Tags

new video Watch Video
હેડલાઈન @ 9 AM

નોટબંધી સંદર્ભે કરોડોનું કૌભાંડ બહાર પાડનાર સુરતના PVS શર્માના ઘરે દરોડા… અમદાવાદ, વડોદરા અને સુરતની IT વિભાગની ટીમે હાથ ધરી તપાસ… પેટાચૂંટણી માટે આજથી ભાજપ-કોંગ્રેસનો મહાપ્રચાર… કચ્છના નલીયામાં CM સંબોધશે સભા.. તો કરજણમાં અમિત ચાવડા કરશે પ્રચાર.. જામનગરમાં 60 વર્ષ જુની રાવણ દહનની પરંપરા તુટશે… કોરોનાને લઇને સિંધી સમાજ દ્વારા રાવણ દહન કાર્યક્રમ કરાયો રદ… […]

watch video
new video Watch Video
હેડલાઈન @ 9 AM

વરસાદની આગાહીને કારણે મગફળીની ખરીદી છ દિવસ પાછી ઠેલાઈ… રાજ્યના 4 લાખ 70થી વધુ ખેડૂતોએ કરવી છે નોંધણી… ગાંધીનગરમાં કેબિનેટની બેઠકમાં પાછોતરો વરસાદ અને મગફળી ખરીદી પ્રક્રિયા અંગે ચર્ચા… તો વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ પણ થશે ચર્ચા… રાજ્યમાં આજે પણ છૂટા છવાયા વરસાદની આગાહી… 17 જિલ્લા, 28 તાલુકાઓમાં વરસાદ… સિઝનનો 136 ટકા થયો… ભારતીય સરહદમાં […]

watch video
new video Watch Video
હેડલાઈન @ 9 AM

મગફળી રજિસ્ટ્રેશનનો આજે છેલ્લો દિવસ… કાલથી 90 દિવસ સુધી રૂ. 1055ના ટેકાના ભાવે ખરીદાશે મગફળી… ખરીદીની તૈયારીઓને પૂર્ણ… વિદાય પહેલા ચોમાસાના છેલ્લા વરસાદે વર્તાવ્યો કહેર… મગફળી, કપાસ, ડાંગર સહિતના પાકને વ્યાપક નુક્શાન… 4 દિવસમાં 100 તાલુકામાં 4 ઇંચ સુધી વરસાદ… ગુજરાતમાં પેટા ચૂંટણીનો ધમધમાટ… 8 બેઠક પર 81 ઉમેદવારો વચ્ચે ખેલાશે જંગ… સૌથી વધુ 14 […]

watch video
new video Watch Video
હેડલાઈન @ 9 AM

કોરોના રસીને લઈને સારા સમાચાર… અમેરિકાન કંપનીએ બેલ્જિયમમાં રસીનું ઉત્પાદન કર્યુ શરૂ… વર્ષના અંત સુધીમાં 10 કરોડ ડોઝ કરશે તૈયાર… પંજાબ, યુપી સહિત કેટલાક રાજ્યોમાં આજથી ખૂલશે શાળા… ધોરણ 9થી 12 વિદ્યાર્થીઓની જ બોલાવાશે શાળા પર… રાજ્યમાં કોરોનાના નવા 1091 કેસ… વધુ 9 દર્દીના મોત… સુરતમાં નવા 239 કેસ, 2નાં મોત, તો અમદાવાદમાં 185 કેસ, […]

watch video
new video Watch Video
હેડલાઈન @ 9 AM

ભાજપે લીંબડી બેઠક પર કીરીટસિંહ રાણાને આપી ટિકિટ… 15 ઓક્ટોબરે ફોર્મ ભરશે… ગઢડા બેઠકના ભાજપના ઉમેદવાર આત્મારામ પરમાર નોંધાવશે ઉમેદવારી… કોંગ્રેસમાં લીંબડી સહિતની ત્રણેય બેઠક પર મંથન… તો બાકી બેઠકો પર જાહેર કરશે ઉમેદવારના નામ… બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ્રેશનને કારણે હૈદરાબાદમાં મુશળધાર વરસાદ… તેલંગણામાં 11 લોકોના મોત… ડીપ્રેશન મહારાષ્ટ્ર અને ગુજરાત તરફ વધી રહ્યુ છે […]

