Tags

new video Watch Video
વડોદરામાં ફાયરિંગ કરનાર શખ્સના CCTV સામે આવ્યા

વડોદરામાં ફાયરિંગ કરનાર ટોળકીના સીસીટીવી બહાર આવ્યા છે. જેમાં 5 જેટલા ઈસમો લાલ કારમાં બેસી આવ્યા હતા. તેમાં દુમાડ ચોકડી પર હુમલા પહેલાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં આરોપીઓ કારમાં બેસી ફાયરિંગ કરવા જાય છે ત્યારના દ્રશ્યો સામે આવ્યા છે.  

watch video
new video Watch Video
વડોદરાના દુમાડ ચોકડી પર ફાયરિંગ મામલે ભરવાડ સમાજે ચક્કાજામ કર્યો

વડોદરાના દુમાડ ચોકડી પર ફાયરિંગ મામલે ભરવાડ સમાજે દુમાડ ચોકડી પાસે ચક્કાજામ કર્યો છે. જેમાં આરોપીઓને ઝડપી પકડવાની માગ સાથે ચક્કાજામ કર્યો છે. તથા પોલીસે ટોળાને વિખેરવા કાર્યવાહી હાથ ધરી છે.  

watch video
new video Watch Video
રાજસ્થાન બાદ UPમાં પૂજારી પર ફાયરિંગ

રાજસ્થાન બાદ UPમાં પુજારી પર ફાયરિંગ થયું. જમીન વિવાદમાં ગોંડામાં પુજારી પર ફાયરિંગ થયું. રામ જાનકી મંદિરના પુજારી સમ્રાટ દાસ ઘાયલ થયા. સમ્રાટ દાસને સારવાર માટે લખનઉ ખસેડાયા છે.

watch video
new video Watch Video
સુરેન્દ્રનગરના ધ્રમઠ પાસે ફાયરિંગ

સુરેન્દ્રનગરના ધ્રમઠ પાસે ફાયરિંગ બે વ્યક્તિ પર ફાયરિંગ કરી અજાણ્યા શખ્સો ફરાર અંગત અદાવતમાં ફાયરિંગની આશંકા પોલીસે ફાયરિંગ અંગે તપાસ હાથ ધરી

watch video
new video Watch Video
પાકિસ્તાન દ્વારા એલઓસી પર બેફામ ફાયરિંગ કરવામાં આવ્યું

પાકિસ્તાન દ્વારા એલઓસી પર બેફામ ફાયરિંગ કરવામાં આવ્યું છે. પાકિસ્તાનના બેફામ ગોળીબારમાં ભારતીય સેનાના ત્રણ જવાનો શહીદ થયા છે અને અન્ય પાંચ જવાનો ઘાયલ થયા છે. સેના પણ વળતી કાર્યવાહી કરી રહી છે.

watch video
new video Watch Video
સુરેન્દ્રનગરના સુદામડામાં ફાયરિંગ

સુરેન્દ્રનગરના સુદામડામાં ફાયરિંગ જમીન વિવાદમાં હવામાં ફાયરિંગ થયું DySP સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે સાયલા પોલીસમાં ફરિયાદની તજવીજ

watch video
new video Watch Video
આણંદના વાસદમાં બે રાઉન્ડ ફાયરિંગ થયું

આણંદના વાસદમાં બે રાઉન્ડ ફાયરિંગ થયું છે. જેમાં ચોર ટોળકી અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે. તેમાં LCB પોલીસે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું છે. જેમાં ચીખલીકર ગેંગના 5 આરોપી ઝડપાયા છે.

watch video
new video Watch Video
નવસારીઃ મીનકુનિયામાં 2 રાઉન્ડ ફાયરિંગ

નવસારીના મીનકુનિયામાં ફાયરિંગની ઘટના પ્રકાશમાં આવી છે. 2 રાઉન્ડ ફાયરિંગ થતા એક ઘાયલ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અજાણ્યા શખ્સો ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે  ઘટનાસ્થળે પહોંચી ઘટનાની તપાસ હાથ ધરી.

watch video
new video Watch Video
વડોદરાના યાકુતપુરામાં ફાયરિંગનો કેસ

વડોદરાના યાકુતપુરામાં ફાયરિંગનો કેસ સામે આવ્યો છે. ક્રાઈમ બ્રાંચે બે આરોપીની ધરપકડ કરી છે. મિલકત વિવાદમાં ભાભી પર દિયરે ફાયરિંગ કર્યુ. બંને આરોપીની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી એક પિસ્તોલ કબજે કરી છે.

watch video
new video Watch Video
લીંબડી-રાજકોટ હાઈવે પર ફાયરિંગની ઘટના બની

લીંબડી-રાજકોટ હાઈવે પર ફાયરિંગની ઘટના બની છે. જેમાં ભાજપ આગેવાનની કાર પર 3 રાઉન્ડ ફાયરિંગ થયુ છે. તેમાં 3 અજાણ્યા શખ્સોએ કાર પર ફાયરિગ કર્યું છે. વાહનની સાઈડ કાપવાની બાબતમાં ફાયરિંગ થયુ છે. મોડી રાતના બનાવ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

watch video