Tags

new video Watch Video
હેડલાઈન @ 8 AM

પેટાચૂંટણી માટે આજથી ભાજપ-કોંગ્રેસનો મહાપ્રચાર… કચ્છના નલીયામાં CM સંબોધશે સભા.. તો કરજણમાં અમિત ચાવડા કરશે પ્રચાર.. નોટબંધી સંદર્ભે 5 હજાર કરોડનું કૌભાંડ બહાર પાડનાર સુરતના PVS શર્માના ઘરે દરોડા… અમદાવાદ, વડોદરા અને સુરતની IT વિભાગની ટીમે હાથ ધરી તપાસ… જૂનાગઢના વિસાવદરમાં મકાન ધરાશાયી થતા માતા અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત… તો જર્જરિત મકાન ધરાશાયી થતા […]

watch video
new video Watch Video
હેડલાઈન @ 8 AM

આજથી નહીં થાય મગફળીની ખરીદી…  વરસાદની આગાહીના કારણે હવે 26મી શરૂ થશે ખરીદી… રાજ્યના 4 લાખ 70થી વધુ ખેડૂતોએ કરવી છે નોંધણી… ગાંધીનગરમાં કેબિનેટની બેઠકમાં પાછોતરો વરસાદ અને મગફળી ખરીદી પ્રક્રિયા અંગે ચર્ચા… તો વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ પણ થશે ચર્ચા… રાજ્યના શિક્ષકો માટે શિક્ષણ બોર્ડે કર્યો નિર્ણય… શિક્ષકોને મળશે 21 દિવસનુ દિવાળી વેકેશન… સત્રાંત […]

watch video
new video Watch Video
હેડલાઈન @ 8 AM

મગફળી રજિસ્ટ્રેશનનો આજે છેલ્લો દિવસ… કાલથી 90 દિવસ સુધી રૂ. 1055ના ટેકાના ભાવે ખરીદાશે મગફળી… વડોદરામાં ટ્રાફિક પોલીસની હાજરીમાં જ ફાયરિંગ… જો કે, પોલીસ,આરોપી અને ઘાયલના નિવેદનમાં વિરોધાભાસ… ગુજરાતમાં પેટા ચૂંટણીનો ધમધમાટ… 8 બેઠક પર 81 ઉમેદવારો વચ્ચે ખેલાશે જંગ… સૌથી વધુ 14 ઉમેદવાર સુરેન્દ્રનગરની લીંબડી બેઠક પર… વિદાય પહેલા ચોમાસાના છેલ્લા વરસાદે વર્તાવ્યો કહેર… […]

watch video
new video Watch Video
હેડલાઈન @ 8 AM

પેટાચૂંટણીમાં આજે ફોર્મ પાછા ખેંચવાનો અંતિમ દિવસ… 8 બેઠક પર 102 ઉમેદવારી ફોર્મ રખાયા છે માન્ય… સૌરાષ્ટ્ર-કચ્છ અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ… આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી… માવઠાને કારણે સૌરાષ્ટ્રમાં કપાસ અને મગફળીના પાકને નુકસાન… તો મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ડાંગરના પાકને નુકસાન… રાજ્યમાં કોરોનાના નવા 1091 કેસ… વધુ 9 દર્દીના મોત… સુરતમાં નવા 239 […]

watch video
new video Watch Video
હેડલાઈન @ 8 AM

પેટા ચૂંટણીમાં ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ.. લીંબડીથી ચેતન ખાચર ભરશે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ.. સોમા પટેલે પણ ઉપાડ્યું છે ફોર્મ… નોંધાવી શકે છે અપક્ષ ઉમેદવારી… આજથી પાંચ દિવસ રાજ્યમાં રહેશે વરસાદી માહોલ… ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી.. જૂનાગઢ માર્કેટીંગ યાર્ડની ચૂંટણી.. ખેડૂત વિભાગની 10, ખરીદ વેચાણ સંઘની 2 માટે ચૂંટણી.. […]

