Tags

new video Watch Video
ક્રાઇમ હેડલાઈન @ 11 PM

રાજકોટમાં બાળકીની નિર્મમ હત્યા કરનાર ઝડપાયો. બાળકીઓને નિશાન બનાવતો સિરિયલ કિલર પોલીસ સકંજામાં અમદાવાદમાં હનીટ્રેપનો પર્દાફાશ. વેપારીને હનીટ્રેપમાં ફસાવી પડાવ્યા 20 લાખ. આરોપીઓ જેલ હવાલે સુરતના કામરેજમાં સગાભાઈએ જ કરી નાના ભાઈની હત્યા. હત્યારો ભાઈની પોલીસે કરી ધરપકડ સુરતમાં સગીરાને ફસાવવા કર્યું ધર્મ પરિવર્તન,સગાઈ બાદ શારીરિક શોષણ કરી સગીરાને તરછોડી, નરાધમ જેલ હવાલે

watch video
new video Watch Video
મહાનગર ટોપ-20 ન્યૂઝ @ 10.30 PM – 21.09.2020

મહાનગર ટોપ-20 ન્યૂઝ @ 10.30 PM – 21.09.2020

watch video
new video Watch Video
ટોપ 20 ન્યૂઝ @10 PM – 21.09.2020

ટોપ 20 ન્યૂઝ @10 PM – 21.09.2020

watch video
new video Watch Video
હેડલાઈન @ 10 PM

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના વધુ 1430 કેસ 17 દર્દીના મોત.. સૌથી વધુ સુરતમાં 290 કેસ 6નાં મોત.. તો અમદાવાદમાં 177 કેસ 3નાં મોત.. દેશમાં કુલ કેસનો આંકડો 55 લાખને પાર.. 44 લાખથી વધુ લોકો થયા સાજા.. અત્યાર સુધીમાં કુલ 88 હજાર સંક્રમિતોના થઇ ચુક્યા છે મોત.. રાજ્ય સરકારે ખેડૂતો માટે જાહેર કર્યું 3700 કરોડનું રાહત […]

watch video
new video Watch Video
સંદેશ વિશેષ -હાર નક્કી – 21.09.2020

ભારતના સુવર્ણ ઇતિહાસમાં એક કિર્તિમાન લખાયો છેકે, યુદ્ધની શરૂઆત ક્યારેય ભારત દ્વારા નથી કરવામાં આવી.. પરંતુ, પૂર્ણ ભારત દ્વારા જ કરવામાં આવ્યું છે.. દુનિયાનો ગમે તેવો શક્તિશાળી દેશ કેમ ન હોય.. ભારત પોતાની સંપ્રુભતાની રક્ષા માટે ગમે તેને પણ આંખ દેખાડી દેશે.. યુદ્ધએ જીતનો વિકલ્પ નથી પરંતુ, હાં સ્વયંની રક્ષા કરવા માટે યુદ્ધ જ ઉપાય […]

watch video
new video Watch Video
સંદેશ વિશેષ – વીઆઇપી – 21.09.2020

માનવતાના દુશ્મન પાસે દુનિયામાં શાંતિની અપેક્ષા ન રાખી શકાય.. વાત એવી જ છેકે, કુતરાની પૂંછડી ગમે તેટલી સીધી કરવાના પ્રયાસ કરો પરંતુ એ સીધી ન થાય.. પાડોશી દેશ પાકિસ્તાનનું પણ કંઇક એવું છે.. દુનિયામાં ક્યાંય પણ બોમ્બ બ્લાસ્ટ થાય… ક્યાંય પણ આતંકવાદી હુમલો થાય તેના તાર પરોક્ષ રીતે પાકિસ્તાન સાથે જોડાયેલા જ હોય છે.. આતંકીઓ […]

watch video
new video Watch Video
કૃષિ બિલો પર વિપક્ષી પાર્ટીઓ રાષ્ટ્રપતિને મળશે

દેશનો ખેડૂત સક્ષમ અને સમૃદ્ધ બને તેવા ઉદ્દેશ્ય સાથે કેન્દ્ર સરકારે કૃષિ બિલો રાજ્યસભામાં પસાર કર્યા. જેને મંજૂરી પણ મળી ગઈ છે. પણ વિપક્ષ આ બીલને લઇને આકરા પાણીએ છે. કૃષિ સંબંધી વિધેયક પર સહમત ન થતા વિપક્ષી પાર્ટીઓ રાષ્ટ્રપતિને મળશે.

watch video
new video Watch Video
પાયલ ઘોષે અનુરાગ પર લગાવ્યા છે યૌન શોષણના આરોપ

ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપ હાલ એક નવા વિવાદમાં ફસાયાં છે. મીટુ અંતર્ગત એક્ટ્રેસ પાયલ ઘોષે અનુરાગ પર છે યૌન શોષણનો ગંભીર આરોપ લગાવ્યો છે.

watch video
new video Watch Video
સુશાંતસિંહ રાજપૂત કેસમાં રોજ નવા વળાંક

સુશાંતસિંહ રાજપૂત કેસમાં રોજ નવા વળાંક આવી રહ્યાં છે. રિયાના રિમાન્ડ બાદ હવે સુશાંતની મેનેજર જયા સાહા અને અભિનેત્રી શ્રદ્ધા કપૂરની ચેટ સામે આવતા બોલિવૂડમાં મચી ગયો છે ખળભળાટ…આખરે આ ચેટમાં શું છે અને શેની થઈ રહી છે વાત આવો જોઇએ…

watch video
new video Watch Video
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 80 હજારથી વધુ કેસ

દેશમાં કોરોના સંક્રમણ એ હદે વધી રહ્યુ છે કે હવે છેલ્લા 24 કલાકમાં 80 હજારથી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. પણ રાહતના સમાચાર એ પણ છે કે સ્વસ્થ થતાં દર્દીઓની સંખ્યા પણ વધી છે.

watch video