Tags

new video Watch Video
રિયા ચક્રવર્તીને 28 દિવસ બાદ જામીન મળ્યા

સુશાંતસિંહ રાજપૂત અપમૃત્યુ કેસના ડ્રગ્સ કનેક્શન મામલે 28 દિવસથી જેલમાં બંધ રિયા ચક્રવર્તીને બોમ્બે હાઈકોર્ટે જામીન આપ્યા છે. જો કે રિયાના ભાઈ શૌવિક ચક્રવર્તીને હાલ જેલમાં જ રહેવું પડશે.

watch video
new video Watch Video
PAAS કન્વીનર અલ્પેશ કથીરિયાના જામીન મંજૂર થયા

PAAS કન્વીનર અલ્પેશ કથીરિયાને અમદાવાદ બાદ હવે સુરત રાજદ્રોહના કેસમાં પણ જામીન મળી ગયા છે. સુરત રાજદ્રોહ કેસમાં અલ્પેશ કથીરિયાના કોર્ટે જામીન મંજૂર કર્યા છે. છેલ્લા ઘણાં સમયથી જેલમાં બંધ અલ્પેશ કથીરિયાના જામીન મંજૂર થતાં ટૂંક જ સમયમાં જેલ મુક્ત થશે. જો દસ્તાવેજી પ્રક્રિયા આજે જ પૂર્ણ થઇ જશે તો અલ્પેશ આજે જ જેલમુક્ત થશે.

watch video
News Publisher Detail