Tags

new video Watch Video
દર્શન કરો ગજાનન ગણપતિના બે પ્રખ્યાત સ્થાનકના

ભગવાન શિવ અને માતા પાર્વતીના દુલારા ગણેશ એ પ્રથમ પુજનીય છે. તેમના દર્શન કરતા ભક્તોને તેમની આધિવ્યાધી અને ઉપાધીમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે. તેવામાં જો બે ગજાનન ગણપતિના સ્થાનકના દર્શન થઇ જાય તો બેડો પાર થઇ જાય. આવો ત્યારે આપણે પણ દર્શન કરીએ ગજાનન ગણપતિના બે પ્રખ્યાત સ્થાનકના અને મેળવીએ તેમના આશિર્વાદ.

watch video
new video Watch Video
USના ટાઇમ મેગેઝીનના કવર પેજ પર PM મોદીની તસવીર છપાઈ

ચૂંટણીના અંતિમ તબક્કાઓ બાકી છે એ પહેલા અમેરિકાના પ્રખ્યાત ટાઇમ મેગેઝીનના કવર પેજ પર પ્રધાનમંત્રી મોદીની તસવીર છાપવામાં આવી છે. આશ્ચર્યની વાત તો એ હતી કે, આ કવર પર પ્રધાનમંત્રી મોદીને ડીવાઇડર ઇન ચીફ એટલે કે દેશને બાંટનારા મુખ્ય વ્યક્તિ તરીકે દર્શાવવમાં આવ્યા છે. સાથે જ મેગેઝીને એવો સવાલ પણ કરી દિધો છે કે શું […]

watch video
new video Watch Video
પ્રખ્યાત પંજાબી ગાયક દિલેર મહેંદી ભાજપમાં જોડાયા

તુનક…તુન…તુનક..તુન…તારારા. ફેમ પ્રખ્યાત પંજાબી ગાયક દિલેર મહેંદી ભાજપમાં જોડાયા છે. બોલીવુડ તેમજ આંતર રાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત પંજાબ સિંગર દિલેર મહેંદી દિલ્હી ખાતે દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારી અને કેન્દ્રીયમંત્રી ડો. હર્ષવર્ધનની હાજરીમાં ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. ભાજપ મહેંદીને પંજાબની કોઇ બેઠક પરથી મેદાનમાં ઉતારે તેવી પુરી શક્યતા જોવાઇ રહી છે. આપને જણવી દઇએ […]

watch video
new video Watch Video
ગીર જંગલમાં રહેતા મહંત દેશ દુનિયામાં મતાધિકારને લઇ બન્યા જાણીતા

જેમ ગુજરાત નાં ગાઢ જંગલ ગીર નાં સિંહો વિશ્વભરમાં પ્રખ્યાત છે તેવી જ રીતે મઘ્ય ગીર જંગલમાં રહેતા એક મહંત પણ દેશ દુનિયામાં પોતાના મતાધિકારને લઇ જાણીતા બન્યા છે.

watch video
new video Watch Video
વડોદરા: M.S. યુનિ.માં નકલી માર્કશીટનું કૌભાંડ, 3 આરોપીની ધરપકડ

વડોદરાની વિખ્યાત M.S. યુનિવર્સિટીનું વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે. M.S. યુનિવર્સિટીમાં નકલી માર્કશીટ બન્યાનું કૌભાંડ સામે આવ્યું છે. નકલી માર્કશીટ સાથે નકલી સ્ટેમ્પ પણ ઝડપાયા છે. ખાનગી શિક્ષણ સંસ્થાઓના નકલી પ્રમાણપત્રો પણ મળી આવ્યા છે. SOGએ 3 આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ કોમ્પ્યુટર, પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

watch video
new video Watch Video
વડોદરાના 500 વર્ષ જુના પ્રખ્યાત હિરા ‘મુન ઓફ બરોડા’ની થશે હરાજી

