Tags

new video Watch Video
હેડલાઈન 7 AM @ 30.09.2021

HEADLINE 7 AM સાયકલોન શાહિનને લઇને ગુજરાત એલર્ટ…આજે ગુલાબ વાવાઝોડુ થઇ શકે છે શાહીનમાં પરિવર્તિત…દ.ગુજરાત,સૌરાષ્ટ્ર,કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી ——- ગુજરાતનાં માથે 3 દિવસ ભારે….શાહીન વાવાઝોડાનાં પગલે દરિયાકાંઠે 90 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન બંદરો પર 3 નંબરનું સિગ્નલ…માછીમારોને દરિયા ન ખેડવા સૂચના ——- સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં ભારે વરસાદના રેડ એલર્ટ સાથે NDRFની 20 ટીમ સ્ડેન્ટ […]

watch video
News Publisher Detail