Tags

new video Watch Video
નવરાત્રિના આયોજનને લઇને હજી મંજૂરી મળી નથી

નવરાત્રિના આયોજનને લઇને હજી મંજૂરી મળી નથી તે પહેલા જ સુરત મનપાએ ટેન્ડર બહાર પાડવાની હિંમત કરી. જો કે અંતે તો જાહેરાત રદ કરી દેવાઇ.

watch video
new video Watch Video
રાજકોટમાં નવરાત્રીના આયોજનને લઈ તબીબોની ચેતવણી

કોરોના મહામારી વચ્ચે રાજકોટમાં નવરાત્રીના આયોજનને લઈ તબીબોએ ચેતવણી આપી છે.

watch video
new video Watch Video
ગુજરાતમાં ગરબાને લઇને અસમંજસ

ગુજરાત સરકારનું એક નિવેદન કે અમે ગરબાનાં આયોજનની છૂટ આપવાનો વિચાર કરીએ છીએ. અને તેની સાથે જ, ગુજરાતમાં નવો થનગનાટ આવ્યો. સરકારે તો હજુ કોઇ નિર્ણય જાહેર કર્યો નથી. પણ ગુજરાતનાં તમામ મોટા આયોજકોએ કહી દીધું છે કે કોરોનામાં ગરબા યોજીને અમે માનવતા નેવે ન મૂકી શકીએ.

watch video
new video Watch Video
શું કોરોના વચ્ચે નવરાત્રીનું આયોજન થાય તો ગરબા રમવા જવું જોઇએ કે નહીં?-SANDESH SURVEY

શું કોરોના વચ્ચે નવરાત્રીનું આયોજન થાય તો ગરબા રમવા જવું જોઇએ કે નહીં. સંદેશ ન્યૂઝે સોશ્યલ મિડિયા પર કરેલા આ સર્વેમાં ઇન્સ્ટાગ્રામ પર 15 હજાર 307 લોકોએ ભાગ લીધો. તેમાંથી 35 ટકા લોકોએ કહ્યું કે ગરબા રમવા ન જવું જોઇએ. જ્યારે 65 ટકા લોકોએ ના કહી. યુટ્યુબ પર આ સર્વેમાં 7500 લોકોએ ભાગ લીધો. 25 […]

watch video
new video Watch Video
નીતિન પટેલે એક એવી વાત કહી છે જેનાથી ખેલૈયાઓમાં ખુશી

નવરાત્રીના એક મહિના પહેલા તો ગુજરાતમાં તૈયારીઓનો ધમધમાટ હોય. પણ આ વખતે તો કોરોનાના કારણે સન્નાટો છે, ત્યારે ડે.સીએમ નીતિન પટેલે એક એવી વાત કહી છે જેનાથી ખેલૈયાઓમાં ખુશી છે.

watch video
new video Watch Video
રાજકોટમાં નવરાત્રીની મંજુરી નહી આપવામાં આવે ત રાજકીય કાર્યક્રમોનો બહિષ્કાર

રાજકોટમાં નવરાત્રીની મંજુરી નહી આપવામાં આવે ત રાજકીય કાર્યક્રમોનો બહિષ્કાર કરવામાં આવશે તેવી ચિમકી રાજકોટ સાઉન્ડ એન્ડ સ્ટેજ લાઇટ ઓનર્સ એસોસિયેશન દ્રારા આપવામાં આવી છે.

watch video
new video Watch Video
નવરાત્રિમાં ગરબાની મંજૂરીની માંગ

નવરાત્રિમાં ગરબાની મંજૂરીની માંગ કરવામાં આવી છે. કલાવૃંદ સંગઠનની કમલમમાં રજૂઆત કરવામાં આવી. ગરબાની મંજૂરી આપવા રજૂઆત કરી છે. CM, DyCMને રજૂઆત કરવામાં આવશે.

watch video
new video Watch Video
સુરતઃ કોવિડ સેન્ટરમાં ડોક્ટરો અને કોરોના દર્દીઓ રમ્યા ગરબા

સુરતના કોવિડ સેન્ટરમાં ગરબા યોજાયા. અટલ સંવેદના કોવિડ સેન્ટરમાં ડોક્ટરો અને કોરોના દર્દીઓએ ગરબા રમ્યા છે. ડોકટરો PPE કીટ પહેરી ગરબા રમતા નજરે પડ્યા છે. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં ગરબાને મંજૂરી આપવા માગ કરવામાં આવી છે. લોકો સોશિયલ ડિસ્ટન્સ સાથે ગરબા રમશે.  

watch video
new video Watch Video
મુખ્યમંત્રીને ગરબા ફિટનેસ ક્લાસિસ શરૂ કરવા પરવાનગી આપવા પત્ર

રાજકોટ ગરબા એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીને ગરબા ફિટનેસ ક્લાસિસ શરૂ કરવા પરવાનગી આપવા પત્ર લખ્યો..

watch video
new video Watch Video
ગરબા આયોજકોને પોતાના વ્યવસાય માટે લીલીઝંડી…?

નવરાત્રીનો પર્વ આવી રહ્યો છે. ત્યારે ગરબા આયોજકો પણ પોતાના વ્યવસાયને લીલીઝંડી આપવામાં આવે તેવી માંગ કરી રહ્યાં છે. જેને લઇને કલાકારો, ગરબા આયોજકોના સંગઠને સીએમ રૂપાણીને રજૂઆત પણ કરી.

watch video