો. હેલ્મેટના કાયદાના વિરોધમાં મહિલાઓએ તપેલી પહેરીને વિરોધ નોંધાવ્યો છે. સરકાર વિરોધી સૂત્રોચ્ચાર મહિલાઓ દ્વારા કરવામાં આવ્યા છે.. મહત્વનું છે કે રોડ રસ્તાને લઇને સરકારે નિયમો કડક કર્યા છે. હેલ્મેટ પહેરવું ફરજીયાત કર્યું છે.. ત્યારે હેલ્મેટના કાયદાનો વિરોધ મહિલાઓ દ્વારા કરવામાં આવ્યો.

watch video
new video Watch Video
રાજકોટમાં વેપારીઓ દ્વારા હેલ્મેટના કાયદાનો વિરોધ

રાજકોટમાં વેપારીઓ દ્વારા હેલ્મેટના કાયદાનો વિરોધ કરવામાં આવ્યો છે. જેમાં જંક્શન વિસ્તારના વેપારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયુ છે. તેમાં 400 જેટલા વેપારીઓએ બંધ પાળીને વિરોધ નોંધાવ્યો છે. તેમજ બપોરના 1 વાગ્યા સુધી બંધ પાડી વિરોધ નોંધાવશે. મહત્વનુ છે હેલ્મેટ પહેરવા સહિતના તમામ કાયદોનું કડક પણે પાલન કરવામાં આવી રહ્યું છે. અને નિયમોનું પાલન ન કરનાર […]

watch video