વડોદરાના પ્રખ્યાત હિરા એવા મુન ઓફ બરોડાની હરાજી થશે. 500 વર્ષથી વધુ જૂના હિરાની 27 નવેમ્બરેના રોજ હોંગકોંગમાં હરાજી થશે. હીરાની નિલામીને લઇને અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, 5થી 7 લાખ યુએસ ડોલરમાં તેને વેચવામાં આવશે. ત્યારે વડોદરાના સમરજીતસિંહ ગાયકવાડનું કહેવું છે કે, કોઇ પણ સંજોગોમાં ‘મુન ઓફ બરોડા’ વડોદરામાં પાછો આવવો જોઇએ.

watch video
new video Watch Video
નાસિકના પ્રખ્યાત શિવરાય ઢોલથી વ્યારા નગર ઝૂમી ઉઠ્યું

તાપી જીલ્લાના મુખ્યમથક વ્યારા ખાતે આજે ગણેશ મહોત્સવ ના સાતમાં દિવસે કેટલીક પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું જેમાં ભારે હૈયે ધામધુમથી શ્રીજીને વિદાય આપવામાં આવી હતી, વ્યારાના યુનિટી ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવમાં નાસિકનો પ્રખ્યાત શિવરાય ઢોલ મંગાવવામાં આવ્યો હતો જેણે ભારે આકર્ષણ જમાવ્યું છે.

watch video
new video Watch Video
દર્શન કરો ડાકોરમાં આવેલા રણછોડરાયજીના પ્રખ્યાત મંદિરના

ગુજરાત રાજ્યમાં રણછોડરાયજીનું પ્રખ્યાત મંદિર ડાકોરમાં આવેલું છે જે શ્રદ્ધાળુઓ માટે યાત્રા ધામ છે.. ભગવાન કૃષ્ણને આ અનોખુ પણ ભક્તોનું ખુબ લાડીલું નામ મળ્યું કારણકે તેમના કાલયવન રાક્ષસ સાથેનાં યુદ્ધમાં, ભગવાન યુદ્ધ ત્યજીને મથુરા વાસીઓને લઈ દ્વારકા ભણી આવ્યાં, અને ગુજરાતમાં આવી વસ્યા…. કળિયુગમાં વિજયાનંદનો જન્મ ડાકોરમા બોડાણાનાં નામે રજપુત કુળમાં થયો. દર છ માસે […]

watch video
new video Watch Video
બે જોડ વક્તા અટલજીના જાણીતા અવતરણો !!!

અટલ બિહારી વાજપેયી સ્વતંત્ર ભારતનાં ટોચનાં સ્ટેટ્સમેનમાંથી એક રહ્યા. તેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચો પરથી અનેક શાનદાર સંબોધનો કર્યા. અને તેમનાં આવા જ ભાષણો અને સંબોધનોમાંથી લોકપ્રિય થયેલા તેમનાં કેટલાક અવતરણો પર નજર કરીએ

watch video
new video Watch Video
નસવાડીનાં પ્રસિદ્ધ પાલા મંદિરમાં VIP કલ્ચર ખત્મ કરવા અનોખો પ્રયાસ

નસવાડીના પ્રસિદ્ધ પાલા મંદિરમાં વીઆઇપી કલ્ચર ખત્મ કરવા અનોખો પ્રયાસ કરાયો. મંદિરમાં શ્રમદાન ન આપનારાઓને પ્રવેશથી વંચિત રખાયા છે.  ગુરવંદના માટે આવેલા હજારો ભક્તોમાં સાંસદ રામસિંગ રાઠવાને પણ મંદિરમાં પ્રવેશ ન આપવામાં આવ્યો.  મંદિર સત્તાધીશોનું માનવું છે કે મંદિરમાં દાન તો બધા આપે પણ ભક્તોની મહેનત જરૂરી છે. શ્રમદાન એ જ તેઓ સાચુ દાન માને […]

watch video