watch video
new video Watch Video
હેડલાઈન @ 8 AM

ગુજરાતમાં તેજ થયો પેટા ચૂંટણીનો જંગ.. સુરેન્દ્રનગરની લીંબડી બેઠક પરથી ભાજપે કિરીટસિંહ રાણાને ઉતાર્યા જંગમાં.. કોંગ્રેસમાં ઉમેદવાર અંગે હજી અવઢવ… બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ્રેશનને કારણે હૈદરાબાદમાં મુશળધાર વરસાદ… તેલંગણામાં 11 લોકોના મોત… ડીપ્રેશન મહારાષ્ટ્ર અને ગુજરાત તરફ વધી રહ્યુ છે આગળ… ડીપ્રેશનને કારણે રાજ્યમાં વરસાદની આગાહી… સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે બે દિવસ ભારે વરસાદની […]

watch video
new video Watch Video
હેડલાઈન @ 8 AM

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જોરશોરથી તૈયારીઓ.. નવા સીમાંકન મુજબ આજે પ્રસિધ્ધ થશે મતદાર યાદી.. કોંગ્રેસ આજે કરશે જનાક્રોશ વર્ચ્યુઅલ રેલી.. એહમદ પટેલ સહિતના નેતાઓ કરશે સંબોધન.. ફી માફી, ખેડૂતોને વળતર તથા ગુંડારાજ પર ઉઠાવશે સવાલ હેવાનોનો શિકાર બની વધુ એક ગુજરાતની દિકરી… નવસારીમાં 3 હવસખોરોએ 12 વર્ષની બાળકી પર કર્યો ગેંગરેપ… કેસ દબાવી દેવા પરિવારને ધમકી […]

watch video
new video Watch Video
હેડલાઈન @ 8 AM

વર્ષ 2020-21માં સ્કૂલો નહીં કરી શકે ફીમાં વધારો… શિક્ષણ વિભાગની તમામ બોર્ડની શાળાઓને સૂચના… સ્વનિર્ભર શાળાઓ માત્ર ટ્યુશન ફી જ લઈ શકશે… અમેરિકાએ H – 1B વિઝા પર લાદ્યા આકરાં નિયંત્રણ… હજારો ભારતીય IT પ્રોફેશનલ્સને અસર… વિશેષ નોકરીઓની સંખ્યા સંકુચિત કરાઈ… નવરાત્રી ન યોજવા ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનનો પોસ્ટર થકી વિરોધ… ડોન્ટ સપોર્ટ 200 પીપલ નવરાત્રીના […]

watch video
new video Watch Video
હેડલાઈન @ 8 AM

ગાંધીજીની 151મી જન્મજયંતિ પર દિલ્હીના રાજઘાટ પર PM મોદીએ શ્રદ્ધાંજલિ અર્પી… તો PM મોદી આજે ભારતીય મૂળના વાજ્ઞાનિકો અને સંશોધનકર્તાઓ સાથે કરશે સંવાદ.. આજે ગાંધી જ્યંતિ નિમીતે પોરબંદરમાં હરઘર જળ અંતર્ગત 100 ટકા નળ જોડાણનો કાર્યક્રમ… CM અને કેન્દ્રીય મંત્રી વીડિયો કોન્ફરન્સથી આપશે હાજરી શાળા કોલેજની ફી, ખેડૂત બિલ તથા ઉત્તપ્રદેશમાં દીકરી ઉપર થયેલા બળાત્કાર […]

watch video
new video Watch Video
હેડલાઈન @ 8 AM

ગાંધીનગરમાં આજે મળશે કેબિનેટ બેઠક.. ફી ઘટાડા મુદ્દે લેવાઇ શકે છે નિર્ણય.. વાલી અને સંચાલક મંડળની બેઠકમાં રજૂ થયેલા મુદ્દા અંગે થશે ચર્ચા બાબરી ધ્વંસ કેસનો આજે આવશે ચૂકાદો… 28 વર્ષ પહેલા તોડી પડાયો હતો વિવાદીત ઢાંચો.. અડવાણી, જોષી, ઉમા ભારતી સહિત 32 આરોપીના ભાવિનો ફેંસલો… કૃષ્ણ જન્મભૂમિ માલિકી હક મામલે કોર્ટમાં આજે સુનાવણી… કૃષ્ણ […]

watch video