Tags

new video Watch Video
હેડલાઈન @ 11PM

રાજકોટમાં આરોપીએ ડબલ મર્ડરને અંજામ આપ્યા બાદ પોતાનાં બે સંતાનો સાથે સળગી આપઘાતનો કર્યો પ્રયાસ. ભાવનગરમાં પરિણિત યુવકનો આપઘાત. બે બાળકો સાથે મોતને કર્યું વ્હાલું. પત્નીના આડાસંબંધો કારણભુત ઉધનામાં 17 વર્ષીય સગીરા પર દુષ્કર્મ. કાકાના મિત્રએ દુષ્કર્મ આચરી સગીરાને બનાવી ગર્ભવતી. નરાધમ જેલહવાલે જેતપુરમાં લૂંટારૂઓએ ચલાવી 40 લાખની લૂંટ. વેપારીની આંખમાં મરચું નાખી લૂંટને અંજામ […]

watch video
new video Watch Video
હેડલાઈન @ 10PM

પેટાચૂંટણીનાં જંગમાં ભાજપ કોંગ્રેસનાં એકબીજા પર પ્રહાર.. સીએમ રૂપાણીએ કહ્યું કોંગ્રેસે જયપુર જઇ દારૂપાર્ટી કરી.. કોંગ્રેસે કહ્યું અક્ષય પટેલને ભાજપે 52 કરોડનાં ખરીદ્યા.. બિહારનાં ચૂંટણી ઢંઢેરામાં ભાજપે કહ્યું તમામ બિહારીઓને મફતમાં મળશે રસી.. રાહુલ ગાંધીએ કહ્યું મફત રસી જોઇતી હોય તો તમારા રાજ્યમાં ક્યારે ચૂંટણી છે તે જોઇ લો.. બિહારમાં ચૂંટણીના પડઘમ વચ્ચે પટનામાં કોંગ્રેસ […]

watch video
new video Watch Video
હેડલાઈન @ 8PM

પેટાચૂંટણીનાં જંગમાં ભાજપ કોંગ્રેસનાં એકબીજા પર પ્રહાર.. સીએમ રૂપાણીએ કહ્યું કોંગ્રેસે જયપુર જઇ દારૂપાર્ટી કરી.. કોંગ્રેસે કહ્યું અક્ષય પટેલને ભાજપે 52 કરોડનાં ખરીદ્યા.. બિહારનાં ચૂંટણી ઢંઢેરામાં ભાજપે કહ્યું તમામ બિહારીઓને મફતમાં મળશે રસી.. રાહુલ ગાંધીએ કહ્યું મફત રસી જોઇતી હોય તો તમારા રાજ્યમાં ક્યારે ચૂંટણી છે તે જોઇ લો.. કોરોનાનાં કેસ ઘટાડવા ગોલમાલ.. રાજકોટ સહિત […]

watch video
new video Watch Video
હેડલાઈન @ 7PM

પેટાચૂંટણીમાં હવે નેતાઓના મોઢે રેલમછેલની વાતો.. મુખ્યમંત્રીએ કહ્યું કોંગ્રેસીઓએ જયપૂરમાં કરી દારૂ પાર્ટી.. તો કોંગ્રેસે કહ્યું તમારા રાજમાં જ બેફામ વેચાય છે દારૂ… કચ્છની ધરતી પરથી ગુંડાતત્વો પર વરસ્યા મુખ્યમંત્રી વિજય રૂપાણી…કહ્યું કાન ખોલીને સાંભળી લો ગુંડાગર્દી છોડો અથવા છોડવુ પડશે ગુજરાત… કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના અક્ષય પટેલ પર ગંભીર આરોપ…52 કરોડમાં વેચાયા અક્ષય […]

watch video
new video Watch Video
હેડલાઈન @ 6PM

પેટાચૂંટણીમાં હવે નેતાઓના મોઢે રેલમછેલની વાતો.. મુખ્યમંત્રીએ કહ્યું કોંગ્રેસીઓએ જયપૂરમાં દારૂ પાર્ટી કરી.. તો કોંગ્રેસે કહ્યું તમારા રાજમાં બેફામ વેચાય છે… કચ્છની ધરતી પરથી ગુંડાતત્વો પર વરસ્યા મુખ્યમંત્રી વિજય રૂપાણી…કહ્યું કાન ખોલીને સાંભળી લો ગુંડાગર્દી છોડો અથવા ગુજરાત છોડવું પડશે… સુરત ભાજપના ઉપપ્રમુખ પીવીએસ શર્માના 10 ઠેકાણાઓ પર આઇટીની તવાઇ…સંકેત મીડીયા હાઉસમાંથી મળી આવ્યા વાંધાજનક […]

