Tags

new video Watch Video
પેટ્રોલ – ડીઝલને GSTમાં લઈ જવા ગુજરાત તૈયાર : DyCM નીતિન પટેલ

પેટ્રોલ-ડીઝલને લઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું. નીતિન પટેલે કહ્યું કે, ગુજરાત પેટ્રોલ-ડીઝલને GSTમાં લઈ જવા તૈયાર છે. પરંતુ વેટના ટેક્સની આવક ગુજરાતને મળવી જરૂરી છે. કારણ કે, પેટ્રોલ-ડિઝલને GSTમાં લાવવામાં આવશે તો આવકના 50 ટકા કેન્દ્ર લઈ જશે. માત્ર 50 ટકા રાજ્યને મળશે. જ્યારે હાલ પેટ્રોલ-ડિઝલ પરના ટેક્સની આવક પુરેપુરી ગુજરાત સરકાર […]

watch video
News Publisher Detail