Tags

new video Watch Video
આખરે કેવી રીતે 3 સગીરોનુ અપહરણ કરી આણંદ લઇ જવાયા

ક્રાઇમ એલર્ટમાં ત્રણ સગીરોના અપહરણનો કેસ ગઇકાલે જ દર્શાવ્યો હતો. અને તે અપહરણનુ રહસ્ય પણ સર્જાયુ હતુ. હવે તે અપહરણનો ભેદ ઉકેલાઇ ગયો છે. કે આખરે કેવી રીતે 3 સગીરોનુ અપહરણ કરીને ગીર-સોમનાથથી આણંદ લઇ જવાયા હતા.

watch video
new video Watch Video
ગીર સોમનાથ જિલ્લામાં વાતાવરણમાં પલટો, માવઠાની શક્યતા

ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા સુત્રાપાડા અને વેરાવળમાં સહિત અનેક ગામડાઓમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. માવઠાની શક્યતા વચ્ચે ખેડૂતોમાં ચિંતા. ત્યારે ખેડૂતોના ઘઉં, બાજરી, ચણા સહિતના પાકને નુકસનાની ભીતિ સેવાઈ રહી છે.

watch video
new video Watch Video
ગીર સોમનાથમાં ઉનાના દરિયામાં બોટ પલટીના જુઓ દિલધડક દ્રશ્યો

ગીર સોમનાથમાં ઉનાના દરિયામાં બોટ પલટી હતી. જેમાં સૈયદ રાજપરાના દરિયામાં બોટે પલટી મારી હતી. પણ સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઇ નથી.

watch video
new video Watch Video
કમોસમી વરસાદે ગીર સોમનાથના વેરાવળ અને તાલાલા તાલુકાના ખેડૂતોની કમર ભાંગી નાખી

કમોસમી વરસાદના કહેરે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ અને તાલાલા તાલુકાના ખેડૂતોની કમર ભાંગી નાખી છે.  જિલ્લામાં મુખ્યત્વે મગફળીનું વાવેતર થયું હતું અને હાલ આ મોલ ખેડૂતો લણવા માટે તૈયાર હતા. તેવામાં કમોસમી વરસાદના માવઠાએ ખેડૂતોની માઠી દશા બેસાડી દીધી છે. છેલ્લા બે દિવથી અચાનક આવતા વરસાદથી ખેતરોમાં મગફળીના પાથરા પલળી ગયા છે. ત્યારે ખેડૂતોએ સંદેશ […]

watch video
new video Watch Video
ગીર સોમનાથમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાયો

ગીર સોમનાથ જિલ્લામાં સતત વરસાદના પગલે ખેતરો બેટમાં ફેરવાતા અતિવૃષ્ટિ જેવી સ્થિતિ નિર્માણ પામી હતી…મગફળી ગીર સોમનાથ જિલ્લાનો મુખ્ય પાક છે…અને મુખ્ય પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે…ખેડૂતોના ખેતરોમાં મગફળીના પાથરા પડ્યા હતા અને અચાનક કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ જતો હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે.. વેરાવળ અને તાલાલા તાલુકામાં કમોસમી વરસાદની […]

watch video
new video Watch Video
ગીર સોમનાથના કોડીનાર માર્કેટ યાર્ડમાં હોબાળો

ગીર સોમનાથના કોડીનાર માર્કેટ યાર્ડમાં હોબાળો થયો હતો.  મગફળીનો ભાવ રૂ.700 બોલાતા ખેડૂતોએ હોબાળો કર્યો હતો.  માર્કેટ યાર્ડના દરવાજા બંધ કરી ખેડૂતોએ રોષ ઠાલવ્યો હતો.

watch video
new video Watch Video
ગીર સોમનાથમાં સતત વરસાદના પગલે મુખ્ય પાકને વ્યાપક નુકશાન

ગીર સોમનાથ જિલ્લામાં સતત વરસાદના પગલે ખેતરો બેટમાં ફેરવાતા અતિવૃષ્ટિ જેવી સ્થિતિ નિર્માણ પામી હતી. મગફળી ગીર સોમનાથ જિલ્લાનો મુખ્ય પાક છે. અને મુખ્ય પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે. ખેડૂતોના ખેતરોમાં મગફળીના પાથરા પડ્યા હતા અને અચાનક કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ જતો હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે. વેરાવળ અને તાલાલા […]

watch video
new video Watch Video
ગીર સોમનાથમાં આહીર સમાજે સર્જયો વર્લ્ડ રેકોર્ડ

ગીર સોમનાથમાં આહીર સમાજે સર્જયો વર્લ્ડ રેકોર્ડ

watch video
new video Watch Video
ગીર સોમનાથના પવિત્ર ભાલકાતીર્થ પર ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

સોમનાથની ધરતી પર બીજુ એક પવિત્ર સ્થળ જે કૃષ્ણ સાથે જોડાયેલું છે…એ ભાલકાતીર્થમાં અત્યારે સૌથી મોટો ઉત્સવ ચાલી રહ્યો છે..આહીરો જેમને ઇષ્ટદેવ માને છે એ કૃષ્ણધામે ભવ્યાતિભવ્ય નવમંદિરનું નિર્માણ થયું છે…જ્યાં ભાવી ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે…

watch video
new video Watch Video
ગીર સોમનાથમાં ભાલકા તીર્થનું નવનિર્મત નૂતન મંદિરના રાત્રીના અવકાશી દ્રશ્યો

ગીર સોમનાથમાં ભાલકા તીર્થનું નવનિર્મત નૂતન મંદિર રંગબેરંગી લાઈટોની રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. પ્રથમ નૂતન ધ્વજારોહણ અને સુવર્ણશિખરનો ત્રિદીવસીય ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. જેમાં આહીર સમાજ દ્ગારા ધ્વજારોહણ અને સુવર્ણ શિખરનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. તેમજ દ્વારકાથી ભાલકા તીર્થની ભવ્ય અને વિશાળ રથયાત્રા યોજવામાં આવી છે.

watch video