watch video
new video Watch Video
હેડલાઈન @ 3PM

CM રૂપાણીએ કોંગ્રેસના ધારાસભ્યોને ગણાવ્યા દારૂડિયા… તો ચાવડાએ કહ્યું, ભાજપના રાજ બેફામ વેચાય છે દારૂ.. CM કાર્યાલય સુધી પહોંચે છે હપ્તા… મોરબી ભાજપમાં અસંતોષ આવ્યો સપાટીએ… ભાજપના કોર્પોરેટર અને અપક્ષ ઉમેદવાર જ્યોત્સનાબેને લગાવ્યો આરોપ.. કહ્યું, આયાતી તમામ આગેવાનો ભ્રષ્ટાચારી નેતાઓ માટે આવી પક્ષ પલટાની મૌસમ…બોટાદમાં કોંગ્રેસના 150 કાર્યકરો ભાજપમાં જોડાયા.. તો ચોટીલામાં ભાજપના 15થી વધુ […]

watch video
new video Watch Video
હેડલાઈન @ 11PM

માંડવીના જખણીયામાં સામૂહિક હત્યાકાંડ. ઘરનો મોભી જ પત્ની સહિત 3 દીકરીઓની હત્યા કરી થયો ફરાર સુરતમાં પરિણીતાને મદદ કરવના બહાને ફસાવી પ્રેમજાળમાં લગ્નની લાલચ આપી આચર્યું દુષ્કર્મ ડાકોરના મંદિરમાં સોનાના દાગીનાની થયેલી ચોરીનો ઉકેલાયો ભેદ 20 વર્ષે ઝડપાયો આરોપી પ્રેમિકા માટે પ્રેમી બન્યો ચોર. ઘરઘાટી બનીને 8 લાખની ચોરીને આપ્યો અંજામ. ચોર થયો જેલ હવાલે

watch video
new video Watch Video
હેડલાઈન @ 10PM

ગુજરાતમાં ફરી કોરોના ઉંચકી રહ્યો છે માથુ.. 24 કલાકમાં કોરોનાના 1,137 કેસ, 9 મોત…. તહેવારો ટાણે લોકો બની રહ્યા છે બેદરકાર.. અમદાવાદના ચાંદલોડિયામાં પીધેલા પોલીસકર્મીને સ્થાનિકોએ ચખાડ્યો મેથીપાક… તો વડોદરામાં બુટલેગરે દારૂ ભરેલી કાર સાથે ઉડાવ્યો પોલીસકર્મીને… શાળાઓ બાદ હવે ગુંજ્યો કોલેજોની ફીનો મુદ્દો.. કોલેજનાં વિદ્યાર્થીઓ માગી રહ્યાં છે ફી ઘટાડો.. સંચાલકો કરે છે ઇન્કાર.. […]

watch video
new video Watch Video
હેડલાઈન @ 9PM

30 લાખ કર્મચારીઓને મોદી સરકારે આપી દિવાળીની ભેંટ… દશેરા સુધી કર્મચારીઓના ખાતામાં જમા થશે બોનસની રકમ… જમ્મુ-કાશ્મીરમાં પંચાયતી રાજના કાયદાને મંજૂરી… લાગુ થશે ત્રિસ્તરીય પંચાયતી વ્યવસ્થા… કેબિનેટે 12 લાખ સફરજનની ખરીદીને પણ આપી પરવાનગી આગામી સપ્તાહે ભારત-અમેરિકાના વિદેશ-સંરક્ષણ મંત્રીઓ વચ્ચે ચીન પર લગામ લગાવવા થશે બેઠક… રાજનાથસિંહ LAC નજીક દશેરાએ શસ્ત્રપૂજા કરે તેવી શક્યતા તેજપ્રતાપ […]

watch video