Tags

new video Watch Video
ગુજરાત સરકાર દ્વારા વિકાસ દિવસની ઉજવણી

ગુજરાત સરકાર દ્વારા વિકાસ દિવસની ઉજવણી કરવામાં આવી છે. ગૃહમંત્રી અમિત શાહ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયા. કોરોનાકાળમાં પણ વિકાસકામો ચાલુ રહ્યાં છે તેવું અમિત શાહે જણાવ્યું છે.

watch video
new video Watch Video
ગુજરાત સરકારે ઘટાડ્યા કોરોના ટેસ્ટના ભાવ

ગુજરાત સરકારે ઘટાડ્યા કોરોના ટેસ્ટના ભાવ હવે ખાનગી લેબમાં રૂ.400માં થશે RT – PCR ટેસ્ટ ઘરે બેઠાં રૂ.550માં RT – PCR ટેસ્ટ કરાવી શકાશે એરપોર્ટ પર ઈમરજન્સીમાં રૂ.2700માં કોરોના ટેસ્ટ હવે ખાનગી લેબમાં HRCT ટેસ્ટ રૂ.2500માં કરાશે રવિવારે બીજા ડોઝ માટે રસીકરણ ચાલુ રહેશે રૂ.112 કરોડના ખર્ચે નવા મશીન વસાવશે સરકાર જિલ્લાની હોસ્પિટલોમાં 17 સીટી […]

watch video
new video Watch Video
રાત્રિ કર્ફ્યૂની અવધિ આવતીકાલે પૂર્ણ થતા રાજ્ય સરકાર લઈ શકે છે નવો નિર્ણય

આવતીકાલે રાત્રિ કર્ફ્યૂની અવધિ પૂર્ણ થાય છે. રાજ્ય સરકાર આજે કર્ફ્યૂ અંગે નિર્ણય લઈ શકે તેવી શક્યતા વર્તાઈ રહી છે. રાત્રિ કર્ફ્યૂની સ્થિતિ યથાવત રહે તેવી શક્યતા છે. નવા વિસ્તાર નિયંત્રણમાં લાવી શકે છે સરકાર.

watch video
new video Watch Video
સરકારના તમામ મંત્રીઓને સોંપાઈ જવાબદારી

સરકારના તમામ મંત્રીઓને સોંપાઈ જવાબદારી ગામડામાં સંક્રમણ અટકાવવા જવાબદારી સોંપાઈ સાંસદ, MLA, બોર્ડ નિગમના ચેરમેન કરશે કામગીરી સોંપાયેલ ગામ કોરોના મુક્ત થાય ત્યાં સુધીની જવાબદારી

watch video
new video Watch Video
ગામડાઓમાં સંક્રમણ અટકાવવા પર સરકાર મુકશે ભાર

ગામડાઓમાં સંક્રમણ અટકાવવા પર સરકાર ભાર મુકશે. મારું ગામ કોરોના મુક્ત ગામ પર કામ કરશે સરકાર. કોવિડ કેર સેન્ટરમાં જ પ્રાથમિક સારવારની સુવિધા ઉભી કરાશે. કેબિનેટ બેઠકમાં સરકારે ગામડાઓ પર ભાર મુક્યો.  ગામડામાં વ્યવસ્થા અંગે સરકાર આયોજન કરશે. આદર્શ વ્યવસ્થા માટે એક મંત્રીને જવાબદારી સોંપવામાં આવી.

watch video
new video Watch Video
ગુજરાત હાઈકોર્ટનો રાજ્ય સરકારને આદેશ, સરકારે બનાવેલી નીતિ પ્રમાણે કામ કરો

