Tags

new video Watch Video
લંડનમાં કોમનવેલ્થ ગેમ્સમાં ગુજરાતની દિકરીઓએ મારી બાજી

લંડનમાં ચાલી રહેલ કોમનવેલ્થ ગેમ્સમાં ગુજરાતની દિકરીઓએ બાજી મારી. વેરાવળના ભાલકા તીર્થની બે દીકરીઓએ ગઈકાલે રમાયેલી જુડો કરાટેમાં ભારતનું નામ રોશન કર્યું છે. અંકિતા નાધેરાએ ગોલ્ડ મેડલ હાંસલ કર્યો. જ્યારે અલ્પા વાઢેરે સિલ્વર મેડલ હાંસલ કર્યો છે. તેમજ આ બન્ને દીકરીઓ ઝુડો કરાટેમાં સ્ટેટ અને નેશનલ લેવલે અનેક મેડલો હાંસલ કરી ચુકી છે.

watch video