Tags

new video Watch Video
આણંદ: કિશોરી પર ગેંગરેપ કરી વીડિયો વાયરલ કરવાની ધમકી આપી

આણંદમાં કિશોરી પર ગેંગરેપ કરવામાં આવ્યો છે. જેમાં 3 શખ્સોએ દુષ્કર્મ આચર્યુ હતુ. તેમાં વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. અને બ્લેકમેલ કરી રૂ.10 હજાર માગ્યા હતા. તેથી આણંદ ગ્રામ્ય પોલીસે 3ની ધરપકડ કરી છે.

watch video
new video Watch Video
રાજ્યસભામાં વિપક્ષના નેતાઓએ ઉઠાવ્યો ગેંગરેપનો મુદ્દો

હૈદરાબાદમાં મહિલા તબીબ પર દુષ્કર્મ અને હત્યાના મામલે રાજ્યસભામાં વિપક્ષના નેતાઓએ ગેંગરેપનો મુદ્દો ઉઠાવ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દોષિતો સામે કડક કાર્યવાહી કરે તેવું આઝાદે જણાવ્યું હતું. તેમજ જયા બચ્ચને કહ્યું કે, દુષ્કર્મના આરોપીઓને જનતા વચ્ચે સજા મળવી જોઈએ.

watch video
new video Watch Video
ખેડાના કપડવંજની યુવતી પર નવસારીમાં ફાર્મહાઉસમાં ગેંગરેપ

ખેડાના કપડવંજની યુવતીનો નવસારીમાં ગેંગરેપ થયો. સુરતના ૩ યુવકોએ યુવતીને કોલ્ડ્રીંક્સમાં નશીલી દવા ભેળવી યુવકોએ ફાર્મહાઉસમાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યુ હતું યુવતીએ અમદાવાદ પોલીસનો સંપર્ક કરી ફરિયાદ આરોપી શૈલેષ પાલડીયા, ફિયાદ, હેમલ નામના વ્યક્તિ સામે ફરિયાદ કરી છે. અમદાવાદ પોલીસે ફરિયાદ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ટ્રાન્સફર કરાઈ કરી છે.

watch video
new video Watch Video
સેટેલાઈટ ગેંગરેપના આરોપીઓને ક્લીનચિટ મળી

સેટેલાઈટ ગેંગરેપના ત્રણેય આરોપીઓના નાર્કો ટેસ્ટ નેગેટીવ આવતા તેઓને ક્લીનચિટ આપવામાં આવી છે. આરોપી ગૌરવ દાલમિયા, વૃષભ દાલમિયા, યામિની નાયરે આ કેસમાં સામેથી નાર્કો ટેસ્ટની માગણી કરી હતી. FSL ટેસ્ટમાં ત્રણેય આરોપી તરફી પરિણામ આવ્યા છે. જેના કારણે આ આરોપીઓને ક્લીનચિટ આપવામાં આવી છે. પીડિતાએ ત્રણેય આરોપી પર લગાવ્યા હતા ગેંગરેપના આરોપ લગાવ્યા હતા કે આ […]

watch video
new video Watch Video
ગેંગ રેપ કેસના આરોપીઓએ નાર્કો ટેસ્ટની અરજી કોર્ટે મંંજુર રાખી

સેટેલાઇટ ગેંગ રેપ મામલે ક્રાઇમબ્રાંચ પાસે આરોપીઓ વિરુદ્ધ એક પણ પુરાવો મળ્યો નથી. ત્યારે સમગ્ર મામલે પીડિયાના ગંભીર આરોપો બાદ પોતાને નિર્દોષ કહેનારા આરોપીઓએ સામેથી પોતાના નાર્કો ટેસ્ટ માટે અરજી કરી હતી. જેને લઇને હવે ક્રાઇમબ્રાંચની નજર હવે FSL પર ટકેલી છે. આગામી 10 દિવસમાં આરોપી વૃષભ, યામિની અને ગૌરવના નાર્કો ટેસ્ટ થઇ શકે છે. આ […]

watch video
new video Watch Video
ગેંગરેપ કેસમાં યામિની બાદ અન્ય 3 આરોપીઓ ઝડપાયા

અમદાવાદના સેટેલાઈટમાં ગેંગરેપનો મામલે ક્રાઈમ બ્રાંચને મોટી સફળતા મળી છે. યામિની નાયર બાદ અન્ય 3 આરોપીઓની ક્રાઇમ બ્રાંન્ચે અટકાયત કરી છે જેઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. આ કેસમાં કુલ પાંચ પુરૂષો અને બે મહિલાઓ સહીત સાત સામે ફરીયાદ દાખલ કરવામાં આવી છે જેમાંથી યામીની સહીત ત્રણ લોકોને ઝડપાતા હવે ત્રણ આરોપીઓ પોલીસની પકડથી દૂર છે. જેઓને […]

watch video
new video Watch Video
રાજકોટમાં પાડોશીએ આચર્યું સગીરા સાથે દુષ્કર્મ, બે સામે ફરીયાદ

રાજકોટમાં સગીરા સાથે ગેંગરેપ કરી તેને ગર્ભવતી બનાવવાની ફરિયાદ નોંધાઇ છે. આરોપી સગીરાનો પડોશી હોવાનું સામે આવ્યું છે. પ્રોઢ વ્યક્તિ 8 મહિનાથી સગીરા પર દુષ્કર્મ ગુજારતો હોવાનો આરોપ છે. તબીબ તપાસમાં સગીરાને 5થી 8 માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું છે. આ મામલે નાનાજી જાવીયા અને અરવિંદ કુબાવત સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે. આરોપી સગીરાને રૂપિયા […]

watch video