ગુજરાત હાઈકોર્ટનો રાજ્ય સરકારને આદેશ કરાયો છે. સુઓમોટો અરજી પર હાઈકોર્ટે આદેશ કર્યો છે. તેમણે જે જે મુદ્દા કહ્યા એના વિશે વાત કરીએ તો…. ‘હોસ્પિટલમાં બેડની સ્થિતિનો સરકાર જવાબ આપે’ ‘108 એમ્બ્યુલન્સ સેવા કોર્પોરેશનને આધિન ન હોય’ ‘સરકારે બનાવેલી નીતિ પ્રમાણે કામ કરો’ ‘ક્યાં કેટલા બેડ ખાલી છે તે અંગે માહિતી આપો’ ‘વિસ્તારમાં નિયંત્રણ રાખવા […]

watch video
new video Watch Video
ગુજરાત હાઈકોર્ટે સરકારની કાઢી ઝાટકણી, HCએ સરકારને પૂછ્યું, તમારી તૈયારી શું છે?

ગુજરાત હાઈકોર્ટે સરકારની કાઢી ઝાટકણી કાઢી છે. HCએ સરકારને પૂછ્યું, તમારી તૈયારી શું છે? ગુજરાત કોરોના મહામારીમાં બરાબરનું સપડાયું છે, ત્યારે રાજ્યમાં કોરોનાની સ્થિતિ, ઓક્સિજન બેડ, એમ્બ્યુલન્સ, રેમડેસિવિરને લઈને ગુજરાત હાઈકોર્ટમાં થયેલી કોરોનાની સુઓમોટો અરજીમાં આજે સુનાવણી હાથ ધરાઈ રહી છે. જેમાં રાજ્ય સરકાર તરફથી અનેક મોટા દાવાઓ કરીને કોર્ટમાં તેની દલીલ કરવામાં આવી રહી […]

watch video
new video Watch Video
કોરોનાથી થતા મોતના આંકડામાં સરકારનું લોલમલોલ

રાજ્યભરમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. દિવસે દિવસે કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ સુવિધાઓનો અભાવ વર્તાઈ રહ્યો છે. તેમા પણ સરકાર દ્વારા કેસના આંકડા હોય કે મોતના આંકડા દરેક આંકડામાં ગોટાળો કરવામાં આવી રહ્યો છે. સાચા આંકડા સરકાર દ્વારા જાહેર કરવામાં આવતા નથી. ત્યારે જુઆ આ અમારો ખાસ અહેવાલ ‘મોતના […]

watch video
new video Watch Video
ગુજરાતમાં મોતનું તાંડવ, જવાબ આપે સરકાર

રેમડેસિવિર ઇન્જેક્શન પછી ગુજરાતમાં ઓક્સિજનનની અછત વચ્ચે સેંકડો કોરોના ગ્રસ્તોના શ્વાસ રૂધાંઇ રહ્યાં છે. શુક્રવારે સાત મહાનગરોમાં કોરોના થયા પછી 689થી વધુ દર્દીઓના મૃતદેહોને કોવિડ -19ના પ્રોટોકોલ સાથે અંતિમક્રિયા માટે હોસ્પિટલમાંથી બહાર લઇ જવાયા હતા. જો કે સરકારની યાદીમાં કોરોનાને કારણે સાત મહાનગરોમાં માત્ર 78ના મૃત્યુ થયા છે. અમદાવાદ અને સુરત સિવિલ સહિતની સરકારી હોસ્પિટલમાંથી […]

watch video
new video Watch Video
સરકારના આંકડાઓ સામે હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યા

કોરોનાને લઈને આજે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારનો ઉધડો લીધો હતો. હાઈકોર્ટે સરકારના કોરોનાના આંકડાઓને લઈને આશંકા વ્યક્ત કરી હતી. તો સાથે સાથે સારવાર માટે બેડ ઉપલબ્ધ હોવા અંગેના દાવાને લઈને પણ શંકા વ્યક્ત કરી છે. હાઈકોર્ટે સરકારને સવાલ કર્યો હતો કે રેમડેસિવિર ક્યાંથી અને કેવી રીતે મળે છે તે ઉલ્લેખ નથી. હાઈકોર્ટે વધુમાં કહ્યું કે […]

watch video
News Publisher Detail