Tags

new video Watch Video
નસવાડીમાં તહેવાર ટાણે અનાજનો જથ્થો ન મળતા સ્થાનિકો મુશ્કેલીમાં મૂકાયા

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના 42 રેશનિગ સંચાલકો ત્રણ દિવસથી ઓન લાઈન સર્વર ડાઉન હોય મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે તહેવાર ટાણે અનાજનો જથ્થો ન મળતા સ્થાનિકો પણ મુશ્કેલીમાં મૂકાયા છે. ઓન લાઈન સર્વર ગાંધીનગરથી કાર્યરત છે. જેનુ સર્વર ડાઉન રહેતા સમસ્યા સર્જાઇ છે. રેશનિંગ સંચાલકોએ આ અંગે રજૂઆત કરવા છતાં સમસ્યા ઠેરની ઠેર છે. અને સર્વની […]

watch video
new video Watch Video
હોળી ધૂળેટીના પર્વની આદિવાસી સમાજ દ્વારા પારંપરિક ઉજવણી

વાઘોડિયા તાલુકાના સુરા તળાવ ગામે આદિવાસી સમાજ દ્રારા પરંપરા મુજબ ધૂળેટીની ઉજવણી કરવામાં આવે છે. જેમાં આદિવાસી પોશાકમાં સજ્જ થઇ ઢોલ નગારા સાથે દેવની પૂજા અર્ચના કરી યુવાઓ કલા નૃત્ય કરે છે. ત્યારે હોળી ધૂળેટીના પર્વનું આદિવાસી સમાજમાં ખુબ મહત્વ ધરાવે છે. હર્ષોલ્લાષ સાથે સમાજના લોકો સાથે મળી હોળી અને ધૂળેટીની ઉજવણી કરે છે. ત્યારે […]

watch video
new video Watch Video
રંગોના તહેવારની ઉત્સાહભેર ઉજવણી, જુઓ આ અહેવાલમાં

ધૂળેટીના પર્વની સુરત ખાતે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. સૌ કોઇ રંગોના પર્વમાં રંગાઇ ગયા છે. એક બીજા પર રંગ લગાવીને તહેવારની ઉજવણી કરી રહ્યાં છે. નાના મોટા સૌ કોઇ તહેવારના રંગે રંગાઇ ગયા છે.

watch video
new video Watch Video
અમરેલીના લીલીયા મોટા ખાતે રજતજ્યંતિ મહોત્સવ

અમરેલીના લીલીયા મોટા ખાતે શ્રી ઉમિયા માતાજી મંદિરનો ભવ્યાતિભવ્ય રજતજ્યંતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. બાવન ગામ કડવા પાટીદાર સમાજ આયોજીત આ ધર્મોત્સવ પહેલા શ્રી ઉમિયા જયોતિ રથનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 28 થી 30 માર્ચે આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી નીકળેલ રથ અમરેલી જિલ્લાના ગામડાઓમાં ફરી રહ્યો છે. ગોંડલના દેરડી […]

watch video
new video Watch Video
ડાકોરમાં ફાગણી પૂનમ-હોળી ધુળેટી પર્વની તડામાર તૈયારીઓ

યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમ-હોળી ધુળેટી પર્વની આનંદ ઉલ્લાસપૂર્ણ ઉજવણી કરવામાં આવનાર છે. જેની ડાકોરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે દર્શનાર્થે આવતા યાત્રાળુઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને મંદિરના દીપમાળને રંગરોગાન કરવામાં આવ્યા છે. જેમાં મંદિર શિખરને ધોવામાં આવ્યું છે. અને આવનારા દિવસમાં તમામ મંદિરને […]

watch video
new video Watch Video
આજે મહાશિવરાત્રીના પાવન પર્વે ભોલેના નાદથી શિવાલયો ગૂંજી ઉઠ્યા

આજે મહાશિવરાત્રીનો પાવન પર્વ  છે. મહા વદ ચૌદશે મહાશિવરાત્રીની ઉજવણી થાય છે. આ દિવસે શિવપૂજનનો  અનેરો મહિમા હોય છે. ભગવાન શિવના મંદિરને શિવાલય કહેવાય છે. ત્યારે બમ બમ ભોલેના નાદથી શિવાલયો ગૂંજી ઉઠ્યા છે. મહાદેવના દર્શન કરી તેમની કૃપા મેળવો. ઘરે બેઠા શિવ આરાધના કરો. જેમાં મહાશિવરાત્રી એટલે શિવજીને રીઝવવાનો અવસર છે. ત્યારે ભક્તો શિવભક્તિમાં લીન બન્યા છે. શિવ મંદિરોમાં ભાંગનો […]

watch video
new video Watch Video
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં ઉત્તરાયણની કરી ઉજવણી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના આનંદનગરના કનકકલા ફ્લેટમાં કાર્યકરો સાથે ઉત્તરાયણની ઉજવણી કરી હતી. જેમાં જીતુ વાઘાણી સહિત ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

watch video
new video Watch Video
ઉત્તરાયણ પર્વ પર ઉંધિયા અને જલેબીની મોજ

ઉત્તારાયણ પર્વ પર ઉંધિયા અને જલેબીની મોજ હોય છે. ત્યારે અમદાવાદ ખાતે પણ લોકો ઉંધિયા જલેબીની ખરીદી માટે લાઇનો લગાવીને ઉભા છે. ઠેર ઠેર ફરસાણની દુકાનોમાં ઉંઘિયા જલેબીના સ્ટોલ લાગી ગયા છે. લોકો ઉંધિયુ ખરીદવા લાઇનોમાં લાગી ગયા છે. આજના દિવસે ધાબાપાર્ટીઓનું આયોજન થાય છે. લોકો ધાબા પર બેસીને ઉંધિયા જલેબીની જયાફત માટે છે.   […]

watch video
new video Watch Video
હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા વચ્ચે સ્થાનિક લોકોએ કરી ઉત્સવની ઉજવણી

સમગ્ર ઉત્તર ભારતમાં હિમપ્રપાતે અત્યારે ભારે કહેર મચાવ્યો છે. ત્યારે હિમાચલ પ્રદેશના રનોલ વિસ્તારમાં ભારે હિમવર્ષા વચ્ચે સ્થાનિક લોકો દ્વારા એક ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. શું છે આ ઉત્સવ અને કેવી રીતે ઉજવવામાં આવે છે.

watch video
new video Watch Video
તહેવાર સમયે જ જાગતા તંત્ર દ્વારા ફરીથી તપાસનું નાટક !

તહેવાર સમયે જ જાગતા તંત્ર દ્વારા ફરીથી તપાસનું નાટક કરવામાં આવી રહ્યું છે. જેમાં ઉત્તરાયણ પહેલા આરોગ્ય વિભાગ દ્વારા તપાસના નામે નાટક કરાશે. જેમાં AMCના આરોગ્ય વિભાગના ઘાટલોડિયામાં દરોડા પાડ્યા છે. તેમાં ગોળ, ચીકી, ઊંધિયુ જેવા ખાદ્ય પદાર્થ બનાવતા એકમોમાં તપાસ કરી શંકાસ્પદ ખાદ્ય પદાર્થના નમૂના લઈ લેબમાં મોકલાયા છે. તહેવાર પહેલા કાર્યવાહીના નામે માત્ર તંત્રનો દેખાડો કરે […]

watch video