Tags

new video Watch Video
કાર્ડથી પેમેન્ટ કરવું પણ ઘાતક થઇ શકે

જો તમે વિચારતા હો કે રોકડ રૂપિયા ચોરી થઈ શકે અથવા ક્યાંક પાડી જાય તો નુકશાન થાય. એટલે બને ત્યાં સુધી કાર્ડથી પેમેન્ટ કરી દઇએ. તો પણ ચેતી જજો. આ પણ ઘાતક થઇ શકે છે.

watch video
new video Watch Video
સુરતમાં કથિત જ્વેલર્સ કૌભાંડમાં નવો વળાંક આવ્યો

સુરતમાં કથિત જ્વેલર્સ કૌભાંડમાં નવો વળાંક આવ્યો છે. સુરત શહેર ભાજપના ઉપાધ્યક્ષ અને પૂર્વ IT અધિકારી PVS શર્મા સાથે સંકળાયેલાં બિલ્ડરો અને વેપારીઓને ત્યાં IT વિભાગે ધામા નાખ્યા છે.

watch video
new video Watch Video
ગુજરાતની રાજનીતિમાં દારૂની એન્ટ્રી થતાં જ ડોલવા લાગી

પેટાચૂંટણીમાં ગુજરાતની રાજનીતિ હવે દારૂની એન્ટ્રી થતાં જ હવે ડોલવા લાગી છે.

watch video
new video Watch Video
જનતા પોતાની પીડા માટે હવે થાળી વગાડવા પર આવી

વાયબ્રન્ટના વાયરાઓ અને વિકાસ ફુલ્યા ફાલ્યાની વાતો વચ્ચે જનતા પોતાની પીડા માટે હવે થાળી વગાડવા પર આવી ગઇ છે.

watch video
new video Watch Video
ગુજરાતી અભિનેતા નરેશ કનોડિયા વેન્ટિલેટર પર

ગુજરાતી અભિનેતા નરેશ કનોડિયા વેન્ટિલેટર પર છે. જેમાં અમદાવાદની યુ.એન મહેતામાં સારવાર હેઠળ છે. તેમાં કોરોના સંક્રમિત થતા સારવાર ચાલી રહી છે.

watch video
new video Watch Video
નવસારી : સિવિલ હોસ્પિટલની નર્સે ગળે ફાંસો ખાતા હોસ્પિટલ તંત્ર પર ગંભીર આક્ષેપ

નવસારીની સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી યુવતીએ ઘરે ગળે ફાંસો ખાઈને આપઘાત કરવા મામલે હોસ્પિટલ તંત્ર પર ગંભીર આક્ષેપ થઈ રહ્યાં છે.

watch video
new video Watch Video
રાજકોટના રૂખડીયા ફાટક પાસે જમાઈએ પત્ની, સાસુ, મામા પર હુમલો કર્યો

રાજકોટના રૂખડીયા ફાટક પાસે ડબલ મર્ડરનો કેસ સામે આવ્યો છે. જેમાં જમાઈએ પત્ની, સાસુ, મામા પર હુમલો કર્યો છે. હુમલામાં પત્ની અને મામાનું ઘટનાસ્થળે મોત થયુ છે. તથા સાસુ ગંભીર રીતે ઘાયલ છે. તેમજ ઘરકંકાસમાં હત્યા કરાઈ હોવાની આશંકા છે.

watch video
new video Watch Video
કોરોનામાં સરકારે ખોટી રીતે પ્રજાને લૂંટી : અર્જૂન મોઢવાડિયા

અર્જૂન મોઢવાડિયા કપરાડાની મુલાકાતે છે. જેમાં CMના આક્ષેપો પર મોઢવાડિયાએ જવાબ આપ્યો છે કે  અમે સલામતી માટે બહાર ગયા હતા. ભાજપ ખરીદ – વેચાણ સંઘ છે. તથા કોરોનામાં સરકારે ખોટી રીતે પ્રજાને લૂંટી છે. તેમજ કોરોનાકાળમાં શ્રમિકો પાસે ટ્રેનનું ભાડુ વસુલ્યુ છે.

watch video
new video Watch Video
ગુંડાઓ ગુંડાગીરી છોડે અથવા ગુજરાત છોડે : CM વિજય રૂપાણી

સીએમ રૂપાણીનો પેટાચુંટણીમાં આક્રમક પ્રચાર શરૂ થઇ ગયો છે. જેમાં સીએમ વિજય રૂપાણીની ગુંડાઓને ચીમકી છે કે ગુંડાઓ કાન ખોલીને સાંભળી લો ગુંડાઓ ગુંડાગીરી છોડે અથવા ગુજરાત છોડે. અમે કડક કાયદાઓ લાવ્યા છીએ. લુખ્ખાઓ જમીન પહેલા પડાવી લેતાં હતાં. જેમાં ગુંડા વિરોધી કાયદો અમે લાવ્યા છીએ.  

watch video
new video Watch Video
સુરતમાં કૌભાંડો મામલે કોંગ્રેેસે વિરોધ પ્રદર્શન કર્યું

સુરતમાં કૌભાંડો મામલે કોંગ્રેસ મેદાને છે. જેમાં ગાંધી પ્રતિમા ખાતે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું છે. તેમાં જમીન કૌભાંડ, કુતરા કૌભાંડ, સમશાન ભૂમિ, ખિચડી કૌભાંડ મુદ્દે વિરોધ કરવામાં આવ્યો છે.

watch video