watch video
new video Watch Video
હેડલાઈન @ 9 AM

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જોરશોરથી તૈયારીઓ.. નવા સીમાંકન મુજબ આજે પ્રસિધ્ધ થશે મતદાર યાદી.. કોંગ્રેસ આજે કરશે જનાક્રોશ વર્ચ્યુઅલ રેલી.. એહમદ પટેલ સહિતના નેતાઓ કરશે સંબોધન.. ફી માફી, ખેડૂતોને વળતર તથા ગુંડારાજ પર ઉઠાવશે સવાલ અમદાવાદના પોપ્યુલર બિલ્ડર 27 સ્થળે ITના દરોડા…રૂમમાંથી દસ્તાવેજ.. બાનાખત મળ્યા.. સાથે જ 3 ખાનગી એડ્રેસ પણ શોધી કાઢાયા.. 14 બેન્ક લોકર […]

watch video
new video Watch Video
હેડલાઈન @ 9 AM

એરફોર્સ ડેની ગાઝીયાબાદમાં ઉજવણી શરૂ… ફ્લાય પાસ્ટમાં રાફેલ વધારશે વાયુસેનાની શાન… પીએમ મોદી, રાજનાથસિંહે પાઠવી શુભકામના… રાજકોટમાં રેમેડેસિવિર ઈન્જેક્શન કૌભાંડનો કેસમાં 18 તબીબોની કરાશે પૂછપરછ… શંકાસ્પદ 168 બિલ અને ખોટા બિલની પણ થશે તપાસ… કોરોના સામે પીએમ મોદીનું મહા જનઆંદોલન… માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ પર મુકાશે ભાર… રાજકોટમાં કોવિડના કારણે બ્લડ ચડાવવાનું બંધ કરતા થેલેસેમિયા પીડિતોને […]

watch video
new video Watch Video
હેડલાઈન @ 9 AM

ડ્રેગનના ઘરમાં લહેરાયો તિરંગો… ચીનના નેશનલ-ડે પર તેના જ લોકો કરી રહ્યાં છે વિરોધ… ચીની વ્યક્તિએ કહ્યું ભારત આપણું મિત્ર… ગાંધીજીની 151મી જન્મજયંતિ પર દિલ્હીના રાજઘાટ પર PM મોદી, રાશ્ટ્રપતિ કોવિંદે શ્રદ્ધાંજલિ અર્પી… તો વિજય ઘાટ પર લાલ બહાદુર શાસ્ત્રીને અર્પણ કર્યા શ્રદ્ધા-સુમન… હાથરસમાં વધતા તણાવ વચ્ચે કલમ 144 લાગુ… પીડિતાના ગામ જતા તમામ રસ્તા […]

watch video
new video Watch Video
હેડલાઈન @ 9 AM

ગાંધીનગરમાં કેબિનેટ બેઠકની બેઠકમાં ફી ઘટાડા મુદ્દે લેવાઇ શકે છે નિર્ણય… વાલી અને સંચાલક મંડળની બેઠકમાં રજૂ થયેલા મુદ્દા અંગે થશે ચર્ચા… બાબરી ધ્વંસ કેસમાં આજે આવશે ચૂકાદો… અડવાણી, મુરલી મનોહર જોષી, ઉમા ભારતી સહિત 32 આરોપીના ભાવિનો ફેંસલો… મોટાભાગમાં નહીં રહે કોર્ટમાં હાજર… કૃષ્ણ જન્મભૂમિ માલિકી હક મામલે કોર્ટમાં આજે સુનાવણી… કૃષ્ણ બિરાજમાનની અરજી […]

watch video
new video Watch Video
હેડલાઈન @ 9 AM

દિલ્હીમાં બાકી પેટાચૂંટણી અંગે ચૂંટણી પંચ યોજશે બેઠક… રાજ્યની ખાલી પડેલી આઠ વિધાનસભા બેઠકોની જાહેર થઈ શકે છે તારીખ… પેટાચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિ તેજ… કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ સ્થાનિક નેતાઓ સાથે યોજશે બેઠક… 8 બેઠકોના ઉમેદવારોના નામ પર ચર્ચા… શાળા ફી માફી મુદ્દે શિક્ષણમંત્રી સાથે વાલી મંડળની બેઠકની સંભાવના… વાલી મંડળ 50% ફી માફીની કરશે […]

watch video