Tags

new video Watch Video
સુરતના ભાઠેના વિસ્તારમાં આગ, ફાયર બ્રિગેડની 8 ગાડી ઘટના સ્થળે

સુરતના ભાઠેના વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મિલેનિયમ-2 માર્કેટના 8મા માળે આગ લાગી. ફાયર બ્રિગેડની 8 ગાડી ઘટના સ્થળે પહોંચી. તમામ લોકોને બહાર કાઢી લેવાયા.    

watch video
new video Watch Video
પંચમહાલના ગોધરાના હમીરપુર રોડ પર લાગી આગ

પંચમહાલના ગોધરાના હમીરપુર રોડ પર લાગી આગ. પ્લાસ્ટિકના ગોડાઉન બહાર રાખેલા પ્લાસ્ટિકના સ્ક્રેપમાં આગ. ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવાના હાથ ધરાયા પ્રયત્નો. આગ લાગવાનુ કારણ અકબંઘ.

watch video
new video Watch Video
વૈષ્ણોદેવી મંદિરમાં આગ, જાનહાનિ નહીં, યાત્રા યથાવત

વૈષ્ણોદેવી મંદિરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ગર્ભગૃહથી 100 મીટર દૂર આગ લાગી હતી. કેશ કાઉન્ટર સંપૂર્ણ બળીને ખાક થયું. જાનહાનિ નહીં, યાત્રા યથાવત. આગની જ્વાળા ભૈરો ઘાટી સુધી દેખાઇ. VIP ગેટ પાસે શોર્ટ સર્કિટથી આગનુ અનુમાન.  

watch video
new video Watch Video
મોરબીના વાંકાનેરમાં વીજટ્રાન્સફોર્મરમાં આગ લાગતા અફરાતફરી

વાંકાનેરમાં વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. દિવાનપરા વિસ્તારમાં ટીસીમાં આગ લાગતા લોકોમાં ડર ફેલાયો. વીજ કંપનીના કર્મચારીઓએ આગ પર કાબુ મેળવતા હાંશકારો મેળવ્યો. ખરા બપોરે આગની ઘટના.

watch video
new video Watch Video
ભાવનગરમાં પેટ્રોલપંપમાં લાગી આગ, ફાયર સેફટીના સાધનો હોવાથી દુર્ઘટના ટળી

ભાવનગર શહેરના જિલ્લા પંચાયત પાસે આવેલ પેટ્રોલપંપમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જિલ્લા પંચાયતની સામે આવેલ સત્યનારાયણ પેટ્રોલપંપમાં આગ લાગી હતી. આગનો બનાવ બનતાની સાથે પેટ્રોલપંપ ઉપર ફાયર સેફટીના સાધનો હોવાથી મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. પેટ્રોલપંપના લોકોએ સમયસૂચકતા વાપરી આગને ફાયર આવે તે પહેલાં કાબુમાં લીધી.

watch video
new video Watch Video
રાધનપુર પોલીસ સ્ટેશન પાસે આગની ઘટના, આગ લાગવાનું કારણ અકબંધ

રાધનપુર પોલીસ સ્ટેશન પાસે આગની ઘટના ઘટી છે. રાધનપુર પોલીસ સ્ટેશનની બાજુમાં ગાડીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ કાર પોલીસે કબજે કરેલી હતી.અચાનક આગ લાગતાં નાસભાગ મચી ગઈ હતી. આસપાસના લોકોએ આગ પર કાબુ મેળવા પ્રયાસ કર્યો હતો. જો કે વાહનોમાં આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે.

watch video
new video Watch Video
અમદાવાદઃ વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ પાસે ઝૂંપડામાં લાગી ભીષણ આગ

અમદાવાદ વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ પાસે આગની ઘટના પ્રકાશમાં આવી છે. ઝૂંપડામાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.

watch video
new video Watch Video
વડોદરા રેલવે યાર્ડમાં મેમુના 3 ખાલી ડબ્બામાં આગ

વડોદરા રેલવે યાર્ડમાં મેમુના 3 ખાલી ડબ્બામાં આગ લાગી. રેલવે સ્ટાફ-ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો છે. કેબલ ટ્રિપ થતાં આગ લાગી હોવાની શક્યતા છે.  

watch video
new video Watch Video
અમદાવાદઃ નરોડામાં કેપિટલ કોમ્પલેક્ષમાં લાગી આગ

અમદાવાદના નરોડામાં કોમ્પ્લેક્ષમાં આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે. નરોડાના કેપિટલ કોમ્પ્લેક્ષમાં આગ લાગી હતી. ફાયર વિભાગની 7 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા.

watch video
new video Watch Video
રાજકોટઃ મેંગો માર્કેટમાં લાગી ભીષણ આગ

રાજકોટમાં મેંગો માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. માર્કેટમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરવામાં આવ્યા હતા.

watch video
News Publisher Detail