Tags

new video Watch Video
પ્રથમવાર વિપક્ષના સભ્ય ડૉ. અનિલ જોષીયારાને પ્રોટેમ સ્પીકર બનાવાયા

ગુજરાતની વિધાનસભામાં પ્રથમવાર વિપક્ષના સભ્યને પ્રોટેમ સ્પીકર બનાવાયા છે. કોંગ્રેસના ડૉ.અનિલ જોષીયારાને પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવ્યા છે. 25 વર્ષમાં પહેલીવાર પ્રોટેમ સ્પીકર તરીકે વિપક્ષના સભ્યને પસંદ કરવામાં આવ્યા છે. સામાન્ય રીતે વિધાનસભાના ઉપાધ્યક્ષને આ સ્થાન આપવામાં આવતું હોય છે.

watch video
new video Watch Video
પ્રથમવાર એક દિવસમાં 50 હજારથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા

કોરોનાની ત્રીજી લહેરે ભારતમાં હાહાકાર મચાવ્યો. 2021ના વર્ષમાં પ્રથમવાર એક દિવસમાં 50 હજારથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા. એક્ટિવ કેસ 4 લાખને પાર ગયા છે.

watch video
new video Watch Video
રાજ્યમાં પ્રથમ વખત BS 6 કેટેગરીની બસ દોડશે

ST બસનુ નામ કાને પડે. કે તરત જ ખખડધજ હાલતમાં બસ નજર સમક્ષ તરી આવે. પરંતુ હવે ST બસની બનાવટમાં અદ્યતન અને આત્મનિર્ભરતા સામે આવી રહી છે.  

watch video
new video Watch Video
જૂનાગઢ જિલ્લમાં પ્રથમવાર સ્ટ્રોબેરીનું વાવેતર કરવામાં આવ્યું

ખેડૂતોએ પણ હવે ખેતી માટે નવો ટ્રેન્ડ શરૂ કર્યો છે. જૂનાગઢ જિલ્લમાં પ્રથમવાર સ્ટ્રોબેરીનું વાવેતર કરવામાં આવ્યું છે. અને તેમાં ખેડૂતને સફળતા પણ મળી છે.  

watch video
new video Watch Video
પ્રથમવાર શેરબજારમાં સેન્સેક્સે 51 હજારની સપાટી કુદાવી

ભારતના ઈતિહાસમાં પ્રથમવાર શેરબજારમાં સેન્સેક્સે 51 હજારની સપાટી કુદાવી, બીએસસીમાં લિસ્ટેડ કંપનીઓનું ટોટલ માર્કેટ કેપ 200 લાખ કરોડ રૂપિયાએ પર પહોંચ્યું.

watch video
new video Watch Video
સેન્સેક્સએ ઈતિહાસ રચ્યો, પહેલીવાર સેન્સેક્સ 50, 000 પાર

આજે શેરબજાર માટે સુવર્ણ દિવસ છે. સેન્સેક્સએ ઈતિહાસ રચ્યો. પહેલીવાર સેન્સેક્સ 50,000 પાર ગયો છે. 1979 માં સેન્સેક્સ માત્ર 100 અંક હતો.  

watch video
new video Watch Video
ગુજરાતમાં પહેલીવાર સરકાર સામે ઉતર્યાં GEBના કર્મચારી

ગુજરાતમાં પહેલીવાર સરકાર સામે ઉતર્યાં છે GEBના કર્મચારી. ગુજરાત ઉર્જા સયુંકત સંકલન સમિતિની આંદોલનની કરી છે જાહેરાત.

watch video
new video Watch Video
ગુજરાતમાં સૌપ્રથમ વડોદરામાં પહોંચ્યા વેક્સીન માટે ફ્રિજ

ગુજરાતમાં સૌપ્રથમ વડોદરામાં વેક્સીન માટે ફ્રિજ પહોંચ્યા છે. જેમાં 25 આઈસ લાઈન રેફ્રિજરેટરમાં વેક્સીનનો સંગ્રહ થશે. તથા વડોદરા સહિત અન્ય 7 જિલ્લામાં વેક્સીન મોકલી શકાશે.  

watch video
new video Watch Video
સુરતમાં પ્રથમ વાર એક અનોખી કલાકૃતિ જોવા મળી

કોરોના વાઇરસના કહેર વચ્ચે નવરાત્રિ મામલે સરકારની ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવી છે. ત્યારે બીજી તરફ સુરતમાં પ્રથમ વાર એક એવી કલાકૃતિ જોવા મળી છે કે લોકો જોતા રહી જશે. આ વર્ષે ગરબા ઘરમાં કરવામાં આવશે ત્યારે 10 દિવસ જે માટલી ઘરે મુકવામાં આવશે તેમ કઈ નવીનતા જોવા મળશે. માતાજીની છબી એવી રીતે બનાવમાં આવી છે […]

watch video
new video Watch Video
રફાલ પહેલીવાર ફ્લાઈપાસ્ટમાં જોડાયા

88મા એરફોર્સ ડેની હિંડન એરફોર્સ સ્ટેશન ખાતેની ફ્લાઈ પાસ્ટમાં રફાલ યુદ્ધવિમાનો પહેલી વખત સામેલ થયા હતા. રફાલના દિલધડક કરતબોએ અહીં ઉપસ્થિત લોકોના દિલ જીતી લીધા હતા. આ ફ્લાઈ પાસ્ટમાં સુખોઈ, તેજસ, મિરાજ-2000 સહીતના 56 એરક્રાફ્ટ સામેલ થયા હતા.

watch video
News Publisher Detail